21.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૧-૦૫-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- નોમ ૧૧:૧૧ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ૧૫:૨૩ સુધી.
  • યોગ :- હર્ષણ ૨૧:૦૮ સુધી.
  • કરણ :- કૌલવ,તૈતુલ.
  • સૂર્યોદય :-૦૬:૦૧
  • સૂર્યાસ્ત :-૧૯:૧૦
  • ચંદ્ર રાશિ :- સિંહ ૧૫:૪૯ સુધી.
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- હરિ જયંતિ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યય માં વૃદ્ધિની સંભાવના.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ અવસરની સંભાવના.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં સરળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-સખત મહેનત યુક્ત સમય.
  • વેપારીવર્ગ:-લાભની આશા જણાય.
  • પારિવારિકવાતાવરણ:- સંપત્તિ મિલકત ના સંજોગ સતાવે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય માં વધારો થવાની શક્યતા.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ રહે.
  • પ્રેમીજનો:- આશંકા છોડવી.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો ફળતાં જણાય.
  • વેપારીવર્ગ:-ઉન્નતિના સંજોગ રચાય.
  • પારિવારિકવાતાવરણ:- સમસ્યા સુલજાવી શકો.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :-૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ના સંજોગ.
  • પ્રેમીજનો:-પ્રયત્નો ફળદાયી રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો કામ લાગે.
  • વેપારીવર્ગ:-પ્રગતિના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-વાતાવરણ એકંદરે સાનુકૂળ રહે.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ સુધરે.
  • લગ્નઈચ્છુક :-અવસર જણાય.
  • પ્રેમીજનો:-આપસી વાર્તાલાપ ચિંતાયુક્ત બને.
  • નોકરિયાત વર્ગ:- સ્થિતિમાં સુધારો જણાય.
  • વેપારી વર્ગ:-નવી આશા જન્મે તેવા સંજોગો બને.
  • પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા યથાવત રહે.
  • પ્રેમીજનો :-સખ્તાઈ હોય મુલાકાતમાં વિઘ્ન.
  • નોકરિયાત વર્ગ :-આપસી તાલમેળ જાળવવા.
  • વેપારીવર્ગ :-કામકાજ અર્થે પ્રવાસની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક અજંપો દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-અડચણ ના સંજોગની સંભાવના.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-નોકરી અંગે પ્રવાસની સંભાવના.
  • વેપારીવર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ વ્યય ના સંજોગ ચિંતા.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:માનસિક સંયમ જરૂરી.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:- સખત મહેનત યુક્ત નોકરી મળે.
  • વ્યાપારી વર્ગ:સ્નેહીનો સહયોગ સાનુકૂળતા અપાવે.
  • પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામકાજ સફળ થાય.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરની આશા બંધાય.
  • પ્રેમીજનો:-સમસ્યા હલ થાય.
  • નોકરિયાતવર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ બને.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય સુધરતું જણાય. પ્રગતિકારક તક.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- માનસિક શાંતિ જાળવી લેવી.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો :-ધારણા મુજબ બને.
  • નોકરિયાતવર્ગ :-સમસ્યા નિવારવી.
  • વેપારીવર્ગ:-કસોટી જનક સમય.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાનો હલ મળે ધીરજ રાખવી.
  • શુભરંગ:-સફેદ
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ઉલજન રહે.
  • લગ્નઈચ્છુક :-સ્વસ્થતા જાળવવી.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે ધાર્યું ન થાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ થી ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-લાભની આશા જાગે.
  • પારિવારિકવાતાવરણ:-મહેનતનું ફળ મળે છતાં વ્યગ્રતા ચિંતા રહે.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો:-આવેશ ઉગ્રતા નાથવા.
  • નોકરિયાત વર્ગ:- નોકરી મળતા ચિંતામાં રાહત થાય.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક લાભની તક.
  • પારિવારિકવાતાવરણ:-મિત્રની મદદ મળે.
  • શુભરંગ:-ક્રીમ
  • શુભઅંક:-૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-થોડા વિલંબ ની સંભાવના.
  • પ્રેમીજનો:-ફરો ફરો પરંતુ સાવચેત રહેવું.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ વધે.
  • વેપારી વર્ગ:- પરિસ્થિતિ સુધરતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-યેનકેન પ્રકારે ચિંતા હળવી બને.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ