તારીખ ૨૧-૦૫-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
- તિથિ :- નોમ ૧૧:૧૧ સુધી.
- વાર :- શુક્રવાર
- નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ૧૫:૨૩ સુધી.
- યોગ :- હર્ષણ ૨૧:૦૮ સુધી.
- કરણ :- કૌલવ,તૈતુલ.
- સૂર્યોદય :-૦૬:૦૧
- સૂર્યાસ્ત :-૧૯:૧૦
- ચંદ્ર રાશિ :- સિંહ ૧૫:૪૯ સુધી.
- સૂર્ય રાશિ :- વૃષભ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ :- હરિ જયંતિ.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યય માં વૃદ્ધિની સંભાવના.
- લગ્નઈચ્છુક :- સાનુકૂળ અવસરની સંભાવના.
- પ્રેમીજનો:-મુલાકાતમાં સરળતા રહે.
- નોકરિયાત વર્ગ:-સખત મહેનત યુક્ત સમય.
- વેપારીવર્ગ:-લાભની આશા જણાય.
- પારિવારિકવાતાવરણ:- સંપત્તિ મિલકત ના સંજોગ સતાવે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:- ૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય માં વધારો થવાની શક્યતા.
- લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ રહે.
- પ્રેમીજનો:- આશંકા છોડવી.
- નોકરિયાત વર્ગ:-પ્રયત્નો ફળતાં જણાય.
- વેપારીવર્ગ:-ઉન્નતિના સંજોગ રચાય.
- પારિવારિકવાતાવરણ:- સમસ્યા સુલજાવી શકો.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :-૪
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ના સંજોગ.
- પ્રેમીજનો:-પ્રયત્નો ફળદાયી રહે.
- નોકરિયાત વર્ગ:-પ્રયત્નો કામ લાગે.
- વેપારીવર્ગ:-પ્રગતિના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-વાતાવરણ એકંદરે સાનુકૂળ રહે.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ સુધરે.
- લગ્નઈચ્છુક :-અવસર જણાય.
- પ્રેમીજનો:-આપસી વાર્તાલાપ ચિંતાયુક્ત બને.
- નોકરિયાત વર્ગ:- સ્થિતિમાં સુધારો જણાય.
- વેપારી વર્ગ:-નવી આશા જન્મે તેવા સંજોગો બને.
- પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા યથાવત રહે.
- પ્રેમીજનો :-સખ્તાઈ હોય મુલાકાતમાં વિઘ્ન.
- નોકરિયાત વર્ગ :-આપસી તાલમેળ જાળવવા.
- વેપારીવર્ગ :-કામકાજ અર્થે પ્રવાસની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક અજંપો દૂર થાય.
- લગ્નઈચ્છુક :-અડચણ ના સંજોગની સંભાવના.
- પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-નોકરી અંગે પ્રવાસની સંભાવના.
- વેપારીવર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-ખર્ચ વ્યય ના સંજોગ ચિંતા.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:- ૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:માનસિક સંયમ જરૂરી.
- લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ થતાં જણાય.
- પ્રેમીજનો:-મુલાકાત સંભવ રહે.
- નોકરિયાત વર્ગ:- સખત મહેનત યુક્ત નોકરી મળે.
- વ્યાપારી વર્ગ:સ્નેહીનો સહયોગ સાનુકૂળતા અપાવે.
- પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામકાજ સફળ થાય.
- શુભ રંગ:-જાંબલી
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
- લગ્નઈચ્છુક :-અવસરની આશા બંધાય.
- પ્રેમીજનો:-સમસ્યા હલ થાય.
- નોકરિયાતવર્ગ:-ચિંતા દૂર થાય.
- વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ બને.
- પારિવારિક વાતાવરણ:-આરોગ્ય સુધરતું જણાય. પ્રગતિકારક તક.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- માનસિક શાંતિ જાળવી લેવી.
- લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ થતાં જણાય.
- પ્રેમીજનો :-ધારણા મુજબ બને.
- નોકરિયાતવર્ગ :-સમસ્યા નિવારવી.
- વેપારીવર્ગ:-કસોટી જનક સમય.
- પારિવારિક વાતાવરણ:-ચિંતાનો હલ મળે ધીરજ રાખવી.
- શુભરંગ:-સફેદ
- શુભઅંક:- ૮
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક ઉલજન રહે.
- લગ્નઈચ્છુક :-સ્વસ્થતા જાળવવી.
- પ્રેમીજનો:-મુલાકાત અંગે ધાર્યું ન થાય.
- નોકરિયાત વર્ગ:-કાર્યબોજ થી ચિંતા રહે.
- વેપારીવર્ગ:-લાભની આશા જાગે.
- પારિવારિકવાતાવરણ:-મહેનતનું ફળ મળે છતાં વ્યગ્રતા ચિંતા રહે.
- શુભ રંગ :-નીલો
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય થાય.
- લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ થતાં જણાય.
- પ્રેમીજનો:-આવેશ ઉગ્રતા નાથવા.
- નોકરિયાત વર્ગ:- નોકરી મળતા ચિંતામાં રાહત થાય.
- વેપારીવર્ગ:-વ્યાવસાયિક લાભની તક.
- પારિવારિકવાતાવરણ:-મિત્રની મદદ મળે.
- શુભરંગ:-ક્રીમ
- શુભઅંક:-૭
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-થોડા વિલંબ ની સંભાવના.
- પ્રેમીજનો:-ફરો ફરો પરંતુ સાવચેત રહેવું.
- નોકરિયાત વર્ગ:-કાર્યબોજ વધે.
- વેપારી વર્ગ:- પરિસ્થિતિ સુધરતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-યેનકેન પ્રકારે ચિંતા હળવી બને.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:- ૩
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,