21.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૧-૦૬-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- અગિયારસ ૧૩:૩૨ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- સ્વાતિ ૧૬:૪૬ સુધી.
  • યોગ :- શિવ ૧૭:૩૪ સુધી.
  • કરણ :- વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૫:૫૯
  • સૂર્યાસ્ત :-૧૯:૨૧
  • ચંદ્ર રાશિ :- તુલા.
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -નિર્જળા એકાદશી(કેરી),ભીમ એકાદશી,શ્રી ગાયત્રી જયંતી, દક્ષિણાયન આરંભ,સૂર્ય આર્દ્રામાં.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા ઉલઝન રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરની સંભાવના.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-કસોટી યુક્ત સમય.
  • વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો રહે.
  • પારિવારિકવાતાવરણ:- ખોટા ખર્ચ ટાળવા.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-જતું કરવાથી સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-વિલંબ થી યોગ જણાઈ.
  • પ્રેમીજનો:-અવરોધની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર નું દબાણ રહે.
  • વેપારીવર્ગ:-આર્થિક સાનુકૂળતા બને.
  • પારિવારિકવાતાવરણ:- વ્યસ્તતા વધે.લાભદાયી તક.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાન અંગે સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-ચિંતા દૂર થાય.
  • પ્રેમીજનો:-સંજોગ આસાન બને.
  • નોકરિયાત વર્ગ:-વધુ મહેનતના સંજોગ.
  • વેપારીવર્ગ:-લાભ ઓછો મળે.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યું ન થાય પ્રયત્નો વધારવા.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા જણાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-અડચણ યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી વિવાદની સંભાવના.
  • વેપારી વર્ગ:-લાભદાયી તક જણાય.
  • પારિવારિક વાતાવરણ:-આવેશ ક્રોધ પર કાબૂ જરૂરી.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-વિપરીત પરિસ્થિતિ જણાય.
  • લગ્નઈચ્છુક :-અક્કડ વલણથી અવરોધ બને.
  • પ્રેમીજનો :-અડચણ આવે.
  • નોકરિયાત વર્ગ :-વિવાદની સંભાવના.
  • વેપારીવર્ગ :-અંતઃકરણમાં અજંપો રહે.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજપૂર્વક સમય પસાર કરવો.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાન અંગે ચિંતા ઉલજન રહે.
  • લગ્નઈચ્છુક :-આશંકા ચિંતા સતાવે.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે ચિંતા જણાઈ.
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી સાનુકૂળ સંજોગ.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી રહે.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:સાનુકૂળ સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના યોગ જણાય.
  • પ્રેમીજનો:-વિરહ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-તણાવ દુર થાય.
  • વ્યાપારી વર્ગ:પ્રયત્નો ફળદાયી રહે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળ સંજોગોમાંથી સાનુકૂળતા સર્જી શકો.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-નકારાત્મક વિચાર છોડવા.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુઓથી અવરોધ આવે.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલન થાય.
  • નોકરિયાતવર્ગ:-પ્રયત્નો ફળદાયી રહે.
  • વેપારીવર્ગ:-લાભદાયી તક ની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક સંજોગો વિપરીત બનતાં જણાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:-૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મનોવ્યથા ચિંતાનું આવરણ રહે.
  • લગ્નઈચ્છુક :-અવસર સંભવ બને.
  • પ્રેમીજનો :- મુસાફરી શક્ય રહે.
  • નોકરિયાતવર્ગ :-સમસ્યાનો ઉકેલ મેળવી શકો.
  • વેપારીવર્ગ:-ખર્ચ વ્યય વધતાં ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-વાહનથી સંભાળવું.અકસ્માતથી જાળવવું.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-થાક જણાય.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી સાવધ રહેવું.
  • પ્રેમીજનો:-અવરોધ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સંભવ.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો સાનુકૂળ બને.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક કામગીરી અંગે સાનુકૂળતા.
  • શુભ રંગ :-વાદળી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-અંતઃકરણમાં અજંપો રહે.
  • લગ્નઈચ્છુક :-અક્કડ વલણ છોડવું.
  • પ્રેમીજનો:-અવરોધ ના સંજોગો ઊભા થાય.
  • નોકરિયાત વર્ગ:- વધુ પ્રયત્નો જરૂરી.
  • વેપારીવર્ગ:-પ્રવાસ મુસાફરી ના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:-આરોગ્ય જાળવવું.સામાજિક સાનુકૂળતા.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધર્મકાર્ય સંભવ બને.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-પ્રયત્નથી સાનુકૂળતા બને.
  • નોકરિયાત વર્ગ:-એકંદરે સાનુકૂળતા રહે.
  • વેપારી વર્ગ:- વ્યાવસાયિક કામગીરી અને પ્રયત્નો વધારવા.
  • પારિવારિક વાતાવરણ:-ઉતાવળ કામ ન લાગે ધીરજ રાખવી.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ