21.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૧-૧૧-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) શુક્લ પક્ષ

તિથિ :- સપ્તમી(સાતમ) ૨૧:૫૧ સુધી.

વાર :- શનિવાર

નક્ષત્ર :- શ્રવણ ૦૯:૫૩ સુધી.

યોગ :- ધ્રુવ ૩૦:૦૨ સુધી.

કરણ :- ગરજ ૦૯:૩૬ સુધી. વણિજ ૨૧:૫૧ સુધી.

સૂર્યોદય :-૦૬:૫૪

સૂર્યાસ્ત :-૧૭:૫૫

ચંદ્ર રાશિ :- મકર ૨૨:૨૮ સુધી. કુંભ ૨૨:૨૮ થી ચાલું.

સૂર્ય રાશિ :- વૃશ્ચિક

વિશેષ :- કલ્પાદિ,જલારામ જયંતિ.

વિદ્યાર્થીવર્ગ :-વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા કોલેજના વિદ્યાર્થીઓએ પરીક્ષા ની તૈયારી કરવી.અન્ય વર્ગના વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલું રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- બેચેની દૂર કરવા આપે ધીરજથી સમય પસાર કરવો.

લગ્નઈચ્છુક :- આપનું મળતાવડું વ્યક્તિત્વ રંગ લાવી શકે છે.

પ્રેમીજનો:- મુલાકાત માટે યોગ્ય સમય મળે.

નોકરિયાત વર્ગ:-નોકરીના ક્ષેત્રે વધુ મહેનત કરવી પડે.

વેપારીવર્ગ:-નાણાભીડનો અનુભવ થાય.ખર્ચ વધે.

પારિવારિકવાતાવરણ:- પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવો.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૫

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- આપના પ્રયત્નો મીઠું ફળ ચાખી શકો.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં વિલંબ જણાય.

પ્રેમીજનો:-વિલંબથી મુલાકાતની સંભાવના.

નોકરિયાત વર્ગ:-નવા ફેરફાર અંગે આશા જાગે.

વેપારીવર્ગ:-પ્રવાસ.મનપસંદ પ્રવૃત્તિ અંગે સાનુકૂળ તક.

પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનમાં શાંતિ જાળવવી.

શુભ રંગ:-સફેદ

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-પરિસ્થિતિને અનુકૂળ થવું હિતાવહ રહે.

લગ્નઈચ્છુક :-વાતચીતમાં અડચણ ની સંભાવના.

પ્રેમીજનો:-શંકા-કુશંકા થી દ્વિધા રહે.

નોકરિયાત વર્ગ:- આંશિક રાહત મળતા સમસ્યા હળવી બને.

વેપારીવર્ગ:-મહત્ત્વની કામગીરીમાં પ્રગતિ થાય.

પારિવારિક વાતાવરણ:-સમસ્યા સુધરે.સુખદ પ્રસંગ.

શુભરંગ:- ભૂરો

શુભ અંક:- ૨

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ અંગે સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત સરળતાથી ગોઠવાઇ જતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:- તકલીફ ના કારણે ચેન ના પડે.

વેપારી વર્ગ:- કામકાજ અંગે અંતરાય જણાય.

પારિવારિક વાતાવરણ:- મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૪

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં ધીરજ ધરવી.

પ્રેમીજનો :- અન્ય ખટપટ થી સાવધ રહેવું.

નોકરિયાત વર્ગ :-સમસ્યા હળવી બને.શુભ પ્રસંગ.

વેપારીવર્ગ :-ખર્ચનો પ્રસંગ.ચિંતાયુક્ત વાતાવરણ જણાય.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક :- ૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગે ચિંતા ઉલઝન થતી જણાય.

પ્રેમીજનો:- છુપા વિરોધી થી સાવધ રહેવું.

નોકરિયાત વર્ગ:- પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.

વેપારીવર્ગ:- લાભની તક.ચિંતા દૂર થાય.

પારિવારિક વાતાવરણ:-મહત્વની બાબતો અંગે સાનુકૂળતા.તણાવ દુર થાય.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૮

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં અડચણ રહે.

પ્રેમીજનો:- મુલાકાતમાં અંતરાય જણાય.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં નુકસાનની સંભાવના.ધીરજથી રાખવી.

વ્યાપારી વર્ગ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.

પારિવારિક વાતાવરણ:- સમસ્યા હોય ધીરજ રાખવી.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-વિવાહની સફળતામાં વિલંબ જણાય.

પ્રેમીજનો:-ચેતતો નર સદા સુખી.

નોકરિયાતવર્ગ:- ધાર્યું ન થતા ચિંતા રહે.

વેપારીવર્ગ:- પોતાની ગણતરીનું કામ ન થતાં ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- મન ભટકતું રહે.ચિંતા રહે.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૧

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત ની સમસ્યા દૂર થતી જણાય.

પ્રેમીજનો :-મુલાકાત અંગે સાનુકૂળ તક.

નોકરિયાતવર્ગ :- મુશ્કેલી દૂર થતી જણાય.

વેપારીવર્ગ:- જટિલ પ્રશ્નનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં વિશેષ ધ્યાન આપવું હિતાવહ.

શુભરંગ:- પોપટી

શુભઅંક:-૨

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- ધીરજ રાખી સમય પસાર કરવો.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં આવતા અવરોધો દૂર થાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.

નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.

વેપારીવર્ગ:- લાભની આશા જણાય. અકળામણમાં શાંતિ જણાય.

પારિવારિકવાતાવરણ:- માનસિક સંયમ જરૂરી.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૫

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :-વાતોમાં અન્ય ના ભરોસે ન રહેવું.

પ્રેમીજનો:-મુલાકાત માટે યોગ્ય સમય તક મળે.

નોકરિયાત વર્ગ:- મૂંઝવણ બનેલી રહે.

વેપારીવર્ગ:- ખર્ચ-વ્યય નો પ્રસંગ.

પારિવારિકવાતાવરણ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

શુભરંગ:- ભૂરો

શુભઅંક:- ૩

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- ચિંતાનું આવરણ હોય ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ સમય શુભ તક જણાય.

પ્રેમીજનો:- પ્રિયજન મિત્ર થી સાનુકૂળતા.

નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે સમસ્યા ચિંતા રહે.

વેપારી વર્ગ:- મહત્વના પ્રશ્નો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૭

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ