21.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૧-૧૨-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) શુક્લ પક્ષ

તિથિ :- સપ્તમી (સાતમ) ૧૬:૧૭ સુધી.

વાર :- સોમવાર

નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા ૨૩:૦૬ સુધી.

યોગ :- સિદ્ધિ ૧૧:૫૩ સુધી.

કરણ :- વણિજ ૧૬:૧૭ સુધી. વિષ્ટિ ૨૯:૧૨ સુધી.

સૂર્યોદય :-૦૭:૧૩

સૂર્યાસ્ત :-૧૮:૦૧

ચંદ્ર રાશિ :- કુંભ ૧૬:૩૧ સુધી. મીન ૧૬:૩૧ થી ચાલું.

સૂર્ય રાશિ :- ધન

વિશેષ :-શિશિરઋતુ પ્રારંભ.

વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત ના સારા સંજોગ.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ:- મૂંઝવણ દૂર થાય.

વેપારીવર્ગ:-મુસાફરી,ખર્ચ-વ્યય વધતા જણાય.

પારિવારિકવાતાવરણ:- પડવા-વાગવાથી સંભાળવું.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૩

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.

લગ્નઈચ્છુક:-સંભવ છે વિરામ બાદ અકળામણ દૂર થાય.

પ્રેમીજનો:- માનસિક તણાવ રહે.

નોકરિયાત વર્ગ:- ખટપટ થી સાવધ રહેવું.

વેપારીવર્ગ:-ધીરજના ફળ મીઠા જણાય.

પારિવારિકવાતાવરણ:- સમસ્યાનું નિરાકરણ કરવું.

શુભ રંગ:- પીળો

શુભ અંક :- ૬

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :- સફળતામાં વિલંબ જણાય.

પ્રેમીજનો:-સંયમ અને સંસ્કારથી ગરિમા જળવાય.

નોકરિયાત વર્ગ:-તણાવ,અજંપો રહે.

વેપારીવર્ગ:- ચિંતામુક્તિ ની સંભાવના.

પારિવારિક વાતાવરણ:- ધાર્યુંકામ અટકતું લાગે.

શુભરંગ:- લીલો

શુભ અંક:- ૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-મનદુઃખ મૂંઝવણ રખાવે.

લગ્નઈચ્છુક :-ચેતતો નર સદા સુખી.

પ્રેમીજનો:-સખતાઇ હોય મુલાકાતમાં વિઘ્ન.

નોકરિયાત વર્ગ:-સંજોગ સાથે સમાધાન કરવું ફળદાયી.

વેપારી વર્ગ:-ખર્ચ-વ્યય નો પ્રશ્ન સતાવે.

પારિવારિક વાતાવરણ:-સકારાત્મક બનવું પડે.નાણાભીડ.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૨

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-પરિવાર,સંતાનની સમસ્યા સુલઝતી જણાય.

લગ્નઈચ્છુક :- સફળતામાં વિલંબની સંભાવના.

પ્રેમીજનો :-અનુકૂળ સ્વભાવથી સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ :- કાર્યબોજથી ચિંતા રહે.

વેપારીવર્ગ :- લેણદાર નો તકાદો ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:- ધાર્યું ન થતાં ચિંતા રહે.

શુભ રંગ :- લાલ

શુભ અંક :- ૫

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-મનની ચિંતા હળવી બને.

લગ્નઈચ્છુક :-સકારાત્મક જવાબ મળવાની સંભાવના.

પ્રેમીજનો:-વિલંબની સંભાવના બની રહે.

નોકરિયાત વર્ગ:-લિમિટેડ કંપનીમાં નોકરી મળવાની સંભાવના.

વેપારીવર્ગ:- કષ્ટનો સામનો કરવો પડે.

પારિવારિક વાતાવરણ:-મુસાફરી સંભવ થાય.

શુભ રંગ:-નીલો

શુભ અંક:- ૧

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:-મોહક મીઠી વાણીથી મૂંઝવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- સકારાત્મકતા થી પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો:-સકારાત્મકતા સફળતા અપાવે.

નોકરિયાત વર્ગ:- કામકાજ સફળ થતાં જણાય.

વ્યાપારી વર્ગ: આર્થિક સાનુકૂળતા બને.

પારિવારિક વાતાવરણ:-કામકાજમાં સમસ્યા હોય તો દૂર થાય.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ધીરજ ધરવી.

પ્રેમીજનો:-મુલાકાત માટે કસોટી થતી જણાય.

નોકરિયાતવર્ગ:- પગાર વૃદ્ધિની સંભાવના.

વેપારીવર્ગ:- મહત્ત્વની કામગીરીમાં પ્રગતિ જણાય.

પારિવારિક વાતાવરણ:- સંવાદિતા બનતી જોવા મળે.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- સન્માન ભર્યો મોભો જળવાય રહે.

લગ્નઈચ્છુક :- ધીરજથી સમસ્યા હળવી બને.

પ્રેમીજનો :- મુલાકાતમાં વિલંબ રહે.

નોકરિયાતવર્ગ :- પ્રયત્નો મીઠું ફળ ચાખી શકો.

વેપારીવર્ગ:- ગણતરીપૂર્વક નો ખર્ચ સમસ્યા નિવારે.

પારિવારિક વાતાવરણ:-માનસિક તણાવ રહે.આરોગ્ય જાળવવું.

શુભરંગ:- ગુલાબી

શુભઅંક:- ૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.

લગ્નઈચ્છુક :- શુભ તક.પ્રવાસ મુસાફરી થાય.

પ્રેમીજનો:-મિલન માટે સાનુકૂળતા રહી શકે.

નોકરિયાત વર્ગ:-કમિશન સાથે ભ્રમણ યુક્ત કામ મળી શકે.

વેપારીવર્ગ:-લાભની આશા રહે.યોગ્ય શુભ તક.

પારિવારિકવાતાવરણ:- ગૃહવિવાદ ટાળવો.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- ૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-સકારાત્મકતા થી ગૂંચવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- વિલંબનો સંજોગ ચિંતા રખાવે.

પ્રેમીજનો:-અહમ નો ટકરાવ અંતરાય રખાવે .

નોકરિયાત વર્ગ:- નોકરી માટે દ્વિધા યુક્ત સમય.

વેપારીવર્ગ:- પ્રયત્નથી વેપારમાં સાનુકૂળતા.

પારિવારિકવાતાવરણ:-આવક ઋણ કરજ માં વપરાતી જણાય.

શુભરંગ:- વાદળી

શુભઅંક:- ૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક સંયમ જરૂરી.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ પ્રત્યુત્તરની સંભાવના.

પ્રેમીજનો:- થોડી ધીરજ સાનુકૂળતા આવે.

નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્ન હલ થતો જણાય.

વેપારી વર્ગ:- પ્રવાસ મુસાફરી સંભવ.

પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ