22.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૨-૦૪-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ શુક્લ પક્ષ
  • તિથિ :- દશમ ૨૩:૩૬ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- આશ્લેષા ૦૮:૧૫ સુધી.
  • યોગ :- ગંડ ૧૭:૦૧ સુધી.
  • કરણ :- તૈતુલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૧૫
  • સૂર્યાસ્ત :-૧૮:૫૮
  • ચંદ્ર રાશિ :- કર્ક ૦૮:૧૫ સુધી. સિંહ
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- ધર્મરાજ દશમી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાન અંગે સાનુકૂળતા જણાય.
  • લગ્નઈચ્છુક :-આંગણે અવસર ગાજે.
  • પ્રેમીજનો:- સાનુકૂળ સમય પ્રાપ્ત થાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર માં વધારો થાય.
  • વેપારીવર્ગ:-બિનજરૂરી ખર્ચ નાથવા.
  • પારિવારિકવાતાવરણ:- આપ બળે સફળતા મેળવી શકો.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્ને આશાસ્પદ સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-સારા સમાચાર ના સંજોગ.
  • પ્રેમીજનો:-સખ્તાઈ થી ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
  • વેપારીવર્ગ:-લાભની તક મળે.
  • પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્ને ધ્યાન આપવું.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા સ્વસ્થતા ટકાવવી.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-જીદ અલગાવ રખાવે.
  • નોકરિયાત વર્ગ:-બદલી થવાની સંભાવના.
  • વેપારીવર્ગ:- વ્યવસાયમાં સારા સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા બાદ સાનુકૂળતા ના સંજોગ.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનનું ધાર્યું થાય નહીં.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક ઊભી થાય.
  • પ્રેમીજનો:- મુલાકાત અંગે ધાર્યું ન થાય.
  • નોકરિયાત વર્ગ:-સાવચેતી સાનુકૂળતા અપાવે.
  • વેપારી વર્ગ:-પ્રયત્નો ફળદાયી રહે.
  • પારિવારિક વાતાવરણ:-લાભની આશા.અકસ્માતથી સાવધ રહેવું.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૧

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક જીવનમાં સંવાદિતા સર્જાય.
  • લગ્નઈચ્છુક :- વાતોમાં પ્રગતિની તક.
  • પ્રેમીજનો :- અવરોધ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ :-નોકરીમાં ધીરજથી ધ્યાન આપવું.
  • વેપારીવર્ગ :- કામકાજ અર્થે વધુ પ્રયત્નો જરૂરી.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- આરોગ્ય અંગે સાવધ રહેવું.
  • લગ્નઈચ્છુક :- યોગ્ય તક મળે.
  • પ્રેમીજનો:-મનની મુરાદ ફળે
  • નોકરિયાત વર્ગ:- માન-સન્માન મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:- મહત્વના પ્રશ્નો નો ઉકેલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રસન્નતા સાનુકૂળતા ના સંજોગો બને.
  • શુભ રંગ:- ગ્રે
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- સંજોગ સાનુકૂળ બને.
  • પ્રેમીજનો:- મિલન-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમા સમસ્યા નિવારવી.
  • વ્યાપારી વર્ગ:-બિનજરૂરી ખર્ચ ટાળવા.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • શુભ રંગ:- ભૂરો
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- મૂંઝવતા પ્રશ્નો હલ થતાં જણાય.
  • લગ્નઈચ્છુક :- સમસ્યાનો હલ મળે.
  • પ્રેમીજનો:- મુલાકાત અંગે પ્રશ્નો સર્જાય.
  • નોકરિયાતવર્ગ:- કામકાજ સફળ થતાં જણાય.
  • વેપારીવર્ગ:- સાનુકૂળ તક ની આશા ફળીભૂત થાય.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રવર્ગ:- માનસિક ચિંતા ઉલજન સતાવે.
  • લગ્નઈચ્છુક :-સમાધાનકારી વલણ સાનુકૂળતા અપાવે.
  • પ્રેમીજનો :- જીદગીથી પ્રતિકૂળ સંજોગો.
  • નોકરિયાતવર્ગ :- આરામનો સમય.
  • વેપારીવર્ગ:-નાણાભીડ ની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-ભાગ્ય યોગે સાનુકૂળતા બની રહે.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-જવાબદારીનો બોજો ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-મન પર સંજોગ સવાર ન થવા દેવા.
  • પ્રેમીજનો:- મુલાકાતના પ્રયત્નો સફળ બને.
  • નોકરિયાત વર્ગ:-સરકારી નોકરી શક્ય બને.
  • વેપારીવર્ગ:-ચિંતા નો બોજો હટે.
  • પારિવારિકવાતાવરણ:-આર્થિક સમસ્યામાં સુધારો જણાય.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ લાભની આશા રહે.
  • પ્રેમીજનો:-પ્રયત્નો સફળ બને.
  • નોકરિયાત વર્ગ:- વિપરીત સંજોગથી ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-સહયોગી મિત્ર ની મદદ મળે.
  • પારિવારિકવાતાવરણ:- આપના પ્રયત્નો સફળતા સુધી દોરી જાય.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:- ૮

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધાર્મિક આયોજન શક્ય રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થાય.
  • પ્રેમીજનો:- ધીરજના ફળ મીઠા.
  • નોકરિયાત વર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • વેપારી વર્ગ:- આયોજનપૂર્વક સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ