22.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૨-૦૫-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- દશમ ૦૯:૧૬ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ૧૪:૦૨ સુધી.
  • યોગ :- વજ્ર ૧૮:૧૮ સુધી.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૦૦
  • સૂર્યાસ્ત :-૧૯:૧૦
  • ચંદ્ર રાશિ :- કન્યા
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- મોહિની સ્માર્ત એકાદશી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતભેદ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-નિરાશા હાથ લાગે.
  • નોકરિયાત વર્ગ:-સંજોગ બદલાવવાની રાહ જોવી.
  • વેપારીવર્ગ:-કાનૂની અડચણ ની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:- આર્થિક પ્રશ્ન હલ થતો જણાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં જતું કરવું.
  • લગ્નઈચ્છુક :-અપેક્ષાથી અડચણ ના યોગ.
  • પ્રેમીજનો:-પ્રયત્ન સફળ બને.
  • નોકરિયાત વર્ગ:-સતર્કતા સાનુકૂળતા આપે.
  • વેપારીવર્ગ:-પારિવારિક સહાયથી સાનુકૂળતા.
  • પારિવારિકવાતાવરણ:- ઉતાવળે લીધેલો નિર્ણય ચિંતાનું કારણ બને.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :-૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય નો પ્રશ્ન સતાવે.
  • લગ્નઈચ્છુક :-ઉલજનમાં રાહતના સમાચાર મળે.
  • પ્રેમીજનો:-સંજોગ સાનુકૂળ બને.
  • નોકરિયાત વર્ગ:-મુશ્કેલ સંજોગ ધીરજ રાખવી.
  • વેપારીવર્ગ:-આવકના પ્રશ્ન હલ થાય.
  • પારિવારિક વાતાવરણ:-પરેશાનીનો હલ મળી આવે.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક સ્વસ્થતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :-સમય કસોટી યુક્ત રહે.
  • પ્રેમીજનો:-માન ન માન મૈં તેરા મહેમાન ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- નોકરીનો પ્રશ્ન ચિંતા રખાવે.
  • વેપારી વર્ગ:-પ્રગતિ સાથે કાનૂની ગૂંચ ની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-પારિવારિક/સામાજિક પ્રશ્ન ચિંતા રખાવે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૮

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-ધીરજથી પ્રયત્નો સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો :-સંજોગ બદલાવવાની રાહ જોવી.
  • નોકરિયાત વર્ગ :-કાનૂની અડચણ ના સંજોગ.
  • વેપારીવર્ગ :-લાભ દૂર જતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સફળતા માટે પ્રયત્નો વધારવા પડે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૫

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યાઓ હલ કરી શકો.
  • લગ્નઈચ્છુક :- ચિંતા હળવી બને.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાના વાદળ વિખેરાય.
  • વેપારીવર્ગ:-પરેશાનીનો હલ મળી આવે.
  • પારિવારિક વાતાવરણ:-ખાનપાનમાં ધ્યાન આપવું.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:પારિવારિક સમસ્યાના નિવારવી.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો:-સમસ્યા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-ખરા ખોટા આરોપો થઇ શકે.
  • વ્યાપારી વર્ગ:માનસિક શાંતિ જાળવવી.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યય નાથવા.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનની સમસ્યા નિવારવી.
  • લગ્નઈચ્છુક :-વિલંબના યોગ ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:-પરાક્રમ ભારે પડી શકે.
  • નોકરિયાતવર્ગ:-સંજોગો સુધરતા જણાય.
  • વેપારીવર્ગ:-લાભદાયી તક સર્જાતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-અંગત સમસ્યાનું સમાધાન મળે.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો :-અવરોધની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :-પરસ્પર ખટપટ વિવાદો ટાળવા.
  • વેપારીવર્ગ:-છલ થી સાવધ રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા/કૌટુંબિક બાબત પર ધ્યાન આપવું.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક ચિંતા જણાય.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-વિષાદ મય સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-દ્વિધા યુક્ત સમય.
  • વેપારીવર્ગ:- ઉન્નતિના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:-મુશ્કેલીને પાર કરી શકો.
  • શુભ રંગ :-લીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ દિવસ રહે.
  • પ્રેમીજનો:-નિરાશા દુર થાય.
  • નોકરિયાત વર્ગ:- માનસિક ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-હરીફ થી સાવધ રહેવું.
  • પારિવારિકવાતાવરણ:-આરોગ્ય જાળવવું.નાણાકીય તંગી.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-ઉતાવળા નિર્ણય લેવો નહીં.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • વેપારી વર્ગ:- વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-હપ્તા,વ્યાજ,મકાન,ભાડાના ચુકવણા ની ચિંતા.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:- ૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ