23.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૩-૦૩-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

 • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
 • તિથિ :- નોમ ૧૦:૦૭ સુધી.
 • વાર :- મંગળવાર
 • નક્ષત્ર :- પુનર્વસુ ૨૨:૪૫ સુધી.
 • યોગ :- શોભન ૧૨:૩૭ સુધી.
 • કરણ :- કૌલવ,તૈતુલ.
 • સૂર્યોદય :-૦૬:૪૨
 • સૂર્યાસ્ત :-૧૮:૪૯
 • ચંદ્ર રાશિ :- મિથુન ૧૬:૩૯ સુધી. કર્ક
 • સૂર્ય રાશિ :- મીન
 • વિશેષ :-હોળાષ્ટક,શ્રી હરિ જયંતિ.

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-શાંતિ જળવાઈ રહે.
 • લગ્નઈચ્છુક :-સ્નેહી ના સહયોગથી સારા સમાચાર મળે.
 • પ્રેમીજનો:-મિલનની આશા ઠગારી બને.
 • નોકરિયાત વર્ગ:-માનસિક તણાવ રહે.
 • વેપારીવર્ગ:-લાભ અટકતો જણાય.
 • પારિવારિકવાતાવરણ:- ઉતાવળા નિર્ણય ટાળવા.
 • શુભ રંગ :-કેસરી
 • શુભ અંક:-૮

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-અંતરાય વિવાદ જણાય.
 • લગ્નઈચ્છુક :-સમસ્યાને સજાવી શકો.
 • પ્રેમીજનો:-અંતરાય હટે.સાનુકૂળ ગોષ્ઠી.
 • નોકરિયાત વર્ગ:-સાવચેતીથી કામ કરવું.
 • વેપારીવર્ગ:-ઋણ કરજ પ્રાપ્ત થઈ શકે.
 • પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યા.સ્નેહીનો સહયોગ પ્રાપ્ત થાય.
 • શુભ રંગ:-નારંગી
 • શુભ અંક :- ૧

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:-સમસ્યા બાદ સારા સંજોગ.
 • લગ્નઈચ્છુક :-સમસ્યાનું સમાધાન શોધવું.
 • પ્રેમીજનો:-અતિ સ્વમાન અંતરાય રખાવે.
 • નોકરિયાત વર્ગ:-ઉપરિથી તણાવ રહે.
 • વેપારીવર્ગ:-ખર્ચ-વ્યય થી સંભાળવું.
 • પારિવારિક વાતાવરણ:-અગત્યના કામકાજ થાય.
 • શુભરંગ:-લીલો
 • શુભ અંક:-૭

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
 • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
 • પ્રેમીજનો:-ધાર્યું ન થાય.
 • નોકરિયાત વર્ગ:-કસોટી કારક સમય.
 • વેપારી વર્ગ:-પ્રગતિકારક સંજોગ જણાય.
 • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા સામે ટકી શકો.
 • શુભ રંગ:-પીળો
 • શુભ અંક:-૩

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:-મુશ્કેલીનો ઉપાય મળે.
 • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થતાં જણાય.
 • પ્રેમીજનો :-તણાવમુક્ત મુલાકાત સફળ બને.
 • નોકરિયાત વર્ગ :-કાર્યક્ષેત્રે બેદરકારીથી નુકસાનની સંભાવના.
 • વેપારીવર્ગ :-નાણાકીય વ્યવસ્થા પર ધ્યાન આપુ.
 • પારિવારિક વાતાવરણ:-લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.
 • શુભ રંગ :-ગુલાબી
 • શુભ અંક :- ૯

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:-નિરાશા દૂર થતી જણાય.
 • લગ્નઈચ્છુક :-વાત સફળ થવાની આશા રહે.
 • પ્રેમીજનો:-સંજોગ સમયે સુધરે.
 • નોકરિયાત વર્ગ:-અવરોધ દૂર થાય.
 • વેપારીવર્ગ:-સાનુકૂળ તક સંભવ રહે.
 • પારિવારિક વાતાવરણ:-મહત્વના સંકેત સમાચાર મળે.
 • શુભ રંગ:-ગ્રે
 • શુભ અંક:-૪

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
 • લગ્નઈચ્છુક :-ચિંતાના વાદળ હટે.
 • પ્રેમીજનો:-મુલાકાતમાં સરળતા રહે.
 • નોકરિયાત વર્ગ:-તણાવ મુક્ત રહી શકો.
 • વ્યાપારી વર્ગ:-કોઈના ભરોસે ચાલવાથી નુકસાન.
 • પારિવારિક વાતાવરણ:-તબિયત જાળવવી.લાભની સંભાવના.
 • શુભ રંગ:- વાદળી
 • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

 • સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા અને શાંતિ માટે જતું કરવું.
 • લગ્નઈચ્છુક :-ધીરજની કસોટી થતી જણાય.
 • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ રહે.
 • નોકરિયાતવર્ગ:-તંગદિલીમાં ઘટાડો થાય.
 • વેપારીવર્ગ:-હરીફ થી ચેતીને ચાલવું.
 • પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
 • શુભ રંગ :- ભૂરો
 • શુભ અંક:- ૨

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:- પ્રવાસ ફળે.
 • લગ્નઈચ્છુક :-અનુકૂળ પ્રત્યુત્તર મળે.
 • પ્રેમીજનો :-ચિંતા દૂર થાય.
 • નોકરિયાતવર્ગ :-કામનું ભારણ ઘટે.
 • વેપારીવર્ગ:- વેપારમાં પ્રગતિ જણાય.
 • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં સફળતા પ્રાપ્ત થાય.
 • શુભરંગ:-પોપટી
 • શુભઅંક:-૭

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:-ચિંતાઓ ઉલજન દૂર થાય.
 • લગ્નઈચ્છુક :-વાતનો દોર છૂટે.
 • પ્રેમીજનો:-સમસ્યા રહે.તણાવ બને.
 • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સરળતા રહે.
 • વેપારીવર્ગ:-આયોજનપૂર્વકનાં કામમાં પ્રગતિ થાય.
 • પારિવારિકવાતાવરણ:-આશા ફળીભૂત થતી જણાય.
 • શુભ રંગ :-લાલ
 • શુભ અંક:- ૬

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળ સંજોગો હોય ધીરજ રાખવી.
 • લગ્નઈચ્છુક :-વિટંબણા અડચણ જણાય.
 • પ્રેમીજનો:-અડચણ અવરોધ આવે.
 • નોકરિયાત વર્ગ:- તંગદિલી દબાણ ની સંભાવના.
 • વેપારીવર્ગ:-વ્યાવસાયિક ઉલજન થી ચિંતા જણાય.
 • પારિવારિકવાતાવરણ:-ધાર્યું ન થતાં ચિંતા રહે.
 • શુભરંગ:-નીલો
 • શુભઅંક:-૫

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા સુધરે.
 • લગ્નઈચ્છુક :-અસમંજસ બનેલી રહે.
 • પ્રેમીજનો:-મુલાકાતમાં અવરોધ આવે.
 • નોકરિયાત વર્ગ:-અકળામણ દૂર થાય.
 • વેપારી વર્ગ:- અગત્યની કામગીરી થાય.
 • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
 • શુભ રંગ :- જાંબલી
 • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ