23.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૩-૦૫-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- અગિયારસ ૦૬:૪૪ સુધી. બારસ ૨૭:૪૦ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- હસ્ત ૧૨:૧૨ સુધી.
  • યોગ :- સિદ્ધિ ૧૪:૫૭ સુધી.
  • કરણ :- બવ.
  • સૂર્યોદય :-૦૬:૦૦
  • સૂર્યાસ્ત :-૧૯:૧૧
  • ચંદ્ર રાશિ :- કન્યા ૨૩:૦૪ સુધી.
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- મોહિની ભાગવત એકાદશી(ગૌદૂધ),બારસ ક્ષય તિથી છે.પરશુરામ દ્વાદશી,રુક્મિણી દ્વાદશી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સંજોગો વિપરીત બની શકે.
  • લગ્નઈચ્છુક :-અવસર માં અવરોધ સર્જાય તો જણાય.
  • પ્રેમીજનો:- સમય હાથતાળી આપે.
  • નોકરિયાત વર્ગ:-સંજોગ સુધરતા જણાય.
  • વેપારીવર્ગ:-ઉલજન ચિંતા રખાવે.
  • પારિવારિકવાતાવરણ:- મન પર કાબૂ જરૂરી.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા વરતાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-વધુ કાર્યભાર ના સંજોગ.
  • વેપારીવર્ગ:-સંજોગ સુધરે.
  • પારિવારિકવાતાવરણ:- રજામાં મજા માં વ્યસ્ત રહી શકો.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :-૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-વ્યસ્તતા રહે.
  • લગ્નઈચ્છુક :-તક મળે તક ઝડપવી.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-તણાવના સંજોગ સુધરે .
  • વેપારીવર્ગ:-રજાનો માહોલ પરિવાર સાથે સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો ફળદાયી રહે.
  • શુભરંગ:-નીલો
  • શુભ અંક:-૩

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-આશંકાનો માહોલ ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:-આવેશ ઉગ્રતા છોડવા.
  • નોકરિયાત વર્ગ:- કાર્યબોજ વધવાની સંભાવના.
  • વેપારી વર્ગ:- સ્નેહીથી મુલાકાત થાય.
  • પારિવારિક વાતાવરણ:-પારિવારિક જીવનમાં મનમુટાવ ટાળવા.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-આનંદદાયક દિવસ રહે.
  • લગ્નઈચ્છુક :-સમય સરકતો જણાય.
  • પ્રેમીજનો :-મનમુટાવ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :- સાનુકૂળતા યથાવત રહે.
  • વેપારીવર્ગ :-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-સહેલગાહ સાથે આર્થિક ઉપાર્જનના સંજોગ.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક આનંદના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સંજોગ બને.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-અજંપો તણાવના સંજોગ.
  • વેપારીવર્ગ:-ખર્ચમાં વૃદ્ધિ થાય.
  • પારિવારિક વાતાવરણ:-ભાગ્યા યોગે અજંપો અનુભવાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-સમયસરકે ચિંતા જણાય.
  • પ્રેમીજનો:-અવરોધના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-નોકરી અર્થે મુસાફરીના સંજોગ.
  • વ્યાપારી વર્ગ:વેપાર અર્થે મુસાફરી થાય.
  • પારિવારિક વાતાવરણ:- ખર્ચ વ્યય ના સંજોગ.કાર્ય લાભ બને.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-આશાસ્પદ સંજોગ રહે.
  • નોકરિયાતવર્ગ:-નોકરીમાં સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-એકંદરે દિવસ શાંતિથી પસાર થાય.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માતથી જાળવવું.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- વાતચીત બોલચાલમાં સાવધ રહેવું.
  • લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગો જણાય.
  • પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :-નોકરીમાં એકંદરે શુભ રહે.
  • વેપારીવર્ગ:- રજા સાથે વધારાની વ્યસ્તતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા હલ થતી જણાય.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સખત મહેનત જરૂરી.
  • વેપારીવર્ગ:-ઉલજનમાં સુધારો થતો જણાય.
  • પારિવારિકવાતાવરણ:-રજા દિવસ છતાં ભાગ્ય કામ કરતું લાગે.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા વરતાય.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
  • પ્રેમીજનો:-અડચણ અવરોધ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- વિપરીત સંજોગો ધીરજ રાખવી.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક ઉલજન રહે.
  • પારિવારિકવાતાવરણ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:-૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમાધાનકારી વલણ કામ લાગે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા જણાય.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
  • વેપારી વર્ગ:- લેણદાર નો તકાદો રહે.
  • પારિવારિક વાતાવરણ:-મનની મૂંઝવણ દૂર થાય.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ