23.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૩-૧૨-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) શુક્લ પક્ષ

તિથિ :- નવમી (નોમ) ૨૦:૪૧ સુધી.

વાર :- બુધવાર

નક્ષત્ર :- રેવતી ૨૮:૩૪ સુધી.

યોગ :- વરિયાન ૧૨:૫૦ સુધી.

કરણ :- બાલવ ૦૭:૨૬ સુધી. કૌલવ ૨૦:૪૧ સુધી.

સૂર્યોદય :-૦૭:૧૪

સૂર્યાસ્ત :-૧૮:૦૨

ચંદ્ર રાશિ :- મીન ૨૮:૩૪ સુધી. મેષ ૨૮:૩૪ થી ચાલું.

સૂર્ય રાશિ :- ધન

વિશેષ :- શ્રી હરિ જયંતિ.

વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-જે સમય ચાલે છે તે સાનુકૂળ બનાવવો.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળ તક મળે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવારવી.

વેપારીવર્ગ:-સફળતા વિલંબથી પ્રાપ્ત થવા સંભવે.

પારિવારિકવાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે ધ્યાન રાખવું.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં શાંતિ જાળવવી.

લગ્નઈચ્છુક:- શુભ તક સામેથી મળી આવે.

પ્રેમીજનો:- સામેથી એકરાર સંભવ બને.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળતા બનતી જણાય.

વેપારીવર્ગ:-લાભની આશા જણાય.

પારિવારિકવાતાવરણ:- કસોટી યુક્ત સમય.ધીરજ ન ગુમાવવી.

શુભ રંગ:- નારંગી

શુભ અંક :- ૭

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-માહોલ બંધન યુક્ત લાગે.

લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ હોય ચિંતા દૂર થાય.

પ્રેમીજનો:-અંતરાય દૂર થાય.મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી સંભવ બને.

વેપારીવર્ગ:- સારી સફળતા ચિંતા હળવી કરે.

પારિવારિક વાતાવરણ:-પારિવારિક શુભ પ્રસંગ સંભવ રહે.

શુભરંગ:- લીલો

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-નોકરી-વ્યવસાય નું આયોજન ગોઠવાય.

લગ્નઈચ્છુક :- લક્ષ્મી સામેથી ચાંદલો કરવા આવે.

પ્રેમીજનો:-મુલાકાત સંભવ બની શકે.

નોકરિયાત વર્ગ:-નવી નોકરી,નોકરીમાં પદોન્નતિ સંભવ બને.

વેપારી વર્ગ:- સંઘર્યો સાપ કામ આવે ઉક્તી સાચી ઠરે.

પારિવારિક વાતાવરણ:- પ્રયત્નોથી સારી લબ્ધિ પ્રાપ્ત થાય.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૮

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ઘર મકાનના પ્રશ્ને ચિંતા જણાય.

લગ્નઈચ્છુક :-આપના પ્રયત્નો માં વિલંબ જણાય.

પ્રેમીજનો :-અજંપો દૂર થાય.

નોકરિયાત વર્ગ :-અચાનક નોકરી ફેર-બદલની સંભાવના.

વેપારીવર્ગ :-આવક જાવક નું બેલેન્સ જાળવવું.

પારિવારિક વાતાવરણ:-સમસ્યા હળવી બને.મૂંઝવણ દૂર થાય.

શુભ રંગ :- લાલ

શુભ અંક :- ૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ની સંભાવના.

પ્રેમીજનો:- અવરોધો દૂર થાય.

નોકરિયાત વર્ગ:-આવક સારી છતાં નાણાભીડ વર્તાય.

વેપારીવર્ગ:-આવક સામે જાવકનું પ્રમાણ વધતું જણાય.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કાર્ય સંભવ બને.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૨

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:-નોકરી-વ્યવસાયમાં ચિંતા જણાય.

લગ્નઈચ્છુક :- વિલંબ થતો હોય અજંપો રહે.

પ્રેમીજનો:- મનની ચિંતા હળવી બને.

નોકરિયાત વર્ગ:-માનસિક તણાવ રહે.

વ્યાપારી વર્ગ:- વ્યવસાયિક સાનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:- ધાર્યા કામમાં અવરોધ આવે.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-સંતાનની પ્રગતિથી રાહત રહે.

લગ્નઈચ્છુક :-વાતચીતમાં અવરોધ દૂર થતો જણાય.

પ્રેમીજનો:-સાનુકૂળતા.મનની ચિંતા હળવી બને.

નોકરિયાતવર્ગ:-જવાબદારી વધતી જણાય.

વેપારીવર્ગ:- ઉતાવળા નિર્ણય ટાળવા.

પારિવારિક વાતાવરણ:- અગત્યની કામગીરી સફળ બને.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૯

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા યુક્ત દિવસ રહે.

લગ્નઈચ્છુક :- વાતો દૂર ઠેલાતી જણાઈ.

પ્રેમીજનો :- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાતવર્ગ :- સારી નોકરી સંભવ બને.

વેપારીવર્ગ:- સકારાત્મક રહેવું લાભદાયક.

પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- કાર્યસિદ્ધિ.અવરોધો દૂર થાય.

લગ્નઈચ્છુક :-વાતોમાં અવરોધ બનેલો રહે.

પ્રેમીજનો:- મૂંઝવણ દૂર થાય.મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં બોજો જણાય.

વેપારીવર્ગ:-આવક ઘટતી જણાય.

પારિવારિકવાતાવરણ:-માનસિક તણાવ, મુંઝવણ રહે.

શુભ રંગ :- નીલો

શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સમસ્યામાં સાનુકૂળતા જણાય.

લગ્નઈચ્છુક :-સ્વપ્ન સાકાર કરવાના પ્રયત્નો ફળે.

પ્રેમીજનો:-મુલાકાત માટે યોગ્ય તક મળી રહે .

નોકરિયાત વર્ગ:-સારા પગારની નોકરી સંભવ બની શકે.

વેપારીવર્ગ:- આર્થિક સમસ્યાનો હલ મળે.

પારિવારિકવાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો:-પૂર્વાગ્રહ છોડી સાનુકૂળતા બનાવી શકો.

નોકરિયાત વર્ગ:- મૂંઝવણ દૂર થાય.સાનુકૂળતા જણાય.

વેપારી વર્ગ:- વેપારમાં સાનુકૂળતાથી ચિંતા દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- લાભની આશા જણાય. અકળામણમાં રાહત.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ