23.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૩-૦૨-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :-માઘ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- અગિયારસ ૧૭:૧૮ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- આર્દ્રા ૧૦:૫૮ સુધી.
  • યોગ :- આયુષ્યમાન ૨૯:૨૩ સુધી
  • કરણ :- વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૭:૦૫
  • સૂર્યાસ્ત :-૧૮:૩૯
  • ચંદ્ર રાશિ :- મિથુન
  • સૂર્ય રાશિ :- કુંભ
  • વિશેષ :- જયા એકાદશી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-મૌન જરૂરી.ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :-જીદ વ્યર્થ જણાઈ.

પ્રેમીજનો:-સંજોગ નો સહયોગ મળે.

નોકરિયાત વર્ગ:-લાભની તક સંભવ.

વેપારીવર્ગ:-મિત્ર સ્નેહી ઉપયોગી બને.

પારિવારિકવાતાવરણ:- ચિંતાનો બોજ હળવો બને.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક:-૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-વિશેષ પ્રયત્નો હિતાવહ.

પ્રેમીજનો:-વિલંબ વિઘ્નની સંભાવના.

નોકરિયાત વર્ગ :-સાનુકૂળ નોકરી સંભવ.

વેપારીવર્ગ :-વ્યવસાયમાં ધીમી પ્રગતિ ની સંભાવના.

પારિવારિકવાતાવરણ:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.

શુભ રંગ:- નારંગી

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-મતભેદ દૂર થાય.

લગ્નઈચ્છુક :-તક સરકે નહીં તે જોવું.

પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્ન પેચીદો બને.

વેપારીવર્ગ:-પ્રગતિકારક સંજોગ રહે.

પારિવારિક વાતાવરણ:-ભરોસો ભારે પડી શકે.બેદરકારી ટાળવી.

શુભરંગ:-ભૂરો

શુભ અંક:-૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- કસોટી કારક સંજોગ.

લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બને.

પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ રહે.

નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્ર નો બોજો હળવો બને.

વેપારી વર્ગ:-ધીરજની કસોટી થતી લાગે.

પારિવારિક વાતાવરણ:-પ્રવાસની સંભાવના.કાર્ય લાભ માટે સાનુકૂળતા.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૪

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-વિખવાદ,વિવાદથી દૂર રહેવું.

લગ્નઈચ્છુક :-પ્રયત્ન નું મીઠું ફળ મળે.અવસર સંભવ.

પ્રેમીજનો :-ચિંતા દૂર થાય.

નોકરિયાત વર્ગ :-અવરોધ હોય ચિંતા રહે.કાર્યભાર વધે.

વેપારીવર્ગ :-સ્વજનનો સહકાર મળે.

પારિવારિક વાતાવરણ:-મુલાકાત ફળે.શુભ દિવસ.

શુભ રંગ :-કેસરી

શુભ અંક :૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ રચાઈ.

લગ્નઈચ્છુક :-ઈચ્છાપૂર્તિ માટે ધીરજ ધરવી.

પ્રેમીજનો:-અવરોધ દૂર થાય.

નોકરિયાત વર્ગ:-યોગ્ય આજીવિકા પ્રાપ્ત થાય.

વેપારીવર્ગ:-ચિંતા દૂર થાય.

પારિવારિક વાતાવરણ:-નાણાભીડ ખર્ચ વ્યય જણાઈ.

શુભ રંગ:-ગ્રે

શુભ અંક:- ૭

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:ચિંતા,વ્યથા જણાય.

લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થાય.

પ્રેમીજનો:-વિલંબ લંબાતો જણાય.

નોકરિયાત વર્ગ:-નોકરી અંગે સાવધ રહેવું.

વ્યાપારી વર્ગ:પ્રગતિકારક સંજોગ સંભવ.

પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

શુભ રંગ:-વાદળી

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા.

લગ્નઈચ્છુક :-અસમંજસ બનેલી રહે.

પ્રેમીજનો:-મનમુટાવ ટાળવો.

નોકરિયાતવર્ગ:-નવી સારી નોકરી પ્રાપ્ત થાય.

વેપારીવર્ગ:-વ્યવસાયિક કાર્યનો બોજ હળવો બને.

પારિવારિક વાતાવરણ:-શત્રુઓની કારી ચાલે નહીં.

શુભ રંગ :- લાલ

શુભ અંક:-૧

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- કસોટી યુક્ત સમય.

લગ્નઈચ્છુક :-સંજોગ તક સરકતા જણાય.

પ્રેમીજનો :-વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાતવર્ગ :-સમસ્યા વિવાદ ટાળવો.

વેપારીવર્ગ:-આજના દિવસે વ્યવસાયમાં સરળતા રહે.

પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.

શુભરંગ:-જાંબલી

શુભઅંક:-૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-યોગ્ય તક સંભવ રહે.

લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.

પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:-ઉઘરાણી ઋણ પ્રાપ્તિ સંભવ રહે.

પારિવારિકવાતાવરણ:-ચિંતા હળવી થાય/ચિંતાનો હલ મળે.

શુભ રંગ :-નીલો

શુભ અંક:- ૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં અસમંજસના સંજોગ.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ અવસર સંભવ.

પ્રેમીજનો:-સંજોગ સાનુકૂળ બને.

નોકરિયાત વર્ગ:- વિખવાદ/વિવાદની સંભાવના.

વેપારીવર્ગ:-ખર્ચ પર કાબૂ રાખવો.

પારિવારિકવાતાવરણ:-ગ્રહમાન સુધરતા રાહત અનુભવો.

શુભરંગ:-લીલો

શુભઅંક:-૮

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યાઓ હલ થાય.

લગ્નઈચ્છુક :-વાતોમાં આશા જણાય.

પ્રેમીજનો:-વિરહની વેદના સંભવ.

નોકરિયાત વર્ગ:-ચિંતાના વાદળ વિખરાઈ.

વેપારી વર્ગ:- વ્યવસાય અર્થે પ્રવાસ થાય.

પારિવારિક વાતાવરણ:-કપરા સંજોગોમાંથી બહાર નીકળવાના પ્રયત્ન ફળે.

શુભ રંગ :- પીળો

શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ