24.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૪-૦૩-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
  • તિથિ :- દશમ ૧૦:૨૩ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- પુષ્ય ૨૩:૧૨ સુધી.
  • યોગ :- અતિગંડ ૧૧:૪૦ સુધી.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૪૧
  • સૂર્યાસ્ત :-૧૮:૪૯
  • ચંદ્ર રાશિ :- કર્ક
  • સૂર્ય રાશિ :- મીન
  • વિશેષ :-હોળાષ્ટક.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યામાં સુધાર જણાય.
  • લગ્નઈચ્છુક :-ઈચ્છા પાર પડતી જણાય.
  • પ્રેમીજનો:-પ્રયત્નથી સાનુકૂળતા બને.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા સર્જાય.
  • વેપારીવર્ગ:-ઉત્સાહજનક સંજોગ બને.
  • પારિવારિકવાતાવરણ:- સંયમિત આશા ફળતી જણાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:-૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક શાંતિ જળવાઈ રહે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-મિલન અંગે સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો ફળતા લાગે.
  • વેપારીવર્ગ:-ધીમી પ્રગતિ સંભવ રહે.
  • પારિવારિકવાતાવરણ:- સરકારી કાનૂની કામ અંગે સાનુકૂળતા.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ બદલાવવાની રાહ જોવી.
  • પ્રેમીજનો:-નકારાત્મક વલણ થી અંતરાય રહે.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી સંભવ બને.
  • વેપારીવર્ગ:-આર્થિક સમસ્યા હલ થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિ ધીમે-ધીમે બદલાય.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં હર્ષોલ્લાસ રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ બને.
  • પ્રેમીજનો:-પ્રેમાનંધ ન બનવું સારું સમજવું.
  • નોકરિયાત વર્ગ:-કરેલા કાર્ય નું સન્માન મળે.
  • વેપારી વર્ગ:-લાભની આશા.સફળતાની તક.
  • પારિવારિક વાતાવરણ:-પુરુષાર્થ થી સંજોગો બદલાય.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:-૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો થી મતભેદ રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા જણાય.
  • પ્રેમીજનો :-નમે તે સૌને ગમે.અક્કડ તુટે.
  • નોકરિયાત વર્ગ :-સાવચેતીપૂર્વક જવાબદારી સંભાળવી નહીં તો નુકસાન.
  • વેપારીવર્ગ :-પ્રવાસ મુસાફરી થાય.
  • પારિવારિક વાતાવરણ:-અવરોધ બાદ કાર્યમાં સફળતા મળશે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સહયોગી વર્ગથી અંતર જાળવવું.
  • લગ્નઈચ્છુક :-આયોજન ગુપ્ત રાખવું.સફળતા મળે.
  • પ્રેમીજનો:-કપટ થવાની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ધાર્યા કરતા વધારે મહેનતનું કામ મળે.
  • વેપારીવર્ગ:-ચડાવ ઉતારની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-સફળતાની તક પ્રાપ્ત થાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૬

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:પારિવારિક સમસ્યાથી સાવધ રહેવું.
  • લગ્નઈચ્છુક :-અવરોધ દૂર થતાં જણાય.
  • પ્રેમીજનો:-ધીરજથી રાહત અનુભવી શકો.
  • નોકરિયાત વર્ગ:-સાવધ રહેવું નુકસાનની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:-ચેતતો નર સદા સુખી.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • શુભ રંગ:- જાંબલી
  • શુભ અંક:-૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-અંગત ચિંતા વ્યથા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે વાત શક્ય બને.
  • પ્રેમીજનો:-મુલાકાત સાનુકૂળ રહે.
  • નોકરિયાતવર્ગ:-સ્વસ્થતા જાળવી રાખવી.
  • વેપારીવર્ગ:-ધંધાના ક્ષેત્રે સાવધાની જરૂરી.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક/ભાગીદારીમાં ભરોસો ભારે પડી શકે.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- તણાવ દુર થાય.
  • લગ્નઈચ્છુક :-ચિંતા વ્યથા જણાય.
  • પ્રેમીજનો :-પ્રતિકૂળતા વિઘ્ન જણાય.
  • નોકરિયાતવર્ગ :-પ્રતિકૂળતા દૂર થાય.
  • વેપારીવર્ગ:- પ્રગતિકારક લાભદાયી રહે.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા લાભમાં વિલંબ થાય.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-અંગત પ્રશ્નો અંગે જાળવવું.
  • લગ્નઈચ્છુક :-સાવચેતીપૂર્વક પ્રયત્નો વધારવા.
  • પ્રેમીજનો:- મીઠી વાતોમાં ફસાવવાની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સાવધાની વર્તવી.
  • વેપારીવર્ગ:-યાત્રા પ્રવાસ ટાળવા.
  • પારિવારિકવાતાવરણ:-સાવધ રહેવું.વિચારીને પગલાં લેવા.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવતા પ્રશ્નો હલ કરવા પ્રયત્ન કરવા.
  • લગ્નઈચ્છુક :-સંજોગો સુધરતા જણાય.
  • પ્રેમીજનો:-પ્રયત્નથી મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:- મતભેદ/મનભેદ ટાળવા.
  • વેપારીવર્ગ:-અનિવાર્ય કાર્ય/સાહસ કરવા.
  • પારિવારિકવાતાવરણ:- ચિંતા હળવી બને .
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસ-પર્યટન ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-સાવચેતીપૂર્વક વાત બને.
  • પ્રેમીજનો:-છલ કપટ થી સંભાળવું.
  • નોકરિયાત વર્ગ:- અજંપો રહે.
  • વેપારી વર્ગ:- લાભ પહેલા વિઘ્ન આવે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૪

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ