24.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૪-૦૪-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ શુક્લ પક્ષ
  • તિથિ :- બારસ ૧૯:૧૮ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ૦૬:૨૩ સુધી. ઉત્તરાફાલ્ગુની ૨૮:૨૪ સુધી.
  • યોગ :- ધ્રુવ ૧૧:૪૧ સુધી.
  • કરણ :-બવ,બાલવ કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૧૪
  • સૂર્યાસ્ત :-૧૮:૫૯
  • ચંદ્ર રાશિ :- સિંહ ૧૧:૫૬ સુધી. કર્ક
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- વામન દ્વાદશી,મદન દ્વાદશી,વિષ્ણુનો દમનોત્સવ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-આપસમાં અહમ નો ટકરાવ.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા જણાય.
  • પ્રેમીજનો:- સખ્તાઈ ના સંજોગ અવરોધ.
  • નોકરિયાત વર્ગ:- કાયદાકીય અડચણ આવે.
  • વેપારીવર્ગ:-બનાવટથી સંભાળવું.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક કામમાં સાનુકુળતા.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યય ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-અનુકૂળતાએ મુલાકાત થઈ શકે.
  • નોકરિયાત વર્ગ:-જેમના નિવૃત્તિના સંજોગો સાવધ રહેવું.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ લાભના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- મકાન ઓફિસ નો પ્રશ્ન હલ થાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધીરજ થી મન પર કાબૂ રાખવો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા સર્જાતી જણાય.
  • પ્રેમીજનો:-છુપા વિરોધી થી સાવધ રહેવું.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારી અજંપો રખાવે.
  • વેપારીવર્ગ:-મનોવ્યથા માનસિક તણાવ રહે.
  • પારિવારિક વાતાવરણ:-સમજદારી સંવાદિતા થી સાનુકૂળતા.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૬

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-શંકા-કુશંકા માંથી બહાર આવવું.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:- સમસ્યા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી ના સંજોગ.
  • વેપારી વર્ગ:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું. પડવા-વાગવાથી સંભાળવું.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-મન હળવું બને.
  • લગ્નઈચ્છુક :-તક હાથથી સરકે નહીં તે જોવું.
  • પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
  • નોકરિયાત વર્ગ :-ખટપટ વિવાદથી સાવધ રહેવું.
  • વેપારીવર્ગ :-ભાગ્યનો સહયોગ સાનુકૂળતા અપાવશે.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિકો કામમાં સાનુકુળતા.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- સ્નેહીથી મતભેદ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યામાં સુધારો રહે.
  • પ્રેમીજનો:-વિશ્વાસે રહેવું નહીં.
  • નોકરિયાત વર્ગ:-જતું કરવાથી સાનુકૂળતા.
  • વેપારીવર્ગ:-નાણાકીય બાબતે રાહત મળે.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક કાર્ય સફળ થાય.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ચિંતા વ્યગ્રતા રહે.
  • લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-અવરોધ રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રવાસ મુસાફરી ના સંજોગ.
  • વ્યાપારી વર્ગ:લાંબી મુસાફરીની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-બિનજરૂરી ખર્ચ નાથવા.ખરીદીમાં સંભાળવું.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવન અંગે ચિંતા બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :- મધ્યાન બાદ સાનુકૂળ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવના.
  • પ્રેમીજનો:- સંજોગ માં સુધારો જણાય.
  • નોકરિયાતવર્ગ:- ચિંતામા રાહતના સમાચાર પ્રાપ્ત થાય.
  • વેપારીવર્ગ:- સહયોગ થી સાનુકૂળતા બને.
  • પારિવારિક વાતાવરણ:- ઉતાવળે આંબા ન પાકે.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રવર્ગ:- અંતઃકરણમાં અજંપો રહે.
  • લગ્નઈચ્છુક :-અંતઃકરણમાં અજંપો રહે.
  • પ્રેમીજનો :- મુલાકાતમાં સમસ્યા વિલંબ થાય.
  • નોકરિયાતવર્ગ :- ચિંતા નો પ્રશ્ન હલ થતો જણાય.
  • વેપારીવર્ગ:-ચિંતાના વાદળ વિખેરાય.
  • પારિવારિક વાતાવરણ:-છુપા વિરોધી થી સાવધ રહેવું.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમય સુધરે.તણાવ દુર થાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળે.
  • પ્રેમીજનો:-ઝાંઝવાના જળ દૂરથી મીઠા જણાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રશ્ન હલ થતો જણાય.
  • વેપારીવર્ગ:-વિલંબમાં પડેલા કામ ઉકલે.
  • પારિવારિકવાતાવરણ:-વડિલોની સલાહ કામ લાગે.
  • શુભ રંગ :-જાંબલી
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા નો પ્રસંગ.
  • લગ્નઈચ્છુક :-વિલંબ બાદ પ્રગતિના સંજોગ.
  • પ્રેમીજનો:-આશાસ્પદ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- ચિંતા યથાવત રહે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-લાભ સફળતા અટકતા લાગે. પ્રયત્નો વધારવા.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નો નું મીઠું ફળ ચાખી શકો.
  • પ્રેમીજનો:-મુલાકાતનો પ્રશ્ન હલ થઈ શકે.
  • નોકરિયાત વર્ગ:-મહેનતનું ફળ મળે.
  • વેપારી વર્ગ:- આયોજનપૂર્વક સાનુકૂળતા બનાવી શકો.
  • પારિવારિક વાતાવરણ:-મનની મૂંઝવણ દૂર થાય.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ