તારીખ ૨૪-૦૫-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
- તિથિ :- તેરસ ૨૪:૧૨ સુધી.
- વાર :- સોમવાર
- નક્ષત્ર :- ચિત્રા ૦૯:૫૦ સુધી.
- યોગ :- વ્યતિપાત ૧૧:૧૩ સુધી.
- કરણ :- બાલવ,કૌલવ.
- સૂર્યોદય :-૦૬:૦૦
- સૂર્યાસ્ત :-૧૯:૧૧
- ચંદ્ર રાશિ :- તુલા
- સૂર્ય રાશિ :- વૃષભ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા મળે.
- પ્રેમીજનો:-સખ્તાઈ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કસોટી જનક સ્થિતિ રહે.
- વેપારીવર્ગ:-નકારાત્મકતાથી બચવું.
- પારિવારિકવાતાવરણ:- આશંકાઓ વચ્ચે લાભદાયી તક ની સંભાવના.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક:- ૭
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય ની ચિંતા સતાવે.
- લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના બને.
- પ્રેમીજનો:-મુલાકાતનો અવસર સંભવ.
- નોકરિયાત વર્ગ:-પ્રયત્નો ફળદાયી બને.
- વેપારીવર્ગ:-હરીફ થી ચિંતા રહે.
- પારિવારિકવાતાવરણ:- આર્થિક મુશ્કેલી ના સંજોગ ધારી ઉઘરાણી ન મળે.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :-૫
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-મન પર કાબૂ રાખવો.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.
- પ્રેમીજનો:-મોજ મજા મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ:-પ્રયત્નો છોડવા નહીં.
- વેપારીવર્ગ:-ઉલજનમાં માર્ગ મળે.
- પારિવારિક વાતાવરણ:-મુસાફરી પ્રવાસના સંજોગ.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૩
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-સમસ્યાનો ઉકેલ મળે.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:-પ્રયત્નો સફળ બને.
- નોકરિયાત વર્ગ:-ભાવિ ચિંતા યથાવત રહે.
- વેપારી વર્ગ:-વ્યાવસાયિક ઉલજન બનેલી રહે.
- પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક ગૃહજીવનના પ્રશ્નો પર ધ્યાન આપવું.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક:- ૮
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા યથાવત રહે.
- લગ્નઈચ્છુક :-હિતશત્રુથી વિલંબના સંજોગ.
- પ્રેમીજનો :-અંગત મૂંઝવણના સંજોગ.
- નોકરિયાત વર્ગ :-બોજ હળવો બને.
- વેપારીવર્ગ :-ચિંતા વ્યથા દૂર થતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-વાહન મિલકત સંબંધી ચિંતા જણાય.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-સ્વસ્થતા ટકાવી રાખવી.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નપૂર્વક સાનુકૂળતા બની શકે.
- પ્રેમીજનો:-અવરોધના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-ભાગ્યનો સહયોગ મળે.
- વેપારીવર્ગ:-ઉઘરાણી આવક ઊભી થાય.
- પારિવારિક વાતાવરણ:-વાહન સંપત્તિના કામમાં સાનુકુળતા.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:- ૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
- લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બનતાં જણાય.
- પ્રેમીજનો:- સંયમિત મુલાકાતના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-કાર્ય લાભની સંભાવના.
- વ્યાપારી વર્ગ:તણાવ દૂર થતો જણાય.
- પારિવારિક વાતાવરણ:-ચિંતા દૂર થાય.લાભની તક.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક:- ૧
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
- લગ્નઈચ્છુક :-ધાર્યું ન થાય.
- પ્રેમીજનો:-વિલંબની સંભાવના.
- નોકરિયાતવર્ગ:-આવાગમન સાથે લાભની તક.
- વેપારીવર્ગ:-બહારના વ્યવસાયમાં ફાયદો રહે.
- પારિવારિક વાતાવરણ:-વિવાદ અને વિખવાદ ટાળવા.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૨
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- સમસ્યા સોલ્વ કરી શકો.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતાની સંભાવના.
- પ્રેમીજનો :-સાનુકૂળતા યથાવત રહે.
- નોકરિયાતવર્ગ :-ખટપટ વિવાદ ની સંભાવના.
- વેપારીવર્ગ:-ખર્ચ-વ્યય નાથવા.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યા સુલજાવી શકશો.
- શુભરંગ:-સફેદ
- શુભઅંક:- ૭
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:- મનમુટાવ ટાળવા.
- લગ્નઈચ્છુક :-વિલંબથી યોગ હોવાની સંભાવના.
- પ્રેમીજનો:-સાનુકૂળતા માં વિલંબ જણાય.
- નોકરિયાત વર્ગ:-સમય સુધરે તણાવ દુર થાય.
- વેપારીવર્ગ:-મહેનત ફળદાયી બને.
- પારિવારિકવાતાવરણ:-વ્યવસાયિક આર્થિક સમસ્યાનો હલ મળે.
- શુભ રંગ :-નીલો
- શુભ અંક:- ૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા રહે.
- લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગ.
- પ્રેમીજનો:-મૂંઝવણ યથાવત રહે.
- નોકરિયાત વર્ગ:- નોકરીનો પ્રશ્ન હલ થાય.
- વેપારીવર્ગ:-તક સર્જાય ચિંતા ટળે.
- પારિવારિકવાતાવરણ:-મુશ્કેલી પાર કરી શકો.
- શુભરંગ:-ભૂરો
- શુભઅંક:-૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-ચિંતા ઉચાટ હોય ધીરજ રાખવી.
- લગ્નઈચ્છુક :-વિલંબની શક્યતા.
- પ્રેમીજનો:-મુલાકાત અંગે અંતરાય જણાય.
- નોકરિયાત વર્ગ:-નોકરીમાં તણાવના સંજોગ.
- વેપારી વર્ગ:- કર્જ ઋણ લેવાની નોબત આવી શકે.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યાનો પ્રશ્ન હલ થતો લાગે.
- શુભ રંગ :- સફેદ
- શુભ અંક:- ૩
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,