24.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૪-૧૧-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) શુક્લ પક્ષ

તિથિ :- દશમી(દશમ) ૨૬:૪૪ સુધી.

વાર :- મંગળવાર

નક્ષત્ર :-પૂર્વાભાદ્રપદા ૧૫:૩૩ સુધી.

યોગ :- વજ્ર ૩૦:૪૬ સુધી.

કરણ :- તૈતુલ ૧૩:૩૬ સુધી. ગરજ ૨૬:૪૪ સુધી.

સૂર્યોદય :-૦૬:૫૬

સૂર્યાસ્ત :-૧૭:૫૫

ચંદ્ર રાશિ :- કુંભ ૦૮:૫૪ સુધી. મીન ૦૮:૫૪ થી ચાલું.

સૂર્ય રાશિ :- વૃશ્ચિક

વિશેષ :- ગુરુ તેગબહાદુર શહીદ દિન.

વિદ્યાર્થીવર્ગ :-વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા કોલેજના વિદ્યાર્થીઓએ પરીક્ષા ની તૈયારી કરવી.અન્ય વર્ગના વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલું રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-સાંસારિક સમસ્યા તથા નાણાભીડ રહે.

લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે આપની વાત ગોઠવાઈ જાય .

પ્રેમીજનો:-મુલાકાત અંગે વિલંબ રહે.

નોકરિયાત વર્ગ:- આવક ઘટતી લાગે.

વેપારીવર્ગ:- વેપારમાં સફળતા માટે વિલંબ જણાય.

પારિવારિકવાતાવરણ:- માનસિક તણાવ રહે.અશાંતિ જણાય.

શુભ રંગ :- વાદળી

શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-ચિંતામાં રાહત થતી જણાય.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ સમય.સારી તક.

પ્રેમીજનો:- તક મળે તે ઝડપી લેજો.

નોકરિયાત વર્ગ:- આપની ચિંતા પ્રયત્નોથી દૂર થાય.

વેપારીવર્ગ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.

પારિવારિકવાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૮

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- આપની ચિંતા દૂર થાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- મહત્વની ગૂંચવણ અને સમસ્યા દૂર થાય.

વેપારીવર્ગ:-વ્યવસાયિક તક મળે તે ઝડપી લેવી.

પારિવારિક વાતાવરણ:-આપની કામગીરી માં પ્રગતિ ફળ મળે.

શુભરંગ:- ગ્રે

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- મનો વ્યથામાંથી માર્ગ મળે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક મળે ઝડપી લેવી.

પ્રેમીજનો:- સંમતિ સાથે જીવનસાથી બની શકો.

નોકરિયાત વર્ગ:- વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.

વેપારી વર્ગ:- વ્યવસાયમાં ધીમી પ્રગતિ જણાય.

પારિવારિક વાતાવરણ:- પારિવારિક પ્રશ્નનો ઉકેલ મળે.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં મૂંઝવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ધીરજ રાખવી.

પ્રેમીજનો :- મુલાકાત અંગે ધાર્યું ન થાય.

નોકરિયાત વર્ગ :-નોકરીમાં માનસિક તણાવ રહે.

વેપારીવર્ગ :- પ્રતિસ્પર્ધી થી ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક પ્રશ્નો થી મતભેદ રહે.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક :- ૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતમાં પ્રત્યુત્તરમાં વિલંબ થવાની સંભાવના.

પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળ તક મળે.

નોકરિયાત વર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.

વેપારીવર્ગ:- પ્રગતિ અને સફળતા માટે પ્રયત્નો વધારવા.

પારિવારિક વાતાવરણ:- મહત્વના પ્રશ્નનો હલ મળે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૨

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- સમસ્યા અંગે ધીરજ રાખવી.

પ્રેમીજનો:- અવરોધો દૂર થાય.

નોકરિયાત વર્ગ:- આર્થિક પ્રશ્નો હલ થાય.મૂંઝવણ દૂર થાય.

વ્યાપારી વર્ગ:- મહત્ત્વના કામકાજ સફળ થાય.

પારિવારિક વાતાવરણ:- પ્રશ્ન હલ થતાં રાહત જણાય.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- અહમના ટકરાવ ની સંભાવના.

લગ્નઈચ્છુક :- આકસ્મિક વાત નો પ્રસ્તાવ નક્કી થતો જણાય.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળ તક સર્જાય.

નોકરિયાતવર્ગ:- પોતાના જડ વલણથી મુશ્કેલી સંભવે .

વેપારીવર્ગ:- આ પાર કે પેલે પાર ની અનિશ્ચિતતા બનેલી રહે.

પારિવારિક વાતાવરણ:- અકળામણ દૂર થાય ધીરજ રાખવી.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- મનની ચિંતા હળવી બને.

લગ્નઈચ્છુક :- શંકા-કુશંકા થી દ્વિધા રહે.

પ્રેમીજનો :- મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.

નોકરિયાતવર્ગ :- સુજબુજથી કામનો ઉકેલ મળે.

વેપારીવર્ગ:- મકાન ઓફિસના કામ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- શુભ સમાચાર પ્રાપ્ત થાય.

લગ્નઈચ્છુક :- મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય.

પ્રેમીજનો:- પ્રવાસ અથવા લાંબી સફર ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- અકળામણ ચિંતા દૂર થાય.

વેપારીવર્ગ:- કામકાજ સફળ થાય.

પારિવારિકવાતાવરણ:- મહેમાનનું આગમન શુભ સમાચાર લાવે.

શુભ રંગ :- નીલો

શુભ અંક:- ૧

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :-વાતોમાં અવરોધ નો ઉકેલ મળે.

પ્રેમીજનો:- ઉતાવળથી બનતી વાત બગડી શકે.

નોકરિયાત વર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.

વેપારીવર્ગ:-આર્થિક ઉલજન નો ઉકેલ મળે.

પારિવારિકવાતાવરણ:- આપના કામકાજ સફળ થાય.

શુભરંગ:- લાલ

શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- આપના પ્રયત્નો સફળતા સુધી દોરી જાય.

પ્રેમીજનો:- મનની મુરાદ બર આવે.

નોકરિયાત વર્ગ:-નોકરીના કામ અર્થે યાત્રા ની સંભાવના.

વેપારી વર્ગ:- વ્યવસાયિક તક મળે ઝડપી લેવી.

પારિવારિક વાતાવરણ:- અકળામણ દૂર થાય.ધીરજ જાળવવી.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૪

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ