25.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૫-૦૩-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

 • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
 • તિથિ :- અગિયારસ ૦૯:૪૭ સુધી.
 • વાર :- ગુરૂવાર
 • નક્ષત્ર :- આશ્લેષા ૨૨:૪૮ સુધી.
 • યોગ :- સુકર્મા ૧૦:૦૨ સુધી.
 • કરણ :- વિષ્ટિ,બવ.
 • સૂર્યોદય :-૦૬:૪૦
 • સૂર્યાસ્ત :-૧૮:૪૯
 • ચંદ્ર રાશિ :- કર્ક ૨૨:૪૮ સુધી. સિંહ
 • સૂર્ય રાશિ :- મીન
 • વિશેષ :-હોળાષ્ટક,આમલકી એકાદશી(આમળા).

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ રહે.
 • લગ્નઈચ્છુક :-પારિવારિક હિતશત્રુથી અવરોધ.
 • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થાય.
 • નોકરિયાત વર્ગ:-સહયોગી થી સાવધ રહેવું.
 • વેપારીવર્ગ:-વેપારમાં પ્રગતિ જણાય.
 • પારિવારિકવાતાવરણ:- તણાવ દુર થાય.
 • શુભ રંગ :-કેસરી
 • શુભ અંક:-૨

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-દિવસ સાનુકૂળ જણાય.
 • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી સાવધ રહેવું.
 • પ્રેમીજનો:-વિરહના સંજોગો જણાઈ.
 • નોકરિયાત વર્ગ:-વધુ પ્રયત્નો જરૂરી.
 • વેપારીવર્ગ:-આપનો તણાવ દુર થાય.
 • પારિવારિકવાતાવરણ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.
 • શુભ રંગ:-પોપટી
 • શુભ અંક :- ૫

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય.
 • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા હોય ધીરજ રાખવી.
 • પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
 • નોકરિયાત વર્ગ:-પ્રમોશન બઢતી સંભવ બને.
 • વેપારીવર્ગ:-મહત્ત્વના કામમાં સાનુકૂળતા રહે.
 • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.અકસ્માતની સંભાવના.
 • શુભરંગ:-લીલો
 • શુભ અંક:-૪

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-ચિંતાના વાદળ હટતાં જણાઈ.
 • લગ્નઈચ્છુક :-અવરોધ બાદ સાનુકૂળતા રહે.
 • પ્રેમીજનો:-સંજોગ સાનુકૂળ રહે.
 • નોકરિયાત વર્ગ:-વ્યસ્ત રહી સમાધાનકારી બનવું.
 • વેપારી વર્ગ:-લાભની તક ગુમાવી ન બેસે તો તે જોવું.
 • પારિવારિક વાતાવરણ:-નિરાશા દૂર થતી જણાય.
 • શુભ રંગ:-સફેદ
 • શુભ અંક:-૭

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ દુર થાય.
 • લગ્નઈચ્છુક :-અડચણ દૂર થતી જણાય.
 • પ્રેમીજનો :-અંતરાય જણાય.
 • નોકરિયાત વર્ગ :-ચેતતો નર સદા સુખી.
 • વેપારીવર્ગ :-કામદારોના પ્રશ્ને ચિંતા.
 • પારિવારિક વાતાવરણ:-સમસ્યા ના હલ બાદ રાહત મળે.
 • શુભ રંગ :-ગુલાબી
 • શુભ અંક :- ૯

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:-સફળતા પ્રાપ્ત થાય.
 • લગ્નઈચ્છુક :-જતું કરવાથી સાનુકૂળતા.
 • પ્રેમીજનો:-મુલાકાત સંભવ રહે.
 • નોકરિયાત વર્ગ:-તણાવયુક્ત સમય.
 • વેપારીવર્ગ:-કામમાં પ્રગતી રહે.
 • પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્ર થી મનદુઃખ નો પ્રસંગ.
 • શુભ રંગ:-ગ્રે
 • શુભ અંક:-૪

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:સાનુકૂળ સંજોગ રચાય.
 • લગ્નઈચ્છુક :-તડજોડ થી સાનુકૂળતા.
 • પ્રેમીજનો:-આવેશ પર કાબૂ રાખવો.
 • નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્ર નું કામ બને.
 • વ્યાપારી વર્ગ:-ધંધાના કામમાં વિલંબ જણાય.
 • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય તબિયત અંગે સાવધ રહેવું.
 • શુભ રંગ:- ક્રીમ
 • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

 • સ્ત્રીવર્ગ:-શંકા-કુશંકા થી દ્વિધા રહે.
 • લગ્નઈચ્છુક :-વિવાહની વાત ની સમસ્યા દૂર થતી જણાય.
 • પ્રેમીજનો:-અવરોધ બાદ સાનુકૂળતા.
 • નોકરિયાતવર્ગ:-લાભના સંજોગ સંભવ.
 • વેપારીવર્ગ:-વધારાના કામ થી વ્યસ્તતા રહે.
 • પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
 • શુભ રંગ :- જાંબલી
 • શુભ અંક:- ૩

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:- નવી સમસ્યા ઉભી થવાથી બેચેની રહે.
 • લગ્નઈચ્છુક :-વાત દૂર ઠેલાતી જણાય.
 • પ્રેમીજનો :-મૂંઝવણ યથાવત રહે.
 • નોકરિયાતવર્ગ :-અકળામણ અવરોધ દૂર થાય.
 • વેપારીવર્ગ:- ચિંતા દૂર થાય.લાભની તક.
 • પારિવારિક વાતાવરણ:-ઉઘરાણી નો પ્રશ્ન સતાવે.
 • શુભરંગ:-નારંગી
 • શુભઅંક:-૧

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:-સામાજિક કારણોસર પ્રતિકૂળતા રહે.
 • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
 • પ્રેમીજનો:- સરળતાથી મુલાકાત શક્ય બને.
 • નોકરિયાત વર્ગ:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
 • વેપારીવર્ગ:-ભાગીદારીમાં સાવધાની વર્તવી.
 • પારિવારિકવાતાવરણ:-નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખવી.
 • શુભ રંગ :-વાદળી
 • શુભ અંક:- ૬

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
 • લગ્નઈચ્છુક :-વાતમાં વિલંબ જણાય.
 • પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
 • નોકરિયાત વર્ગ:- સહકર્મચારી સાથે મતભેદ થવાની શક્યતા.
 • વેપારીવર્ગ:-વ્યવસાયિક અવરોધ સંભવ.
 • પારિવારિકવાતાવરણ:-સફળતા સાથે વિકાસની તક.
 • શુભરંગ:-નીલો
 • શુભઅંક:-૫

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.
 • લગ્નઈચ્છુક :-સમસ્યાનું નિવારણ મેળવી શકો.
 • પ્રેમીજનો:-મુલાકાત માટે પ્રયત્ન વધારવા.
 • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ યથાવત રહે.
 • વેપારી વર્ગ:- ઉઘરાણી/નાણાં ફસાતા જણાય.
 • પારિવારિક વાતાવરણ:-માનસિક સ્વસ્થતા જાળવવી.
 • શુભ રંગ :- પીળો
 • શુભ અંક:-૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ