25.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૫-૦૪-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ શુક્લ પક્ષ
  • તિથિ :- તેરસ ૧૬:૧૪ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- હસ્ત ૨૫:૫૫ સુધી.
  • યોગ :- વ્યાઘાત ૦૮:૧૪ સુધી. હર્ષણ ૨૮:૩૨ સુધી.
  • કરણ :-તૈતુલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૧૩
  • સૂર્યાસ્ત :-૧૮:૫૯
  • ચંદ્ર રાશિ :- કર્ક
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- અનંગ ત્રયોદશી,શિવ દમનક ચતુર્દશી,મહાવીર જયંતી(જૈન).

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-કાનૂનની મુંઝવણ દૂર થશે.
  • લગ્નઈચ્છુક :-વાતનો દોર લંબાતો જણાઈ.
  • પ્રેમીજનો:- અવરોધ નો સમય.
  • નોકરિયાત વર્ગ:- ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
  • વેપારીવર્ગ:- મહેનતનું ફળ મળે.
  • પારિવારિકવાતાવરણ:- પારિવારિક પ્રશ્નનો નું સમાધાન શોધવું.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-આર્થિક તંગીના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા યુક્ત દિવસ રહે.
  • નોકરિયાત વર્ગ:-ચેતતો નર સદા સુખી.
  • વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા અશાંતિના વાદળ વિખેરાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા દૂર થાય.
  • પ્રેમીજનો:-અવરોધમાં સાનુકૂળતા બનતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-નવા કામ થી સાનુકૂળતા.
  • વેપારીવર્ગ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી લાગે.
  • શુભરંગ:- વાદળી
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-અવરોધ બાદ સાનુકૂળતા થશે.
  • નોકરિયાત વર્ગ:-વતનથી દૂર નોકરીના સંજોગ.
  • વેપારી વર્ગ:-સંજોગ સુધરે.લાભની તક.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વના પ્રશ્નો ઉકેલ મળે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૧

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-સ્નેહી ના સહયોગથી સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ.
  • પ્રેમીજનો :-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ :-જવાબદારી યુક્ત જગ્યાએ સાવધ રહેવું.
  • વેપારીવર્ગ :-સમસ્યામાં રાહત જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મહેમાનનું આગમન સંભવ રહે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રસન્નતાના સમાચાર સાંભળવા મળી શકે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સમય રહે.
  • નોકરિયાત વર્ગ:-સુપરવાઇઝર સંત્રી જવાબદારીના યોગ બને.
  • વેપારીવર્ગ:-મૂંઝવણમાંથી બહાર આવી શકો.
  • પારિવારિક વાતાવરણ:-તબિયત જાળવવી.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૫

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ.
  • પ્રેમીજનો:-સાહસના સંજોગ ના હોય ધીરજ રાખવી.
  • નોકરિયાત વર્ગ:- સારી નોકરી મળવાની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:-વધુ પ્રયત્નો જરૂરી.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક તંગી જણાઈ મિત્રની મદદ મળે.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંજોગ જોઈ સમજીને ચાલવું.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થાય.
  • પ્રેમીજનો:- વિલંબ બાદ સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાતવર્ગ:-પ્રશ્ન હલ થતો જણાય.
  • વેપારીવર્ગ:- અવરોધ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:- સમસ્યા દૂર થાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રવર્ગ:- બેચેની વ્યથા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ સંભવ બને.
  • પ્રેમીજનો :-સખ્તાઈ નો સામનો કરવો પડે.
  • નોકરિયાતવર્ગ :-હિતશત્રુથી સાવધ રહેવું.
  • વેપારીવર્ગ:-લાભ યુક્ત દિવસ રહે.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામ વિલંબમાં પડે.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:-વાસ્તવિકતા કડવી લાગે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
  • વેપારીવર્ગ:- પ્રતિકૂળતા દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:-મહેનતનું ફળ મળતું લાગે.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાથી ચિંતા.
  • લગ્નઈચ્છુક :-સંજોગ વિલંબના હોય ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:-આવેશાત્મકતા થી ચેતવું.
  • નોકરિયાત વર્ગ:- ફરતી નોકરીથી ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-અવરોધ નો પ્રશ્ન હલ થાય.
  • પારિવારિકવાતાવરણ:-અંતઃકરણમાં અજંપો.કામમાં વિલંબ રહે.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-નિરાશા દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ રચાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે અડચણ વિટંબણા બનેલી રહે.
  • વેપારી વર્ગ:- વ્યવસાયિક ચિંતા ઉલજનના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:- ૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ