તારીખ ૨૫-૦૪-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :-ચૈત્ર માસ શુક્લ પક્ષ
- તિથિ :- તેરસ ૧૬:૧૪ સુધી.
- વાર :- રવિવાર
- નક્ષત્ર :- હસ્ત ૨૫:૫૫ સુધી.
- યોગ :- વ્યાઘાત ૦૮:૧૪ સુધી. હર્ષણ ૨૮:૩૨ સુધી.
- કરણ :-તૈતુલ,ગર.
- સૂર્યોદય :-૦૬:૧૩
- સૂર્યાસ્ત :-૧૮:૫૯
- ચંદ્ર રાશિ :- કર્ક
- સૂર્ય રાશિ :- મેષ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ :- અનંગ ત્રયોદશી,શિવ દમનક ચતુર્દશી,મહાવીર જયંતી(જૈન).
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-કાનૂનની મુંઝવણ દૂર થશે.
- લગ્નઈચ્છુક :-વાતનો દોર લંબાતો જણાઈ.
- પ્રેમીજનો:- અવરોધ નો સમય.
- નોકરિયાત વર્ગ:- ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
- વેપારીવર્ગ:- મહેનતનું ફળ મળે.
- પારિવારિકવાતાવરણ:- પારિવારિક પ્રશ્નનો નું સમાધાન શોધવું.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-આર્થિક તંગીના સંજોગ.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
- પ્રેમીજનો:-સાનુકૂળતા યુક્ત દિવસ રહે.
- નોકરિયાત વર્ગ:-ચેતતો નર સદા સુખી.
- વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
- પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-ચિંતા અશાંતિના વાદળ વિખેરાય.
- લગ્નઈચ્છુક :-સમસ્યા દૂર થાય.
- પ્રેમીજનો:-અવરોધમાં સાનુકૂળતા બનતી જણાય.
- નોકરિયાત વર્ગ:-નવા કામ થી સાનુકૂળતા.
- વેપારીવર્ગ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી લાગે.
- શુભરંગ:- વાદળી
- શુભ અંક:- ૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:-અવરોધ બાદ સાનુકૂળતા થશે.
- નોકરિયાત વર્ગ:-વતનથી દૂર નોકરીના સંજોગ.
- વેપારી વર્ગ:-સંજોગ સુધરે.લાભની તક.
- પારિવારિક વાતાવરણ:-મહત્વના પ્રશ્નો ઉકેલ મળે.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:- ૧
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-સ્નેહી ના સહયોગથી સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ.
- પ્રેમીજનો :-મુલાકાત સંભવ રહે.
- નોકરિયાત વર્ગ :-જવાબદારી યુક્ત જગ્યાએ સાવધ રહેવું.
- વેપારીવર્ગ :-સમસ્યામાં રાહત જણાય.
- પારિવારિક વાતાવરણ:-મહેમાનનું આગમન સંભવ રહે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રસન્નતાના સમાચાર સાંભળવા મળી શકે.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
- પ્રેમીજનો:-સાનુકૂળ સમય રહે.
- નોકરિયાત વર્ગ:-સુપરવાઇઝર સંત્રી જવાબદારીના યોગ બને.
- વેપારીવર્ગ:-મૂંઝવણમાંથી બહાર આવી શકો.
- પારિવારિક વાતાવરણ:-તબિયત જાળવવી.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:-૫
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
- લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ.
- પ્રેમીજનો:-સાહસના સંજોગ ના હોય ધીરજ રાખવી.
- નોકરિયાત વર્ગ:- સારી નોકરી મળવાની સંભાવના.
- વ્યાપારી વર્ગ:-વધુ પ્રયત્નો જરૂરી.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક તંગી જણાઈ મિત્રની મદદ મળે.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-સંજોગ જોઈ સમજીને ચાલવું.
- લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થાય.
- પ્રેમીજનો:- વિલંબ બાદ સાનુકૂળ સંજોગ.
- નોકરિયાતવર્ગ:-પ્રશ્ન હલ થતો જણાય.
- વેપારીવર્ગ:- અવરોધ દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:- સમસ્યા દૂર થાય.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૭
ધનરાશિ
- સ્ત્રવર્ગ:- બેચેની વ્યથા યથાવત રહે.
- લગ્નઈચ્છુક :-અવરોધ સંભવ બને.
- પ્રેમીજનો :-સખ્તાઈ નો સામનો કરવો પડે.
- નોકરિયાતવર્ગ :-હિતશત્રુથી સાવધ રહેવું.
- વેપારીવર્ગ:-લાભ યુક્ત દિવસ રહે.
- પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામ વિલંબમાં પડે.
- શુભરંગ:-પોપટી
- શુભઅંક:- ૨
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.
- લગ્નઈચ્છુક :-સમસ્યા અંગે ધીરજ રાખવી.
- પ્રેમીજનો:-વાસ્તવિકતા કડવી લાગે.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
- વેપારીવર્ગ:- પ્રતિકૂળતા દૂર થાય.
- પારિવારિકવાતાવરણ:-મહેનતનું ફળ મળતું લાગે.
- શુભ રંગ :-નીલો
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાથી ચિંતા.
- લગ્નઈચ્છુક :-સંજોગ વિલંબના હોય ધીરજ રાખવી.
- પ્રેમીજનો:-આવેશાત્મકતા થી ચેતવું.
- નોકરિયાત વર્ગ:- ફરતી નોકરીથી ચિંતા રહે.
- વેપારીવર્ગ:-અવરોધ નો પ્રશ્ન હલ થાય.
- પારિવારિકવાતાવરણ:-અંતઃકરણમાં અજંપો.કામમાં વિલંબ રહે.
- શુભરંગ:-ભૂરો
- શુભઅંક:- ૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-નિરાશા દૂર થતી જણાય.
- લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ.
- પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ રચાય.
- નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે અડચણ વિટંબણા બનેલી રહે.
- વેપારી વર્ગ:- વ્યવસાયિક ચિંતા ઉલજનના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.
- શુભ રંગ :- નારંગી
- શુભ અંક:- ૬
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,