25.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૫-૦૫-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- ચૌદસ ૨૦:૩૧ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- સ્વાતિ ૦૭:૦૭ સુધી. વિશાખા ૨૮:૧૨ સુધી.
  • યોગ :- વરિયાન ૦૭:૧૩ સુધી. પરિઘ ૨૭:૦૩ સુધી.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૫:૫૯
  • સૂર્યાસ્ત :-૧૯:૧૨
  • ચંદ્ર રાશિ :- તુલા ૨૨:૫૬ સુધી. વૃશ્ચિક
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- શ્રી નૃસિંહ જયંતિ, શ્રી આદ્ય શંકરાચાર્ય કૈલાશ ગમન, શ્રી ઘેલારામજી જયંતિ,વ્રતની પૂનમ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રગતિકારક દિવસ.
  • લગ્નઈચ્છુક :-પરેશાનીનો હલ મળી આવે.
  • પ્રેમીજનો:-પ્રસન્નતા સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:- ચિંતા દૂર થવાની શક્યતા .
  • વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો રહે.
  • પારિવારિકવાતાવરણ:- નાણાભીડ આર્થિક તંગીનો અનુભવ.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો થી મતભેદ રહે.
  • લગ્નઈચ્છુક :-માનસિક ઉદ્વેગ જણાય.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • વેપારીવર્ગ:-સાવધાની જરૂરી.
  • પારિવારિકવાતાવરણ:- નુકશાન અટકાવવા આર્થિક સમસ્યા રહે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :-૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ જીવનની સમસ્યા ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ દૂર થાય.
  • પ્રેમીજનો:-સહમતિથી મેરેજ ના યોગ સંભવ.
  • નોકરિયાત વર્ગ:-સન્માન યુક્ત કામ થાય.
  • વેપારીવર્ગ:-આર્થિક સાનુકૂળ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:- પરેશાનીનો હલ મળી આવે.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
  • લગ્નઈચ્છુક :- અડચણ વચ્ચે સાનુકૂળ સંજોગ ની સંભાવના.
  • પ્રેમીજનો:-વિરાહ વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું.
  • વેપારી વર્ગ:- પરેશાનીમાં રાહતના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક/દાંપત્યજીવનમાં સાવધાની વર્તવી.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ચિંતા સતાવે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સાનુકૂળતા આવે.
  • પ્રેમીજનો :-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ :-ઉપરી થી સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ :-સાનુકૂળતા માટે પ્રયત્નો વધારવા.
  • પારિવારિક વાતાવરણ:-નાણાકીય તંગી ચિંતા રખાવે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-વિરહની વેદના રહે.
  • નોકરિયાત વર્ગ:-પગાર વધવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-આર્થિક સાનુકૂળતા બને.
  • પારિવારિક વાતાવરણ:-આશાસ્પદ સંજોગ.પ્રગતિની તક.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:માનસિક ચિંતા હળવી થાય.
  • લગ્નઈચ્છુક :-અવસરની સાનુકૂળ તક.
  • પ્રેમીજનો:-મિલન/મોજ-મજા થાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધવાની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:હિતશત્રુથી ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-નાણાકીય તંગી અજંપો રખાવે.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-ચિંતાનો હલ મળતો જણાય.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અવરોધ આવે.
  • પ્રેમીજનો:-અવરોધના સંજોગ.
  • નોકરિયાતવર્ગ:-માનસિક ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-પ્રયત્નોનું ફળ મળતું જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા હળવી બને.નુકશાન અટકાવવા પ્રયત્ન કરવા.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- માનસિક થાક અનુભવાય.
  • લગ્નઈચ્છુક :-અવસર સંભવ બને.
  • પ્રેમીજનો :-મુલાકાત સરળતાથી થઈ શકે.
  • નોકરિયાતવર્ગ :-કામમાં વ્યસ્તતા વધે.
  • વેપારીવર્ગ:-લાભ ઓછો વ્યસ્તતા વધે.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનની ચિંતા વ્યથા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-આશંકા છોડી પ્રયત્નો વધારવા.
  • પ્રેમીજનો:-પ્રયત્નો ફળદાયી રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી મહેનત વધે.
  • વેપારીવર્ગ:-લાભની તક મળે.
  • પારિવારિકવાતાવરણ:-પ્રગતિથી આનંદ ઉત્સાહ વધે.
  • શુભ રંગ :-ક્રીમ
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-સ્વસ્થતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :-અવસર ના યોગ.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળતા બને.
  • નોકરિયાત વર્ગ:- કાર્યબોજ વધતો લાગે.
  • વેપારીવર્ગ:-ધાર્યું ન થતાં ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-મિત્ર ની મદદ મળે.વિલંબની સંભાવના.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:-૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના મતભેદ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-અવરોધ યથાવત રહે.
  • પ્રેમીજનો:-આપસી ગૂંચવણ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવના સંજોગ.
  • વેપારી વર્ગ:- અંતઃકરણમાં ચિંતા વ્યગ્રતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-સાવધાની પૂર્વક રહેવું.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *