25.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૫-૦૭-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- બીજ ૨૮:૦૬ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- શ્રવણ ૧૧:૨૦ સુધી.
  • યોગ :- આયુષ્માન ૨૨:૪૪ સુધી.
  • કરણ :- તૈતિલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૧૧
  • સૂર્યાસ્ત :-૧૯:૧૯
  • ચંદ્ર રાશિ :- મકર ૨૨:૫૦ સુધી. કુંભ
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ સૌરાષ્ટ્રમાં મોળાકત વ્રત ના પારણા,ગુજરાત માં જયા પાર્વતી વ્રત તથા મોળાકત નું જાગરણ,હિંડોળા પ્રારંભ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વાદ-વિવાદ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-ચોકસાઈ પૂર્વક આગળ વધવું.
  • પ્રેમીજનો:-જીદ વ્યર્થ જણાઈ.
  • નોકરિયાત વર્ગ:- કપટ થી સંભાળવું.
  • વેપારીવર્ગ:-ચોકસાઈ સાનુકૂળતા અપાવે.
  • પારિવારિકવાતાવરણ:- ચિંતાના વાદળો ઘેરાયેલા જણાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-કસોટી કારક સમય.
  • લગ્નઈચ્છુક :-સમજદારી પૂર્વક શક્યતા બને.
  • પ્રેમીજનો:-તક સંજોગ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો સફળ બને.
  • વેપારીવર્ગ:-પ્રયત્નોથી રાહત મળે.
  • પારિવારિકવાતાવરણ:- ચિંતા ઉચાટ હળવો કરવાનો ઉપાય મળે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બનતા જણાય.
  • પ્રેમીજનો:-મનપર સંજોગ સવાર ન થવા દેવા.
  • નોકરિયાત વર્ગ:-ઓછા પગારથી ચલાવવું પડે.
  • વેપારીવર્ગ:-આવક ઘટતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-લાભની તક સંજોગ છુટતા જણાય.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ જીવનમાં ગૂંચવણ ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-સાવધાની પૂર્વક રહેવું.
  • પ્રેમીજનો:-વિરહની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-તંગદિલી દબાણ રહે.
  • વેપારી વર્ગ:-ખર્ચ-ખરીદી નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-અંતઃકરણમાં અજંપો ચિંતા રહે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-માનસિક સ્વસ્થતા ટકાવવી.
  • લગ્નઈચ્છુક :-વિલંબ થી યોગ હોવાની સંભાવના.
  • પ્રેમીજનો :-વિરહ રહે.
  • નોકરિયાત વર્ગ :-કામકાજમાં ધ્યાન આપવું.
  • વેપારીવર્ગ :-વ્યગ્રતા ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાનું આવરણ રહે.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક :- ૯

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતભેદ નિવારવા.
  • લગ્નઈચ્છુક :-બાંધછોડ કરવાથી સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો:-મિલન શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ રહે.
  • વેપારીવર્ગ:-ખર્ચ-વ્યય વધે.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક ઉલજન ચિંતા રખાવે.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બને.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થતી જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાતથી આનંદ રહે.
  • નોકરિયાત વર્ગ:-વિપરીત સંજોગો ધીરજ રાખવી.
  • વ્યાપારી વર્ગ:આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-પારિવારિક સમસ્યાઓ ઘેરી બને.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ જણાય.
  • પ્રેમીજનો:-વિલંબ થી મુલાકાત થાય.
  • નોકરિયાતવર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
  • વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળે.
  • પારિવારિક વાતાવરણ:-સફળતાની આશા રહે.મૂંઝવણ દૂર થાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- બોલચાલ વાતચીતમાં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી સાવધ રહેવું.
  • પ્રેમીજનો :-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
  • નોકરિયાતવર્ગ :-મુંઝવણ દૂર થાય.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી ફસાતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામ માં અડચણ આવે.
  • શુભરંગ:- સફેદ
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-આશંકા ચિંતા છોડવી.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ દૂર થાય.
  • પ્રેમીજનો:-ચિંતાના સંજોગ બને.
  • નોકરિયાત વર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • વેપારીવર્ગ:-તણાવ ચિંતા જણાય.
  • પારિવારિકવાતાવરણ:-જાહેર સામાજિક બાબતે સાવચેતી વર્તવી.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-તણાવયુક્ત દિવસ રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ ગોઠવાતા જણાઈ.
  • પ્રેમીજનો:-આશાસ્પદ સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:- મુશ્કેલી પાર કરી શકો.
  • વેપારીવર્ગ:-ધંધામાં તણાવ દુર થાય.
  • પારિવારિકવાતાવરણ:-પ્રવાસ મુસાફરી લેતીદેતી ના વ્યવહારમાં સાવચેતી વર્તવી.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નમાં પ્રગતિ જણાય.
  • પ્રેમીજનો:-સ્વમાન નો ઈગો વિલન બને .
  • નોકરિયાત વર્ગ:-ચિંતા રહે.
  • વેપારી વર્ગ:- અવરોધના સંજોગ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.મૂંઝવણ દૂર થાય.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ