25.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૫-૧૧-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) શુક્લ પક્ષ

તિથિ :- એકાદશી (અગિયારસ) ૨૯:૧૨ સુધી.

વાર :- બુધવાર

નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદા ૧૮:૨૨ સુધી.

યોગ :- સિદ્ધિ અહોરાત્ર.

કરણ :- વણીજ ૧૫:૫૬ સુધી. વિષ્ટિ ૨૯:૧૨ સુધી.

સૂર્યોદય :-૦૬:૫૭

સૂર્યાસ્ત :-૧૭:૫૫

ચંદ્ર રાશિ :- મીન

સૂર્ય રાશિ :- વૃશ્ચિક

વિશેષ :- પ્રબોધિની સ્માર્ત એકાદશી.

વિદ્યાર્થીવર્ગ :-વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા કોલેજના વિદ્યાર્થીઓએ પરીક્ષા ની તૈયારી કરવી.અન્ય વર્ગના વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલું રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્ને બેચેની રહે.

લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અવરોધની સંભાવના.

પ્રેમીજનો:-મુલાકાત અંગે મુંજવણ બનેલી રહે.

નોકરિયાત વર્ગ:-આવકમાં ઓટ થી ચિંતાનું આવરણ રહે.

વેપારીવર્ગ:-હાલ વેપારમાં હળવાશ રાહત રહે.

પારિવારિકવાતાવરણ:- પોતાની ગણતરીના કામ ન થતાં ચિંતા,ઉચાટ જણાય.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૪

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- વાતવાતમાં દ્વિધા મૂંઝવણ રહે.

લગ્નઈચ્છુક :- તક સરકી ન જાય તે જોજો.

પ્રેમીજનો:- પ્રયત્નથી મુલાકાત શક્ય.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે સ્નેહીનો સહયોગ મળે.

વેપારીવર્ગ:-વ્યાપારી કામ સુધરતા લાભની તક.

પારિવારિકવાતાવરણ:- સંતાનના કાર્ય થઈ શકે.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક :- ૭

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- નવા આયોજન ની ચર્ચા થાય.

લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે આપની વાત સફળ થાય.

પ્રેમીજનો:- આપે મુલાકાત અંગે સાવચેત રહેવું.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે સ્નેહીનો સહયોગ મળે.

વેપારીવર્ગ:- વેપારમાં આર્થિક સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- ધાર્યા કામ પાર પડે.પ્રસન્નતા સાનુકૂળતા રહે.

શુભરંગ:- ભૂરો

શુભ અંક:- ૨

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સંતાન અંગે ચિંતા જણાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત નું આયોજન ગોઠવાતું જણાય.

પ્રેમીજનો:- આપ સહમતિથી પ્રેમ વિવાહ કરી શકો છો.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં બઢતી કે પગાર વધારો મળે.

વેપારી વર્ગ:- આયોજનપૂર્વક વ્યવસાય આગળ વધારવો.

પારિવારિક વાતાવરણ:- ગૃહસ્થ જીવનમાં સાનુકૂળતા બની રહે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-અંતરમનથી ચિંતા ઉચાટ જણાય.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં અવરોધ રહે.

પ્રેમીજનો :- અક્કડ વલણ મનમુટાવ રખાવે.

નોકરિયાત વર્ગ :-નોકરીમાં તકલીફ ના કારણે ચેન પડે નહીં.

વેપારીવર્ગ :- મુસાફરીનો યોગ જણાય.

પારિવારિક વાતાવરણ:-ઘર પરિવારના કામમાં ખર્ચ-વ્યય રહે.

શુભ રંગ :- લાલ

શુભ અંક :- ૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-હરીફની કારી ફાવે નહીં.

લગ્નઈચ્છુક :- એક કરતાં વધુ વાત મળતા દ્વિધા યુક્ત સમય.

પ્રેમીજનો:-અક્કડ વલણ મનમુટાવ રખાવે.

નોકરિયાત વર્ગ:- સારા પગારની નોકરી શક્ય બને.

વેપારીવર્ગ:- ભાગીદારીમાં સાનુકૂળતા.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય અંગે તકેદારી રાખવી.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૧

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:-વાહન-મકાન સુખની પ્રાપ્તિની સંભાવના.

લગ્નઈચ્છુક :- વિવાહ ની વાતો સાનુકૂળ બને.

પ્રેમીજનો:- આરોગ્ય અંગે તકેદારી રાખવી.

નોકરિયાત વર્ગ:-વ્યવહારિક કામ અંગે ખર્ચ થાય.

વ્યાપારી વર્ગ:- નવું કરજ ઉઘરાણી મળી રહે.

પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક ચિંતા.હરીફની કારી ચાલે નહીં.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ ટાળવો.

લગ્નઈચ્છુક :-લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય નહીં.

પ્રેમીજનો:-આપની સાથે છળકપટ ની સંભાવના.

નોકરિયાતવર્ગ:- પોતાનું ધાર્યું કરવું નહીં કારણ કે પોતે એક કામદાર છીએ યાદ રાખવું.

વેપારીવર્ગ:- અતિસ્વમાન વ્યાપારિક સંબંધો માં અવરોધ જન્માવે.

પારિવારિક વાતાવરણ:- સમય ઓળખે તે સફળ બને.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી સાનુકૂળતા બને.

પ્રેમીજનો :- સાનુકૂળતા બની રહે.

નોકરિયાતવર્ગ :- કાર્યભાર અંગે ચિંતા હળવી થતી જણાય.

વેપારીવર્ગ:- નવા જુના વાહન લેવાનો યોગ બની રહ્યો છે.

પારિવારિક વાતાવરણ:- નાણાભીડ રહે.નવા કાર્યોની તક બને.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૨

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- મહેમાનનું આગમન આપને ફાયદો રખાવે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાનુકૂળતા પ્રાપ્ત થાય.

પ્રેમીજનો:- મુખમેં રામ બગલમેં છૂરી કેટલાક મિત્રો થી સાવચેત રહેવું.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી સુલભ બને.

વેપારીવર્ગ:- કામકાજની પ્રગતિ જણાય.

પારિવારિકવાતાવરણ:- સામાજિક સંજોગ સાનુકૂળ બનતાં જણાય.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૩

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નોથી બેચેની ઉચાટ રહે.

લગ્નઈચ્છુક :- પારિવારિક સહયોગ સાનુકૂળતા બનાવે.

પ્રેમીજનો:-મુલાકાત અંગે ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:- સારા પગાર પદ સાથે નોકરી પ્રાપ્ત થવાની સંભાવના.

વેપારીવર્ગ:-કરજ અથવા ઉછીના મળે.

પારિવારિકવાતાવરણ:-રોજીંદા કામમાં સાનુકૂળતા બને. ધર્મકાર્ય થાય.

શુભરંગ:- લીલો

શુભઅંક:- ૧

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સમય.ગૂંચવણ ઉકેલાશે.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમય હોય તક ઝડપવી.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળતા.

નોકરિયાત વર્ગ:-વિદેશ નોકરી અંગેના પ્રયત્નોમાં સફળતા રહે.

વેપારી વર્ગ:- મિત્ર વર્ગના લીધે બેચેની ચિંતા.

પારિવારિક વાતાવરણ:- પારિવારિક,ભાગીદારીના કામમાં સાનુકુળતા.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ