26.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૬-૦૪-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ શુક્લ પક્ષ
  • તિથિ :- ચૌદશ ૧૨:૪૫ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- ચિત્રા ૨૩:૦૭ સુધી.
  • યોગ :- વજ્ર ૨૪:૧૬ સુધી.
  • કરણ :-વણિજ,ભદ્રા.
  • સૂર્યોદય :-૦૬:૧૩
  • સૂર્યાસ્ત :-૧૮:૫૯
  • ચંદ્ર રાશિ :- કન્યા ૧૨:૩૩ સુધી. તુલા.
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- વ્રતની પૂનમ,નૃસિંહ દોલોત્સવ,હાટકેશ્વર જયંતિ, હનુમાન જન્મોત્સવ ઉપવાસ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મધ્યાન બાદ સમસ્યાનું સમાધાન શક્ય.
  • લગ્નઈચ્છુક :-મધ્યાન બાદ શુભ સમાચાર મળે.
  • પ્રેમીજનો:- સમસ્યા સુલઝે.
  • નોકરિયાત વર્ગ:-સહકર્મચારી થી સાવધ રહેવું.
  • વેપારીવર્ગ:-પ્રયત્નથી સાનુકૂળતા વધે.
  • પારિવારિકવાતાવરણ:- બપોર બાદ માનસિક તણાવ આવેશ પર કાબૂ રાખવો.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-નાણાભીડ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા દૂર થાય .
  • પ્રેમીજનો:-બપોર બાદ પ્રતિકૂળ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-આપની સાથે છળકપટ ની સંભાવના.
  • વેપારીવર્ગ:-લાભની આશા ફળે.
  • પારિવારિકવાતાવરણ:- મધ્યાન બાદ રાહતના સમાચાર પ્રાપ્ત થાય.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૧

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો અંગે ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ રચાતા જણાઈ.
  • પ્રેમીજનો:-સમસ્યા વચ્ચે મુલાકાતની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-બપોર બાદ પ્રતિકૂળતા વધે.
  • વેપારીવર્ગ:-આકસ્મિક લાભની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-કામગીરીમાં સાનુકૂળતા લાભની તક.
  • શુભરંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૯

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- પ્રતિકૂળ સંજોગો યથાવત રહે.
  • પ્રેમીજનો:-તણાવ ચિંતા સતાવે.
  • નોકરિયાત વર્ગ:-નોકરી અંગે સાનુકૂળતા બનતી આવે.
  • વેપારી વર્ગ:-ધાર્યું કામ ન થતા કંટાળો અનુભવાય.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા દૂર થાય.મિત્રની મદદ મળે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-મનના ઓરતા અધૂરા જણાય.
  • લગ્નઈચ્છુક :-મધ્યાન બાદ વિવાહ અંગે સાનુકૂળતા જણાય.
  • પ્રેમીજનો :-વિલંબ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ :-મૂંઝવણ દૂર થાય.
  • વેપારીવર્ગ :-વ્યવસાયિક પ્રવાસના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-મધ્યાન બાદ મહત્વના કામ સફળ થાય.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-ચિંતા દૂર થતી જણાઈ.
  • નોકરિયાત વર્ગ:-પગાર વધવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-સીઝનલ વેપારમાં સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનના પ્રશ્ને ચિંતા વ્યથા જણાય.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બને.
  • લગ્નઈચ્છુક :-પ્રશ્ન હલ થાય.
  • પ્રેમીજનો:-સમય પારખીને ચાલવું શુભ.
  • નોકરિયાત વર્ગ:-કસોટી કારક સમય ધીરજ જાળવવી.
  • વ્યાપારી વર્ગ:લાભદાયી સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાનો બોજ હળવો બને.
  • શુભ રંગ:-ભૂરો
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કસોટી કારક સમયના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અવરોધ વિટંબણા રખાવે.
  • પ્રેમીજનો:- મુલાકાતની તક ગુમાવી શકો.
  • નોકરિયાતવર્ગ:-કામકાજમા સંજોગ સુધરે.
  • વેપારીવર્ગ:- પ્રતિકૂળતા વિઘ્નના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:- મુશ્કેલીનો સમય પસાર કરવો. પ્રવાસ મુસાફરી બને ત્યાં સુધી ટાળવા.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- બોલચાલમાં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-સલુકાઇથી અડચણ ના વાદળ વિખેરાય.
  • પ્રેમીજનો :-જીદ મમત થી અવરોધ.
  • નોકરિયાતવર્ગ :-કાર્યસ્થળે ચિંતા મનોવ્યથા સતાવે.
  • વેપારીવર્ગ:-ચિંતા હળવી થાય.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી લાગે.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યામાં સુધારો જણાય.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ યુક્ત સમય.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં એકંદરે સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:- મધ્યાન બાદ લાભની તક.
  • પારિવારિકવાતાવરણ:-ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે ધ્યાન બાદ સાનુકૂળ સમાચાર મળે.
  • પ્રેમીજનો:-અજંપો અનુભવાય.
  • નોકરિયાત વર્ગ:- નોકરીના પ્રશ્ને ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-બપોર બાદ આર્થિક સમસ્યા હલ થાય.
  • પારિવારિકવાતાવરણ:-ધીરજથી ચિંતા અશાંતિના વાદળ વિખરાઈ.
  • શુભરંગ:-લીલો
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો અધૂરા જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળદાયી બને.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યા હશે તો દૂર થશે.
  • વેપારી વર્ગ:- ચિંતા માં દિવસ પસાર થાય.
  • પારિવારિક વાતાવરણ:-આશાસ્પદ સંજોગ.મૂંઝવણ દૂર થાય.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ