26.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૬-૦૭-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- ત્રીજ ૨૬:૫૭ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- ધનિષ્ઠા ૧૦:૨૯ સુધી.
  • યોગ :- સૌભાગ્ય ૨૨:૪૨ સુધી.
  • કરણ :- વણીજ,વિષ્ટિ.
  • સૂર્યોદય :-૦૬:૧૧
  • સૂર્યાસ્ત :-૧૯:૧૯
  • ચંદ્ર રાશિ :- કુંભ
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ ગુજરાત માં જયા પાર્વતી વ્રત તથા મોળાકત ના પારણા.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-કાનૂની દખલની સંભાવના.
  • વેપારીવર્ગ:- કાયદાકીય ગૂંચ ની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:- વ્યગ્રતા ચિંતા રહે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધના સંજોગ.
  • પ્રેમીજનો:-વિલમ થી મુલાકાત શક્ય બને.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ જણાય.
  • પારિવારિકવાતાવરણ:- ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમય સરકતો જણાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-પ્રયત્નો વિફળ થતાં જણાય
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી દબાણ ની સંભાવના.
  • વેપારીવર્ગ:- આર્થિક સમસ્યાનો હલ નીકળે .
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા અશાંતિના વાદળ વિખરાઈ.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:-૬

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મત મતાંતર બનેલા રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબથી સંભાવના.
  • પ્રેમીજનો:-અંતરાય ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં વિલંબ રહે.
  • વેપારી વર્ગ:-પરિસ્થિતિ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-મન પર કાબૂ રાખવો.
  • લગ્નઈચ્છુક :-સમસ્યામાં રાહત મળે.
  • પ્રેમીજનો :-મૂંઝવણ જણાય.
  • નોકરિયાત વર્ગ :- કેટલીક સમસ્યા સતાવે.
  • વેપારીવર્ગ :-ધાર્યા કામ વિલંબમાં પડે.
  • પારિવારિક વાતાવરણ:- અવરોધ બાદ સાનુકૂળતા થાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ તક મળે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થાય.
  • પ્રેમીજનો:-વિરહની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- યોગ્ય પદ મળે.
  • વેપારીવર્ગ:-અવરોધ સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં વિલંબથી વ્યગ્રતા.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહકલેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો ઉભા થાય.
  • પ્રેમીજનો:-કેટલીક સમસ્યા ચિંતા રખાવે.
  • નોકરિયાત વર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • વ્યાપારી વર્ગ:વિલંબમાં પડેલા કામ થઈ શકે.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ વ્યગ્રતા ના સંજોગ.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રયત્નથી સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-સમય વિપરીત જણાય.
  • પ્રેમીજનો:-અંતરાય ના સંજોગો બને.
  • નોકરિયાતવર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-આયોજન પર ધ્યાન આપવું જરૂરી.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ધાર્મિક પ્રવાસ ની સંભાવના .
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા રચાતી જણાઈ.
  • પ્રેમીજનો :-ચિંતા દૂર થાય.
  • નોકરિયાતવર્ગ :-ઉપરથી દબાણ રહે.
  • વેપારીવર્ગ:-રોકાણ ખરીદી થઇ શકે.
  • પારિવારિક વાતાવરણ:-વિરોધી ની કારી ફાવે નહીં.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ બને.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં અંતરાય રહે.
  • નોકરિયાત વર્ગ:-લાભની તક સરકતી જણાય.
  • વેપારીવર્ગ:- ખર્ચ માં વૃદ્ધિ થાય.
  • પારિવારિકવાતાવરણ:-વિવાદ ટાળવો. કુનેહ થી કામ પાર કરવા.
  • શુભ રંગ :- વાદળી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બની રહે.
  • પ્રેમીજનો:- પ્રપોઝ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- પ્રયત્નો સફળ થતાં જણાય.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી બને.
  • પારિવારિકવાતાવરણ:-મન હળવું બને.લાભની તક.
  • શુભરંગ:-ભુરો
  • શુભઅંક:-૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમાધાનકારી બનવું.
  • લગ્નઈચ્છુક :- અક્કડ વલણથી અંતરાય.
  • પ્રેમીજનો:-જતું કરવાથી સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:- કસોટી યુક્ત સમય.
  • વેપારી વર્ગ:- મુશ્કેલીનો ઉપાય મળે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૩