27.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૭-૦૪-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ શુક્લ પક્ષ
  • તિથિ :- પૂનમ ૦૯:૦૩ સુધી. એકમ ૨૯:૧૩ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- સ્વાતિ ૨૦:૦૯ સુધી.
  • યોગ :- સિદ્ધિ ૨૦:૦૩ સુધી.
  • કરણ :-બવ,બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૧૩
  • સૂર્યાસ્ત :-૧૯:૦૦
  • ચંદ્ર રાશિ :- તુલા
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- ચૈત્રી પૂનમ,વૈશાખ સ્નાન આરંભ,બહુચરાજીનો મેળો,હનુમાન જન્મોત્સવ, છત્રપતિ શિવાજી જયંતિ પુણ્યતિથિ, એકમ ક્ષય તિથિ છે, ભગવાન શ્રી એકલિંગજી મહારાજ નો પાટોત્સવ, (કૈલાશપુરી) કુંભમેળા નું ચતુર્થ શાહીસ્નાન હરિદ્વાર.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
  • પ્રેમીજનો:- સાવચેતી રાખવી હિતાવહ.
  • નોકરિયાત વર્ગ:-પાડાના વાંકે પખાલીને ડામ સાવચેત રહેવું.
  • વેપારીવર્ગ:-અગત્યની કામગીરી થાય.
  • પારિવારિકવાતાવરણ:- ખર્ચમાં વધારો થાય.ચિંતા વધે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતા વિષાદના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા સતાવે.
  • પ્રેમીજનો:-કાનૂની ખટપટ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સાવધાની પૂર્વક કાર્યમાં ધ્યાન આપવું.
  • વેપારીવર્ગ:-છેવટે અગત્યના કામ સંભવ બને.
  • પારિવારિકવાતાવરણ:- નવી તક ના આયોજન સંભવ.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનપર સંજોગો સવાર ન થવા દેવા.
  • લગ્નઈચ્છુક :-કુનેહ પૂર્વક ઉકેલ મળે.
  • પ્રેમીજનો:-નિરાશા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-સાવધાનીથી સાનુકૂળતા બને.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક પ્રશ્નો ઉકેલાય.
  • પારિવારિક વાતાવરણ:-ગેરસમજ દૂર થાય.રાહત મળે.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:- ૭

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :- ત્યાંની ત્યાં સમસ્યા સતાવે.
  • પ્રેમીજનો:-મનમુટાવ ના સંજોગો બને .
  • નોકરિયાત વર્ગ:-પ્રશ્ન હલ થાય.
  • વેપારી વર્ગ:-સાનુકૂળ વ્યવસાયના યોગ.
  • પારિવારિક વાતાવરણ:-ખોટી બદનામીની સંભાવના.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ઘર તેમજ પારિવારિક પ્રશ્ન સતાવે.
  • લગ્નઈચ્છુક :-તણાવમુક્તિ ના સંજોગ.
  • પ્રેમીજનો :-આવેશાત્મકતા થી અંતર રાખવું.
  • નોકરિયાત વર્ગ :-નોકરી અંગે ખટપટ યથાવત રહે.
  • વેપારીવર્ગ :-વ્યવસાયિક ચિંતાનો માહોલ.
  • પારિવારિક વાતાવરણ:-ઘર સંતાનના પ્રશ્ને ચિંતા યથાવત રહે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૯

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના નો પ્રશ્ન હલ થાય.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સમસ્યાનો અંત આવી શકે.
  • પ્રેમીજનો:- સમજદારી સાનુકૂળતા અપાવશે.
  • નોકરિયાત વર્ગ:-નવી નોકરીના સંજોગ.
  • વેપારીવર્ગ:-મળેલી તકનો ફાયદો લેવો.
  • પારિવારિક વાતાવરણ:-વાહન મકાન અંગે મહત્ત્વના નિર્ણયની સંભાવના.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:સમસ્યા અંગે સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-સંજોગ રચાતા જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાતનો માર્ગ ખુલે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે વિકટતા રહે.
  • વ્યાપારી વર્ગ:પ્રતિકૂળતામાં લાભદાયી તક.
  • પારિવારિક વાતાવરણ:-ગુંચવણ ઉકેલાઈ મન હળવું બને.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય માં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-થોડી ધીરજ ના સંજોગ.
  • પ્રેમીજનો:- સમય સાથ ન આપે.
  • નોકરિયાતવર્ગ:-નોકરીનો પ્રશ્ન હલ થાય.
  • વેપારીવર્ગ:- લાભની આશા રહે.
  • પારિવારિક વાતાવરણ:- આરોગ્ય જાળવવું.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કાર્ય અંગે સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ઝડપવી.
  • પ્રેમીજનો :-મુલાકાત અંગે અજંપો રહે.
  • નોકરિયાતવર્ગ :-સ્વજન મિત્ર ઉપયોગી નીવડે.
  • વેપારીવર્ગ:-દબાણ ન વધે તે ધ્યાન રાખવું.
  • પારિવારિક વાતાવરણ:-ચિત ક્યાંય લાગે નહીં.બેચેની ચિંતા રહે.
  • શુભરંગ:-લીલો
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાઈ.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ રહે.
  • પ્રેમીજનો:-અવરોધ અડચણ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-નવી નોકરી/બદલી ની સંભાવના.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રશ્નો ઉકેલે.
  • પારિવારિકવાતાવરણ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સ્વપ્ન સાકાર થાય.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:- ઉપરી થી સાનુકૂળ સંજોગો બને.
  • વેપારીવર્ગ:-સમસ્યા દૂર થતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-સામાજિક કામ પ્રસંગે સાનુકૂળતા.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:- ૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ થી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-વિલંબના યોગ હોવાની સંભાવના.
  • પ્રેમીજનો:-એકંદરે દિવસ શુભ રહે.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારી વર્ગ:- ધંધાના ક્ષેત્રે મહેનત જરૂરી.
  • પારિવારિક વાતાવરણ:-ખોટા ખર્ચ વ્યય થી સંભાળવું.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:- ૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ