તારીખ ૨૭-૦૪-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :-ચૈત્ર માસ શુક્લ પક્ષ
- તિથિ :- પૂનમ ૦૯:૦૩ સુધી. એકમ ૨૯:૧૩ સુધી.
- વાર :- મંગળવાર
- નક્ષત્ર :- સ્વાતિ ૨૦:૦૯ સુધી.
- યોગ :- સિદ્ધિ ૨૦:૦૩ સુધી.
- કરણ :-બવ,બાલવ,કૌલવ.
- સૂર્યોદય :-૦૬:૧૩
- સૂર્યાસ્ત :-૧૯:૦૦
- ચંદ્ર રાશિ :- તુલા
- સૂર્ય રાશિ :- મેષ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ :- ચૈત્રી પૂનમ,વૈશાખ સ્નાન આરંભ,બહુચરાજીનો મેળો,હનુમાન જન્મોત્સવ, છત્રપતિ શિવાજી જયંતિ પુણ્યતિથિ, એકમ ક્ષય તિથિ છે, ભગવાન શ્રી એકલિંગજી મહારાજ નો પાટોત્સવ, (કૈલાશપુરી) કુંભમેળા નું ચતુર્થ શાહીસ્નાન હરિદ્વાર.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
- પ્રેમીજનો:- સાવચેતી રાખવી હિતાવહ.
- નોકરિયાત વર્ગ:-પાડાના વાંકે પખાલીને ડામ સાવચેત રહેવું.
- વેપારીવર્ગ:-અગત્યની કામગીરી થાય.
- પારિવારિકવાતાવરણ:- ખર્ચમાં વધારો થાય.ચિંતા વધે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ચિંતા વિષાદના સંજોગ.
- લગ્નઈચ્છુક :-સમસ્યા સતાવે.
- પ્રેમીજનો:-કાનૂની ખટપટ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-સાવધાની પૂર્વક કાર્યમાં ધ્યાન આપવું.
- વેપારીવર્ગ:-છેવટે અગત્યના કામ સંભવ બને.
- પારિવારિકવાતાવરણ:- નવી તક ના આયોજન સંભવ.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-મનપર સંજોગો સવાર ન થવા દેવા.
- લગ્નઈચ્છુક :-કુનેહ પૂર્વક ઉકેલ મળે.
- પ્રેમીજનો:-નિરાશા દૂર થાય.
- નોકરિયાત વર્ગ:-સાવધાનીથી સાનુકૂળતા બને.
- વેપારીવર્ગ:-વ્યાવસાયિક પ્રશ્નો ઉકેલાય.
- પારિવારિક વાતાવરણ:-ગેરસમજ દૂર થાય.રાહત મળે.
- શુભરંગ:-ગ્રે
- શુભ અંક:- ૭
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :- ત્યાંની ત્યાં સમસ્યા સતાવે.
- પ્રેમીજનો:-મનમુટાવ ના સંજોગો બને .
- નોકરિયાત વર્ગ:-પ્રશ્ન હલ થાય.
- વેપારી વર્ગ:-સાનુકૂળ વ્યવસાયના યોગ.
- પારિવારિક વાતાવરણ:-ખોટી બદનામીની સંભાવના.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ઘર તેમજ પારિવારિક પ્રશ્ન સતાવે.
- લગ્નઈચ્છુક :-તણાવમુક્તિ ના સંજોગ.
- પ્રેમીજનો :-આવેશાત્મકતા થી અંતર રાખવું.
- નોકરિયાત વર્ગ :-નોકરી અંગે ખટપટ યથાવત રહે.
- વેપારીવર્ગ :-વ્યવસાયિક ચિંતાનો માહોલ.
- પારિવારિક વાતાવરણ:-ઘર સંતાનના પ્રશ્ને ચિંતા યથાવત રહે.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :- ૯
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના નો પ્રશ્ન હલ થાય.
- લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સમસ્યાનો અંત આવી શકે.
- પ્રેમીજનો:- સમજદારી સાનુકૂળતા અપાવશે.
- નોકરિયાત વર્ગ:-નવી નોકરીના સંજોગ.
- વેપારીવર્ગ:-મળેલી તકનો ફાયદો લેવો.
- પારિવારિક વાતાવરણ:-વાહન મકાન અંગે મહત્ત્વના નિર્ણયની સંભાવના.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:-૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:સમસ્યા અંગે સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-સંજોગ રચાતા જણાય.
- પ્રેમીજનો:-મુલાકાતનો માર્ગ ખુલે.
- નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે વિકટતા રહે.
- વ્યાપારી વર્ગ:પ્રતિકૂળતામાં લાભદાયી તક.
- પારિવારિક વાતાવરણ:-ગુંચવણ ઉકેલાઈ મન હળવું બને.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:- ૧
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય માં સંભાળવું.
- લગ્નઈચ્છુક :-થોડી ધીરજ ના સંજોગ.
- પ્રેમીજનો:- સમય સાથ ન આપે.
- નોકરિયાતવર્ગ:-નોકરીનો પ્રશ્ન હલ થાય.
- વેપારીવર્ગ:- લાભની આશા રહે.
- પારિવારિક વાતાવરણ:- આરોગ્ય જાળવવું.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૪
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કાર્ય અંગે સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ઝડપવી.
- પ્રેમીજનો :-મુલાકાત અંગે અજંપો રહે.
- નોકરિયાતવર્ગ :-સ્વજન મિત્ર ઉપયોગી નીવડે.
- વેપારીવર્ગ:-દબાણ ન વધે તે ધ્યાન રાખવું.
- પારિવારિક વાતાવરણ:-ચિત ક્યાંય લાગે નહીં.બેચેની ચિંતા રહે.
- શુભરંગ:-લીલો
- શુભઅંક:- ૮
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાઈ.
- લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ રહે.
- પ્રેમીજનો:-અવરોધ અડચણ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-નવી નોકરી/બદલી ની સંભાવના.
- વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રશ્નો ઉકેલે.
- પારિવારિકવાતાવરણ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
- શુભ રંગ :-નીલો
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સ્વપ્ન સાકાર થાય.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ:- ઉપરી થી સાનુકૂળ સંજોગો બને.
- વેપારીવર્ગ:-સમસ્યા દૂર થતી જણાય.
- પારિવારિકવાતાવરણ:-સામાજિક કામ પ્રસંગે સાનુકૂળતા.
- શુભરંગ:-જાંબલી
- શુભઅંક:- ૨
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ થી દૂર રહેવું.
- લગ્નઈચ્છુક :-વિલંબના યોગ હોવાની સંભાવના.
- પ્રેમીજનો:-એકંદરે દિવસ શુભ રહે.
- નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
- વેપારી વર્ગ:- ધંધાના ક્ષેત્રે મહેનત જરૂરી.
- પારિવારિક વાતાવરણ:-ખોટા ખર્ચ વ્યય થી સંભાળવું.
- શુભ રંગ :- નારંગી
- શુભ અંક:- ૬
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,