27.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૭-૦૭-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- ચોથ ૨૬:૩૧ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- શતતારા ૧૦:૧૬ સુધી.
  • યોગ :- શોભન ૨૧:૧૨ સુધી.
  • કરણ :- બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૧૧
  • સૂર્યાસ્ત :-૧૯:૧૮
  • ચંદ્ર રાશિ :- કુંભ ૨૮:૩૬ સુધી. મીન
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ સંકષ્ટ ચતુર્થી અંગારકી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યાઓ રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ બને.
  • પ્રેમીજનો:-મેરેજ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ઉપરિથી દબાણના સંજોગ.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી જણાય.
  • પારિવારિકવાતાવરણ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં જતું કરવું.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો:-માનસિક તણાવ રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સંભવ.
  • વેપારીવર્ગ:-પ્રગતિ નો અહેસાસ થાય.
  • પારિવારિકવાતાવરણ:- નોકરી-ધંધાના ક્ષેત્રે લાભની તક.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં સરળતા રહે.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થાય.
  • નોકરિયાત વર્ગ:- કામકાજમા સમસ્યા નિવારવી.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા થી ચિંતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-કસોટી કારક સમય.આરોગ્ય જાળવવું.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં અવરોધ સર્જાય.
  • પ્રેમીજનો:-છુપાછુપી ના સંજોગ બની શકે.
  • નોકરિયાત વર્ગ:-નવી નોકરીના સંજોગો ઉભા થઇ શકે.
  • વેપારી વર્ગ:-ચિંતાના વાદળ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-વાહન-મકાન નું ચુકવણું ચિંતા રખાવે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-વ્યગ્રતા ચિંતા સતાવે.
  • લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ.
  • પ્રેમીજનો :-સખ્તાઇ રહે.
  • નોકરિયાત વર્ગ :-સહ કર્મચારી માં મતભેદ રહે.
  • વેપારીવર્ગ :- પ્રયત્નથી સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:- આર્થિક ખેંચ વર્તાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક પ્રસન્નતા રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા દૂર થાય.
  • પ્રેમીજનો:-ચિંતામાં દિવસ પસાર થાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ વધતો લાગે.
  • વેપારીવર્ગ:- ધાર્યા કરતા વધુ વિલંબ થાય.
  • પારિવારિક વાતાવરણ:-નકારાત્મકતા છોડવી.
  • શુભ રંગ:- નીલો
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:મત મતાંતર બનેલા રહે.
  • લગ્નઈચ્છુક :-અવસર સંભવ બને.
  • પ્રેમીજનો:-પ્રયત્નથી મેરેજ શક્ય બને.
  • નોકરિયાત વર્ગ:-પદ પર મળી શકે.
  • વ્યાપારી વર્ગ:કુનેહપૂર્વક કામ ઉકેલવા.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતભેદો ટાળવા.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અવરોધ આવે.
  • પ્રેમીજનો:-ભાગ્ય યોગે મિલન શક્ય બને.
  • નોકરિયાતવર્ગ:-સારી નોકરી ના સંજોગો બને.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યું કામ વિલંબમાં પડે.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા દૂર થાય.
  • પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :-પ્રવાસ મુસાફરી શક્ય રહે.
  • વેપારીવર્ગ:-લાભદાયી તક રહે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-ધારણા પાર ન પડે.
  • પ્રેમીજનો:-તું તું મેં મેં ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામમાં મન ન લાગે.
  • વેપારીવર્ગ:-ખોટા ખર્ચ ઘટાડવા.
  • પારિવારિકવાતાવરણ:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા પ્રસન્નતા રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ ગોઠવાતા જણાય.
  • પ્રેમીજનો:- સાનુકૂળ મિલનના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- કામકાજમાં સરળતા રહે.
  • વેપારીવર્ગ:-સીઝનના કામમાં સાનુકુળતા બને.
  • પારિવારિકવાતાવરણ:-અકળામણ દૂર થાય.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:-૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :- નમ્રતાથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-કેટલીક આશંકાઓ રહે.
  • નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે સમસ્યા રહે.
  • વેપારી વર્ગ:- આવેશમાં ઉતાવળા નિર્ણય ન લેવા.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજના ફળ મીઠા.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૫