27.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૭-૧૧-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) શુક્લ પક્ષ

તિથિ :-દ્વાદશી(બારસ) ૦૭:૪૮ સુધી.

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- અશ્વિની ૨૪:૨૪ સુધી.

યોગ :- વ્યતિપાત ૦૮:૩૦ સુધી

કરણ :- બાલવ ૦૭:૪૮ સુધી. કૌલવ ૨૧:૦૬ સુધી.

સૂર્યોદય :-૦૬:૫૮

સૂર્યાસ્ત :-૧૭:૫૯

ચંદ્ર રાશિ :- મેષ

સૂર્ય રાશિ :- વૃશ્ચિક

વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી તથા કોલેજના વિદ્યાર્થીઓએ પરીક્ષા ની તૈયારી કરવી.અન્ય વર્ગના વિદ્યાર્થીઓએ પોતાનો અધ્યયન ચાલુ રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- પ્રતિકૂળ સમય.ધીરજ ધરવી.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળ સમય.

નોકરિયાત વર્ગ:-ધીરજની કસોટી થાય.સંવાદિતા જાળવવી.

વેપારીવર્ગ:- પ્રવાસ અંગે ધાર્યું ન થાય.

પારિવારિકવાતાવરણ:- ધાર્યુ કામ અટકતું લાગે.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- સ્નેહીથી મતભેદ ની સંભાવના.

લગ્નઈચ્છુક:- શુભ તક જણાય ધ્યાન આપવું.

પ્રેમીજનો:- મુલાકાત અંગે વિરહનો પ્રસંગ જણાય.

નોકરિયાત વર્ગ:- કામનો બોજો જણાય.

વેપારીવર્ગ:- જરૂરી કરજ મળી રહે.

પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનમાં શાંતિ જાળવવી.

શુભ રંગ:- નારંગી

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા બની રહે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક સર્જાય.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સાનુકૂળ બને.

નોકરિયાત વર્ગ:- મનની મુરાદ બર આવે.

વેપારીવર્ગ:- ખર્ચ-વ્યય નો પ્રસંગ.
પારિવારિક વાતાવરણ:- મુશ્કેલી ભર્યું વાતાવરણ જણાય.

શુભરંગ:- નીલો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-વાહન-મકાન અંગેનું આયોજન સંભવ રહે.

લગ્નઈચ્છુક :- વિવાહ ની વાતોમાં સમસ્યા જણાઈ.

પ્રેમીજનો:-આવેલી તક ગુમાવો તો ગઈ ગુજરી ભૂલી જવી.

નોકરિયાત વર્ગ:-સારી નોકરીના સંજોગો સંભવ રહે.

વેપારી વર્ગ:- સમસ્યાનો હલ મળે.ચિંતા ટળે.

પારિવારિક વાતાવરણ:-મહત્વની કામગીરીમાં પ્રગતિ સંભવ રહે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૩

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ગૂંચવણ જણાય.ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત પાછળ ઠેલાતી જણાય.

પ્રેમીજનો :-પ્રેમમાં વિરહ જણાય.

નોકરિયાત વર્ગ :-અધીરાઈ અને ઉતાવળથી અવરોધ.

વેપારીવર્ગ :- વ્યવસાયિક સમસ્યા વધતી જણાય.

પારિવારિક વાતાવરણ:- નાણાભીડનો અનુભવાય.શાંતિ જાળવવી.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક :- ૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- સંસારિક સમસ્યા,બેચેની જણાય.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતમાં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો:- ચિંતા,વિષાદની સંભાવના.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવારવી.

વેપારીવર્ગ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું હિતદાયક રહે.

પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૬

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :-આપને અનુકૂળ શુભ તક જણાય.

પ્રેમીજનો:-કામકાજ ના સ્થળની સમસ્યા ના લીધે મુલાકાતમાં અડચણ રહી શકે.

નોકરિયાત વર્ગ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.

વ્યાપારી વર્ગ:જુનુ કરજ,હપ્તા,વ્યાજ નું ટેન્શન સતાવે.

પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ જણાય.નાણાંકીય તંગી.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :-ચિંતા દૂર થતી જણાય.

પ્રેમીજનો:-આપ છલ કપટનો ભોગ બની શકો છો.

નોકરિયાતવર્ગ:-કાર્યક્ષેત્રે હરીફ હાવી થઈ શકે.

વેપારીવર્ગ:-ધીરજના ફળ મીઠા.

પારિવારિક વાતાવરણ:- પરિવારમાં તકલીફ અશાંતિ જણાય.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૮

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- મકાન વાહન અંગે ચિંતા સર્જાય.

લગ્નઈચ્છુક :-મન હોય તો માંડવે જવાય.

પ્રેમીજનો :-આપના પ્રયત્નો સાકાર થતાં જણાય.

નોકરિયાતવર્ગ :- કાર્યભાર થી ચિંતા જણાય.

વેપારીવર્ગ:- સમસ્યા હળવી બને.

પારિવારિક વાતાવરણ:- મહત્ત્વના કામકાજ સફળ બને.

શુભરંગ:- જાંબલી

શુભઅંક:- ૧

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા વધે.

લગ્નઈચ્છુક :-વાતની સફળતામાં વિલંબ જણાય.

પ્રેમીજનો:-માનસિક સંયમ જરૂરી.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી હિતદાયક.

વેપારીવર્ગ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.

પારિવારિકવાતાવરણ:-ધાર્યા કામમાં અવરોધ.શત્રુનો ભય.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૭

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ધીરજથી સમય પસાર કરવો લાભદાયક.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત ગોઠવાઈ જવાની સંભાવના.

પ્રેમીજનો:- આપે પ્રણય જીવનમાં સાવચેત રહેવું.

નોકરિયાત વર્ગ:- કાર્યભાર ની ચિંતા સતાવે.

વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.

પારિવારિકવાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.

શુભરંગ:- ભૂરો

શુભઅંક:- ૨

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- સમસ્યાનું નિરાકરણ મળે.

લગ્નઈચ્છુક :- તક હાથથી સરકતી જણાય.

પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.

વેપારી વર્ગ:- વ્યાપારમાં અવરોધ જણાય.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સાનુકૂળતા.આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ