27.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૭-૦૨-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :-માઘ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- પૂનમ ૧૩:૪૮ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- મઘા ૧૧:૧૮ સુધી.
  • યોગ :- સુકર્મા ૧૯:૩૮ સુધી.
  • કરણ :- બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૭:૦૨
  • સૂર્યાસ્ત :-૧૮:૪૧
  • ચંદ્ર રાશિ :- સિંહ
  • સૂર્ય રાશિ :- કુંભ
  • વિશેષ :- માઘી પૂર્ણિમા, માઘસ્નાન સમાપ્તિ,ગુરુ રવિદાસ જયંતિ.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-વાણી વર્તનમાં સંભાળવું.

લગ્નઈચ્છુક :-અવસરની સંભાવના.

પ્રેમીજનો:-મુલાકાતની તક મળે.

નોકરિયાત વર્ગ:-વિવાદ ટાળવો.

વેપારીવર્ગ:-નાણાભીડ જણાય.

પારિવારિકવાતાવરણ:- આર્થિક પ્રયત્નો પર ધ્યાન આપવું.

શુભ રંગ :-કેસરી

શુભ અંક:-૭

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.

લગ્નઈચ્છુક :-અપેક્ષા પ્રમાણે થાય નહીં.

પ્રેમીજનો:-મુલાકાત માટે અસમંજસ સર્જાય.

નોકરિયાત વર્ગ :-અપેક્ષાથી સારી નોકરી સંભવ.

વેપારીવર્ગ :-મૂંઝવતા પ્રશ્નનો હલ મળે.

પારિવારિકવાતાવરણ:- લાભની આશા.મતભેદ દૂર કરવા.

શુભ રંગ:-ભૂરો

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-ચિંતા ઉચાટ હોય ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :-સમસ્યા ચિંતા રખાવે.

પ્રેમીજનો:-ભાગ્યનો સહયોગ સંભવ રહે.

નોકરિયાત વર્ગ:-કામકાજમાંની સમસ્યા નિવારવી.

વેપારીવર્ગ:-નક્કી કરેલા કામ પર ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:-તણાવ મુક્ત રહી શકો.વિવાદ ટાળવો.

શુભરંગ:-વાદળી

શુભ અંક:-૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય સંભવ રહે.

લગ્નઈચ્છુક :-સ્વજનના સહયોગથી સાનુકૂળતા.

પ્રેમીજનો:-પ્રયત્નો વધારવા.

નોકરિયાત વર્ગ:-કામકાજ અંગેની સમસ્યા નિવારવી.

વેપારી વર્ગ:-આર્થિક પ્રશ્ન હલ થાય.

પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

શુભ રંગ:-ગ્રે

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-સંપત્તિ મિલકત ની ચિંતા જણાય.

લગ્નઈચ્છુક :-તણાવમાં રાહત રહે.

પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબ થવાની શક્યતા.

નોકરિયાત વર્ગ :-કસોટી કારક સમય રહે.

વેપારીવર્ગ :-લાભની તક સંભવ.

પારિવારિક વાતાવરણ:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.

શુભ રંગ :-જાંબલી

શુભ અંક :-૩

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં સંભાળવું.

લગ્નઈચ્છુક :-તક હાથથી સરકે.

પ્રેમીજનો:-પ્રવાસ-પર્યટન થાય.

નોકરિયાત વર્ગ:-આજનો દિવસ સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:-સરકારી નિયમ થી મુશ્કેલી સંભવ.

પારિવારિક વાતાવરણ:-સંજોગોને સવાર થવા ન દેવા.

શુભ રંગ:-ભૂરો

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:સંવાદિતા જાળવવી.

લગ્નઈચ્છુક :-સમાધાન થી વાત શક્ય બને.

પ્રેમીજનો:-આકસ્મિક મુલાકાત શક્ય.

નોકરિયાત વર્ગ:-દુર્ઘટના હાવી ન થાય તે જોવું.

વ્યાપારી વર્ગ:સારા સંજોગ જણાય.

પારિવારિક વાતાવરણ:-આનંદદાયક દિવસ રહે.

શુભ રંગ:-જાંબલી

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા જળવાઈ રહે.

લગ્નઈચ્છુક :-વાત વિસરાતી જણાય.

પ્રેમીજનો:-સાનુકૂળતા માં વૃદ્ધિ થાય.

નોકરિયાતવર્ગ:-અવરોધ દૂર થાય.

વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:-વાહન મકાન અંગે સાનુકૂળ સંજોગ.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:-૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- મૂંઝવતા પ્રશ્નો હલ કરવા.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.

પ્રેમીજનો :-કાયદાકીય/પારિવારિક અડચણ આવે.

નોકરિયાતવર્ગ :-બોલચાલમાં ધ્યાન આપવું.

વેપારીવર્ગ:-અકળામણ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:-અગત્યના કામ સફળ થાય.

શુભરંગ:-નારંગી

શુભઅંક:-૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યામાં સુધારો જણાય.

લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સાનુકૂળતા.

પ્રેમીજનો:-વિલંબથી મુલાકાતની સંભાવના.

નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે સભાન પૂર્વક કાર્ય કરવા.

વેપારીવર્ગ:-ચેતતો નર સદા સુખી.

પારિવારિકવાતાવરણ:-મહત્વના કામકાજ આગળ ધપાવી શકો.

શુભ રંગ :-નીલો

શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-શુભ દિવસ જણાય.

પ્રેમીજનો:-સાનુકૂળતા માં વૃદ્ધિ થાય.

નોકરિયાત વર્ગ:- સાનુકૂળતા નું સર્જન થતું જોઈ શકો.

વેપારીવર્ગ:-પરિસ્થિતિ પર કાબૂ મેળવવો.

પારિવારિકવાતાવરણ:-સંપત્તિ મિલકત અંગે સાનુકૂળતા રહે.

શુભરંગ:-વાદળી

શુભઅંક:-૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નથી ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-વાત દૂર ઠેલાતી જણાય.

પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:-કામકાજમાંની સમસ્યા નિવારવી.

વેપારી વર્ગ:- આર્થિક સંકટ નાણાભીડ રહે.

પારિવારિક વાતાવરણ:-કસોટી કારક સમય પ્રયત્નો વધારવા.

શુભ રંગ :- પીળો

શુભ અંક:-૨

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ