28.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૮-૦૩-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
  • તિથિ :- પૂનમ ૨૪:૧૧ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ૧૭:૩૭ સુધી.
  • યોગ :- વૃદ્ધિ ૨૧:૪૯ સુધી.
  • કરણ :- વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૬:૩૭
  • સૂર્યાસ્ત :-૧૮:૫૦
  • ચંદ્ર રાશિ :- કન્યા
  • સૂર્ય રાશિ :- મીન

વિશેષ :- વ્રતની પૂનમ, હુતાશની પૂર્ણિમા,હોલિકા દહન, શ્રી ચૈતન્ય જયંતિ,હોળાષ્ટક સમાપ્ત ૨૪:૧૯ થી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ઉલ્લાસ ભર્યું વાતાવરણ રહે. પ્રવાસના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-વાતોમાં અવઢવની સંભાવના.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સહકર્મચારી સાથે મન દુઃખ થી સંભાળવું.
  • વેપારીવર્ગ:-બહારના કામકાજમાં સાનુકૂળતા.
  • પારિવારિકવાતાવરણ:- કૌટુંબિક કામકાજ શક્ય રહે. નાણાભીડ.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:-૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સામાજિક કામમાં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નથી અવસરની સંભાવના.
  • પ્રેમીજનો:-લવ મેરેજ ના સંજોગો પરિવાર સહમત થવાની શક્યતા.
  • નોકરિયાત વર્ગ:-કામગીરીમાં પ્રગતિકારક દિવસ રહે.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક પ્રશ્નો હલ થાય.
  • પારિવારિકવાતાવરણ:- સફળતા સાથે વિકાસની તક.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૨

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સુખ-શાંતિ સંભવ.
  • લગ્નઈચ્છુક :-સામાજિક સંજોગ સાનુકૂળ રહે.
  • પ્રેમીજનો:-મેરેજ અંગે વડીલોનો સહયોગ સંભવ.
  • નોકરિયાત વર્ગ:-સારી સાનુકૂળ નોકરી પ્રાપ્ત થાય.
  • વેપારીવર્ગ:-રચનાત્મક સાનુકૂળતા મહત્વના કાર્ય થાય.
  • પારિવારિક વાતાવરણ:-સફળતા માટે પ્રગતિકારક અને લાભદાયક તક.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રાસંગિક આયોજન શક્ય બને.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ ની તૈયારી.
  • પ્રેમીજનો:-સાવચેતીથી વિચારીને સાહસ કરવું.
  • નોકરિયાત વર્ગ:-વિખવાદ વિરોધની સંભાવના.
  • વેપારી વર્ગ:-પ્રતિકૂળતા બાદ સફળતા મળશે.
  • પારિવારિક વાતાવરણ:-અડચણ પાર કરી સફળતાને પ્રાપ્ત કરી શકો.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:-૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવન અંગે ઉલજન રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ માં વિલંબ.
  • પ્રેમીજનો :-ધીરજથી સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ :-વિઘ્ન તણાવ રહે.
  • વેપારીવર્ગ :-અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યું ન થતા ચિંતા રહે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ઉમંગ ઉલ્લાસ રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નોથી સાનુકૂળતા બની શકે.
  • પ્રેમીજનો:-અવરોધ બાદ સરળતા થાય.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી ની ઓફર મળે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સફળતા ના માર્ગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક માન-સન્માન મળે.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૩

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:પ્રવાસનું આયોજન થાય.
  • લગ્નઈચ્છુક :-અસમંજસ બનેલી રહે.
  • પ્રેમીજનો:-ઉમંગ ઉત્સાહ ના સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:-હોદ્દો માન-મોભો મળી શકે.
  • વ્યાપારી વર્ગ:-વ્યવસાય યાત્રા પ્રવાસ થાય.
  • પારિવારિક વાતાવરણ:-ખોટા ખર્ચ ખરીદી નાથવા.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :-વિવાહનો અવસર સર્જાય.
  • પ્રેમીજનો:-વડીલોની રજામંદી થી મેરેજ શક્ય.
  • નોકરિયાતવર્ગ:-નોકરીમાં સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-સ્નેહી મિત્ર ના સહયોગથી સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવતા પ્રશ્નો હલ થતા જણાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રાસંગિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો :-અનાયાસ મુલાકાતથી સાનુકૂળતા.
  • નોકરિયાતવર્ગ :-જવાબદારીનું કામ આસાન બને.
  • વેપારીવર્ગ:-તમારા કામ સરળતાથી કરી શકો.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતાના સંજોગો સર્જાય.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:-૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સામાજિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :- અવસર સંભવ બને.
  • પ્રેમીજનો:-વિરોધ ની સાથે મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-લેણદાર ના સહયોગથી ચિંતા ઓછી થાય.
  • પારિવારિકવાતાવરણ:-મહત્વના પ્રશ્નો ઉકેલ મળે પરંતુ અંત સુધી ચિંતા રહે.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૭

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સહયોગ સાનુકૂળતા અપાવે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ બને.
  • પ્રેમીજનો:-મુલાકાત સંભવ બને.
  • નોકરિયાત વર્ગ:- ઉપરી થી તણાવ વધે.
  • વેપારીવર્ગ:-બિનજરૂરી ખર્ચ ટાળવા.
  • પારિવારિકવાતાવરણ:- અંતરાય વચ્ચે સાનુકૂળતા.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-સામેથી અવસર સંભવ થવાની શક્યતા.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત આસન.કોઈ પ્રપોઝ કરી શકે.
  • નોકરિયાત વર્ગ:-અડચણ ના સંજોગ.
  • વેપારી વર્ગ:- અચાનક આર્થિક લાભ સંભવ.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજનમાં ધ્યાન આપવું.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ