28.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૮-૦૪-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ શુક્લ પક્ષ
  • તિથિ :- બીજ ૨૫:૩૬ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- વિશાખા ૧૭:૧૪ સુધી.
  • યોગ :- વ્યતિપાત ૧૫:૫૧ સુધી.
  • કરણ :- તૈતુલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૧૨
  • સૂર્યાસ્ત :-૧૯:૦૦
  • ચંદ્ર રાશિ :- તુલા ૧૧:૫૭ સુધી. વૃશ્ચિક
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મધ્યાન બાદ બેચેની ચિંતા.
  • લગ્નઈચ્છુક :-વાતનો દોર ન સંધાય.
  • પ્રેમીજનો:-પામવા માટે કંઈક ગુમાવવું પડે.
  • નોકરિયાત વર્ગ:-ઉપરીથી દબાણ રહે.
  • વેપારીવર્ગ:-સંજોગો વિપરીત જણાય.
  • પારિવારિકવાતાવરણ:- પરિસ્થિતિ સુધરતી જણાય.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:-૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-રાહતના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાતની ઉલજન સતાવે.
  • નોકરિયાત વર્ગ:-તણાવ દુર થાય.
  • વેપારીવર્ગ:-આર્થિક સંજોગ સુધરે.
  • પારિવારિકવાતાવરણ:- વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
  • પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ મળે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધતો જણાય.
  • વેપારીવર્ગ:-આર્થિક સંજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:- લાભ સફળતાની તક સર્જાય.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સંજોગ સુધરે.
  • લગ્નઈચ્છુક :-ચોકસાઈથી આગળ વધવું.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:-પદોન્નતિ થાય.
  • વેપારી વર્ગ:-આર્થિક વ્યવસ્થામાં ધ્યાન આપવું.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-માનસિક ચિંતા ઉદ્વેગ સતાવે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સાનુકૂળતા વધારે.
  • પ્રેમીજનો :-મનમુટાવના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :-વિશેષ જવાબદારી ના સંજોગ.
  • વેપારીવર્ગ :-જાત પર નિર્ભર રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-ભાગ્ય યોગે સાનુકૂળતા ના સંજોગ.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
  • લગ્નઈચ્છુક :-મિલન-મુલાકાતથી પ્રયત્ન સફળ બને.
  • પ્રેમીજનો:-મનમુટાવ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-અવરોધના સંજોગની સંભાવના.
  • વેપારીવર્ગ:-ખર્ચ-ખરીદી ના સંજોગ પ્રવાસની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-કામગીરીમાં સાનુકૂળતા રહે.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:-૩

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ: પારિવારિક સમસ્યાઓ સતાવે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ બને.
  • પ્રેમીજનો:-ચિંતા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-નિવૃત્તિ રુખસદ ના સંજોગો બને.
  • વ્યાપારી વર્ગ: પ્રયત્નથી આર્થિક આયોજન સુધારી શકો છો.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ વ્યયમાં સંભાળવું આરોગ્ય જાળવવું.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-ધીમી સાનુકૂળતા ના સંજોગ.
  • પ્રેમીજનો:-પ્રપોઝ ની સંભાવના બને.
  • નોકરિયાતવર્ગ:-પદોન્નતિ સંભવ બને.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા કાર્યબોજ વધતો લાગે.
  • પારિવારિક વાતાવરણ:- નાણાભીડ ના સંજોગ.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ.
  • પ્રેમીજનો :-જીદ મમત થી અલગાવ રહે.
  • નોકરિયાતવર્ગ :-નોકરી અંગે પ્રવાસ ની સંભાવના.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી ના પ્રશ્ને વ્યથા ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સામાજિક ઉલજન સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અવરોધ દૂર થાય.
  • પ્રેમીજનો:-મુલાકાત આસાન રહે.
  • નોકરિયાત વર્ગ:-પદોન્નતિ ની સંભાવના.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ લાભની તક.
  • પારિવારિકવાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સંજોગ સુધરે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાત માં વિલંબ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- નોકરી ફેરબદલ ના સંજોગ.
  • વેપારીવર્ગ:-ધીમી પ્રગતિ ના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થાય.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળ તક મળે.
  • પ્રેમીજનો:-ભાગ્ય યોગે મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-તણાવમુક્તિ ના સંજોગ.
  • વેપારી વર્ગ:- હાથ નીચેના કર્મચારીથી મતભેદ નિવારવા.
  • પારિવારિક વાતાવરણ:-લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ