તારીખ ૨૮-૦૪-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :-ચૈત્ર માસ શુક્લ પક્ષ
- તિથિ :- બીજ ૨૫:૩૬ સુધી.
- વાર :- બુધવાર
- નક્ષત્ર :- વિશાખા ૧૭:૧૪ સુધી.
- યોગ :- વ્યતિપાત ૧૫:૫૧ સુધી.
- કરણ :- તૈતુલ,ગર.
- સૂર્યોદય :-૦૬:૧૨
- સૂર્યાસ્ત :-૧૯:૦૦
- ચંદ્ર રાશિ :- તુલા ૧૧:૫૭ સુધી. વૃશ્ચિક
- સૂર્ય રાશિ :- મેષ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-મધ્યાન બાદ બેચેની ચિંતા.
- લગ્નઈચ્છુક :-વાતનો દોર ન સંધાય.
- પ્રેમીજનો:-પામવા માટે કંઈક ગુમાવવું પડે.
- નોકરિયાત વર્ગ:-ઉપરીથી દબાણ રહે.
- વેપારીવર્ગ:-સંજોગો વિપરીત જણાય.
- પારિવારિકવાતાવરણ:- પરિસ્થિતિ સુધરતી જણાય.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક:-૪
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-રાહતના સંજોગ.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:-મુલાકાતની ઉલજન સતાવે.
- નોકરિયાત વર્ગ:-તણાવ દુર થાય.
- વેપારીવર્ગ:-આર્થિક સંજોગ સુધરે.
- પારિવારિકવાતાવરણ:- વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :- ૫
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થતી જણાય.
- લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
- પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ મળે.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધતો જણાય.
- વેપારીવર્ગ:-આર્થિક સંજોગ સુધરે.
- પારિવારિક વાતાવરણ:- લાભ સફળતાની તક સર્જાય.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:- ૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સંજોગ સુધરે.
- લગ્નઈચ્છુક :-ચોકસાઈથી આગળ વધવું.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ.
- નોકરિયાત વર્ગ:-પદોન્નતિ થાય.
- વેપારી વર્ગ:-આર્થિક વ્યવસ્થામાં ધ્યાન આપવું.
- પારિવારિક વાતાવરણ:-અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:- ૩
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-માનસિક ચિંતા ઉદ્વેગ સતાવે.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો સાનુકૂળતા વધારે.
- પ્રેમીજનો :-મનમુટાવના સંજોગ.
- નોકરિયાત વર્ગ :-વિશેષ જવાબદારી ના સંજોગ.
- વેપારીવર્ગ :-જાત પર નિર્ભર રહેવું.
- પારિવારિક વાતાવરણ:-ભાગ્ય યોગે સાનુકૂળતા ના સંજોગ.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
- લગ્નઈચ્છુક :-મિલન-મુલાકાતથી પ્રયત્ન સફળ બને.
- પ્રેમીજનો:-મનમુટાવ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-અવરોધના સંજોગની સંભાવના.
- વેપારીવર્ગ:-ખર્ચ-ખરીદી ના સંજોગ પ્રવાસની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-કામગીરીમાં સાનુકૂળતા રહે.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક:-૩
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ: પારિવારિક સમસ્યાઓ સતાવે.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ બને.
- પ્રેમીજનો:-ચિંતા દૂર થાય.
- નોકરિયાત વર્ગ:-નિવૃત્તિ રુખસદ ના સંજોગો બને.
- વ્યાપારી વર્ગ: પ્રયત્નથી આર્થિક આયોજન સુધારી શકો છો.
- પારિવારિક વાતાવરણ:-ખર્ચ વ્યયમાં સંભાળવું આરોગ્ય જાળવવું.
- શુભ રંગ:-જાંબલી
- શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
- લગ્નઈચ્છુક :-ધીમી સાનુકૂળતા ના સંજોગ.
- પ્રેમીજનો:-પ્રપોઝ ની સંભાવના બને.
- નોકરિયાતવર્ગ:-પદોન્નતિ સંભવ બને.
- વેપારીવર્ગ:-પ્રતિકૂળતા કાર્યબોજ વધતો લાગે.
- પારિવારિક વાતાવરણ:- નાણાભીડ ના સંજોગ.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૨
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ.
- પ્રેમીજનો :-જીદ મમત થી અલગાવ રહે.
- નોકરિયાતવર્ગ :-નોકરી અંગે પ્રવાસ ની સંભાવના.
- વેપારીવર્ગ:-ઉઘરાણી ના પ્રશ્ને વ્યથા ચિંતા રહે.
- પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
- શુભરંગ:-નારંગી
- શુભઅંક:- ૭
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-સામાજિક ઉલજન સંજોગ.
- લગ્નઈચ્છુક :-અવરોધ દૂર થાય.
- પ્રેમીજનો:-મુલાકાત આસાન રહે.
- નોકરિયાત વર્ગ:-પદોન્નતિ ની સંભાવના.
- વેપારીવર્ગ:-આશાસ્પદ લાભની તક.
- પારિવારિકવાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
- શુભ રંગ :-ભૂરો
- શુભ અંક:- ૩
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સંજોગ સુધરે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ.
- પ્રેમીજનો:-મુલાકાત માં વિલંબ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:- નોકરી ફેરબદલ ના સંજોગ.
- વેપારીવર્ગ:-ધીમી પ્રગતિ ના સંજોગ.
- પારિવારિકવાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થાય.
- શુભરંગ:-નીલો
- શુભઅંક:- ૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રવાસના સંજોગ.
- લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળ તક મળે.
- પ્રેમીજનો:-ભાગ્ય યોગે મુલાકાત સંભવ રહે.
- નોકરિયાત વર્ગ:-તણાવમુક્તિ ના સંજોગ.
- વેપારી વર્ગ:- હાથ નીચેના કર્મચારીથી મતભેદ નિવારવા.
- પારિવારિક વાતાવરણ:-લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:- ૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,