28.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૮-૦૫-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- બીજ ૦૯:૩૯ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- મૂલ ૨૦:૦૪ સુધી.
  • યોગ :- સાધ્ય ૧૪:૫૯ સુધી.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૫:૫૯
  • સૂર્યાસ્ત :-૧૯:૧૩
  • ચંદ્ર રાશિ :- ધન
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા અશાંતિ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-આકસ્મિક સંજોગો સારા બને.
  • પ્રેમીજનો:- સાનુકૂળ મિલન સંભવ.
  • નોકરિયાત વર્ગ:-તણાવ ગુસ્સા પર કાબૂ રાખવો.
  • વેપારીવર્ગ:-નવા સાહસ ની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:- સફળતાની તક મળે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતામાં રાહત.
  • લગ્નઈચ્છુક :-સંજોગ રચાતા જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-અવરોધના સંજોગ.
  • વેપારીવર્ગ:-મહત્ત્વના કામમાં પ્રગતિ.
  • પારિવારિકવાતાવરણ:- સંપત્તિના કામમાં પ્રગતિ જણાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :-૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે અજંપો રહે.
  • નોકરિયાત વર્ગ:-નોકરી અંગે કામ સંભવ બને.
  • વેપારીવર્ગ:-આવકના સ્ત્રોત મળે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યાનું નિવારણ થાય.
  • શુભરંગ:- જાંબલી
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા બને.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બની રહે.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રગતિ ઉન્નતિના સંજોગ.
  • વેપારી વર્ગ:-ચિંતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-અવરોધ દૂર થાય.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યાનો હલ મળે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો :-સાનુકૂળતા માં વધારો થાય.
  • નોકરિયાત વર્ગ :-સારા પગારની નોકરી સંભવ.
  • વેપારીવર્ગ :-માનસિક અકળામણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-નવું ઘર-મકાન/વાહનના સંજોગ બને.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૯

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા હળવી બને.
  • લગ્નઈચ્છુક :- સમાધાન યુક્ત સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-આશા ફળતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-નવી નોકરીની આશા જાગે.
  • વેપારીવર્ગ:-અવરોધો દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રસન્નતા યુક્ત વાતાવરણ રહે.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૫

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ઉલજન યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા યથાવત રહે.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-સમાધાન યુક્ત નોકરીથી ચલાવવું પડે.
  • વ્યાપારી વર્ગ:સાવધાની પૂર્વક સાહસ કરવું.
  • પારિવારિક વાતાવરણ:- કરજ લેવાના સંજોગ જણાય.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતભેદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-વિલંબથી સંભાવના.
  • પ્રેમીજનો:-અવરોધ સાવધાની જરૂરી.
  • નોકરિયાતવર્ગ:-વિશેષ જવાબદારી તણાવ રખાવે.
  • વેપારીવર્ગ:-લાભદાયી સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા દૂર થાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૂંચવણ દૂર થતા આનંદ જણાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા સાનુકૂળતા માં પલટાતી જોઈ શકો.
  • પ્રેમીજનો :-ધીરજના ફળ મીઠા.
  • નોકરિયાતવર્ગ :- એકંદરે સાનુકૂળતા રહે .
  • વેપારીવર્ગ:- પ્રયત્ન સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:-સંવાદિતાના સંજોગ સાવધાની વર્તવી.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસ મુસાફરી થાય.
  • લગ્નઈચ્છુક :-શુભ અવસર ના સંજોગ .
  • પ્રેમીજનો:- અવરોધ આવે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં ની સમસ્યા નિવારવી.
  • વેપારીવર્ગ:- પ્રવાસ સફળ બનતો જણાવો .
  • પારિવારિકવાતાવરણ:-પરેશાનીનો હલ મળે.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહક્લેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-સંવાદિતા જણાય.
  • નોકરિયાત વર્ગ:- કામકાજમાં ફેરબદલીની સંભાવના.
  • વેપારીવર્ગ:-અજંપો દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રયત્નો સફળ બને.
  • લગ્નઈચ્છુક :-આંગણે અવસર ના સંજોગ.
  • પ્રેમીજનો:-પ્રયત્નો ફળે.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી ના સંજોગો.
  • વેપારી વર્ગ:- ચિંતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામકાજ સફળ થતાં જણાય.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ