28.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૮-૧૧-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) શુક્લ પક્ષ

તિથિ :- ત્રયોદશી( તેરસ) ૧૦:૨૩ સુધી.

વાર :- શનિવાર

નક્ષત્ર :- ભરણી ૨૭:૨૦ સુધી.

યોગ :- વરિયાન ૦૯:૨૩ સુધી

કરણ :- તૈતુલ ૧૦:૨૩ સુધી. ગરજ ૨૩:૩૭ સુધી.

સૂર્યોદય :-૦૬:૫૯

સૂર્યાસ્ત :-૧૭:૫૫

ચંદ્ર રાશિ :- મેષ

સૂર્ય રાશિ :- વૃશ્ચિક

વિશેષ :- વૈકુંઠ ચતુર્દશી ઉપવાસ.

વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી તથા કોલેજના વિદ્યાર્થીઓએ પરીક્ષા ની તૈયારી કરવી.અન્ય વર્ગના વિદ્યાર્થીઓએ પોતાનો અધ્યયન ચાલુ રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- સંતાન અંગેની મૂંઝવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગે ઉલઝન ચિંતા દૂર થાય .

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ રહે.

નોકરિયાત વર્ગ:-ખોટા વિચાર,ખટપટ થી સાવધ રહેવું.

વેપારીવર્ગ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

પારિવારિકવાતાવરણ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૩

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું.

લગ્નઈચ્છુક:- વાતોમાં અંતરાઈ જણાય.

પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:-નોકરીની સફળતામાં વિલંબ રહે.

વેપારીવર્ગ:- ધાર્યા કામમાં અવરોધ રહે.

પારિવારિકવાતાવરણ:- ગૃહવિવાદ.સંવાદિતા જાળવવી.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૫

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-આવેલા સમયને અવસરમાં બદલી શકો.

પ્રેમીજનો:-આપ અન્ય ને પ્રપોઝ કરવા અધીરા બની શકો.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી સુલભ બને.

વેપારીવર્ગ:- ખર્ચ-વ્યય વધે.સંભાળવું.

પારિવારિક વાતાવરણ:- મકાન વાહન બાબતે ચિંતા જણાય.

શુભરંગ:- લીલો

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતોમાં ખટપટ પરેશાની કરે.

પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં અવરોધ સર્જાય.

નોકરિયાત વર્ગ:-નોકરી અંગે ધાર્યું થતાં સાનુકૂળતા.

વેપારી વર્ગ:- મહત્વના પ્રશ્નોનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:-મહત્ત્વની કામગીરીમાં પ્રગતિ થાય.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૮

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- નવી આશા જન્મે.પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો :-શત્રુની કારી ફાવે નહીં .

નોકરિયાત વર્ગ :- નોકરી ની મુરાદ સર કરવા પ્રયત્નો વધારવા.

વેપારીવર્ગ :- સફળતામાં વિલંબ.નાણાભીડ.

પારિવારિક વાતાવરણ:-સાંસારિક સમસ્યા તથા ગૃહવિવાદ તંગ કરે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- સંતાન અંગે ચિંતાનું આવરણ.

લગ્નઈચ્છુક :- થોડી ધીરજ આપને સાનુકૂળતા અપાવે.

પ્રેમીજનો:- આપને મનમુટાવ ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- મહત્ત્વની કામગીરીમાં પ્રગતિ.

વેપારીવર્ગ:- નવી મુલાકાત નવી તક સાનુકૂળ રહે.

પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનમાં શાંતિ જાળવવી પડે.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: આરોગ્ય જાળવવું.

લગ્નઈચ્છુક :- પ્રયત્નો ફળે.સાનુકૂળતા.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ચિંતા,વિરહ જણાય.

નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે અકળામણ,ચિંતા જણાય.

વ્યાપારી વર્ગ: વ્યાપારિક પ્રગતિ માટે પ્રયત્નો વધારવા.

પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- ચિંતા હોય ધીરજ રાખવી.

પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.

નોકરિયાતવર્ગ:- નોકરી અંગે પ્રતિકૂળતા વીઘ્ન જણાય.

વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ શોધવો.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં ખટપટ થી સાવધ રહેવું.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૧

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક તણાવ રહે.

લગ્નઈચ્છુક :- આપના પ્રયત્નો સાનુકૂળતા બનાવી શકે.

પ્રેમીજનો :- મુલાકાત માટે અનુકુળ સમય મળે.

નોકરિયાતવર્ગ :- નોકરી અંગે પ્રગતિ સફળતા.

વેપારીવર્ગ:- કામકાજમાં વચ્ચે અડચણ જણાય.

પારિવારિક વાતાવરણ:- સાનુકૂળ સમય.શુભ તક જણાય.

શુભરંગ:- નારંગી

શુભઅંક:- ૨

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- મૂંઝવતા પ્રશ્નનો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :- અન્ય વિકલ્પ થી સાનુકૂળતા બનવાની સંભાવના.

પ્રેમીજનો:-મન લગા ગધીસે તો પરી કયા ચીજ હે.

નોકરિયાત વર્ગ:- આપની ચિંતા દૂર થાય.

વેપારીવર્ગ:- યોજના સાકાર બને.યોગ્ય અવસર.

પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યાનો હલ મળે.

શુભ રંગ :- નીલો

શુભ અંક:- ૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં મૂંઝવણ ચિંતા જણાય.

લગ્નઈચ્છુક :- વાતોમાં સમસ્યા જણાય.

પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં સાનુકૂળતા સંભવ.

નોકરિયાત વર્ગ:- પ્રવાસ યાત્રા ની સંભાવના.

વેપારીવર્ગ:- મુશ્કેલીથી સાનુકૂળતા પ્રાપ્ત થાય.

પારિવારિકવાતાવરણ:-નાણાભીડનો અનુભવ.મૂંઝવણ જણાય.

શુભરંગ:- જાંબલી

શુભઅંક:- ૭

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- ધીરજના ફળ મીઠા.

પ્રેમીજનો:- પારિવારિક પ્રશ્નો ચિંતા રખાવે.

નોકરિયાત વર્ગ:-પ્રયત્નો થી તણાવ દુર થાય .

વેપારી વર્ગ:- વેપારમાં સમય સુધરતો જણાય.

પારિવારિક વાતાવરણ:- નાણાકીય સાનુકૂળતા.ધાર્યું કામ સંભવ રહે.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ