28.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૮-૧૨-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) શુક્લ પક્ષ

તિથિ :- ચતુર્દશી (ચૌદસ) અહોરાત્ર.

વાર :- સોમવાર

નક્ષત્ર :- રોહિણી ૧૫:૪૦ સુધી.

યોગ :- શુભ ૧૬:૨૨ સુધી.

કરણ :- ગરજ ૧૯:૧૨ સુધી.

સૂર્યોદય :-૦૭:૧૫

સૂર્યાસ્ત :-૧૮:૦૩

ચંદ્ર રાશિ :- વૃષભ ૨૮:૪૦ સુધી. મિથુન ૨૮:૪૦ થી ચાલું.

સૂર્ય રાશિ :- ધન

વિશેષ :- ચતુર્દશી વૃદ્ધિ તિથિ છે.

વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-આપના પ્રયત્નો સાનુકૂળ રહે.

લગ્નઈચ્છુક :-વાતો અટકતી જણાય.

પ્રેમીજનો:- અતિ સ્વમાન સંબંધમાં અડચણ રખાવે.

નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે સમાધાન કરવું હિતાવહ.

વેપારીવર્ગ:-સાનુકૂળ તકનો ઉપયોગ કરવો.

પારિવારિકવાતાવરણ:- આપ અંતરાત્માના અવાજને અનુસરી શકો.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૪

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- મૂંઝવણનો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક:- સંબંધીનો સહયોગ કામ લાગે.

પ્રેમીજનો:- મનની મુરાદ ફળે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં ફેરબદલીની સંભાવના.

વેપારીવર્ગ:- આવકનો સ્ત્રોત ખૂલતો જણાય.

પારિવારિકવાતાવરણ:- ખર્ચ-વ્યય માં આયોજન ગોઠવવું.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા વર્તાય.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક નો લાભ ઉઠાવવો.

પ્રેમીજનો:- મનની ચિંતા હળવી બને.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં અસમંજસ બનેલી હોય સંભાળવું.

વેપારીવર્ગ:- વેપારમાં નવાકામ અટવાતા જણાય.

પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યય વધતો જણાય.

શુભરંગ:- લીલો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય સંભાળવું.

લગ્નઈચ્છુક :- સમાધાન શ્રેષ્ઠ ઉપાય હોય તો સ્વીકારી લેવો.

પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળતા પ્રાપ્ત થાય.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સખત મહેનત સંભવ રહે.

વેપારી વર્ગ:- વેપારમાં સૂઝબૂઝ કામ લાગે.

પારિવારિક વાતાવરણ:- નસીબ ની મદદ સાનુકૂળતા અપાવે.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ગૃહ મકાન નો પ્રશ્ન હલ થાય.

લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતામાંથી માર્ગ બને.

પ્રેમીજનો :-સકારાત્મકતા થી મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ :- મનની ચિંતા હળવી બને.

વેપારીવર્ગ :- પ્રયત્નોનું મીઠું ફળ મળે.

પારિવારિક વાતાવરણ:- લાભની સંભાવના.અકળામણ દૂર થાય.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- ભાગ્ય યોગે સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :-થોડી ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી સુલભ થાય.

વેપારીવર્ગ:-આવક સામે ખર્ચમાં વધારો જણાય.

પારિવારિક વાતાવરણ:-અકસ્માત,પડવા-વાગવાથી સંભાળવું.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૨

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું.

લગ્નઈચ્છુક :- પ્રયત્નો સાનુકૂળ બને.

પ્રેમીજનો:- વિરહ નો પ્રસંગ જણાય.

નોકરિયાત વર્ગ:- મુશ્કેલીથી મળેલું કામ સંભાળવું.

વ્યાપારી વર્ગ: નાણાકીય ખાધ બનેલી રહે.

પારિવારિક વાતાવરણ:-મહેનત એળે ન જાય તે જોવું.

શુભ રંગ:-વાદળી

શુભ અંક:- ૬

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- પરસ્પર સાનુકૂળતા જળવાયેલી રહે.

લગ્નઈચ્છુક :- પ્રયત્નો સાનુકૂળતા આવે.

પ્રેમીજનો:- ચેતતો નર સદા સુખી.

નોકરિયાતવર્ગ:- નોકરીના પ્રશ્ન હલ થાય.

વેપારીવર્ગ:- ભાગીદારીના પ્રશ્ને સાવચેત રહેવું.

પારિવારિક વાતાવરણ:- નકારાત્મક વલણ છોડવું લાભદાયક.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૫

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ધર્મકાર્ય,પ્રવાસની સંભાવના.

લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ થવાની સંભાવના.

પ્રેમીજનો :- મુલાકાત અર્થે મુસાફરી શક્ય.

નોકરિયાતવર્ગ :-સારા પદ અથવા પગારની નોકરી સંભવ.

વેપારીવર્ગ:-વ્યાવસાયિક પ્રશ્ન સુધરતો જણાય.

પારિવારિક વાતાવરણ:- વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.

શુભરંગ:-પીળો

શુભઅંક:- ૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- સંતાન પ્રત્યે ચિંતા જણાય.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી અવસર સંભવ બને.

પ્રેમીજનો:-અવૈધ સંબંધથી સંભાળવું હિતાવહ.

નોકરિયાત વર્ગ:- આવાગમન સાથે નોકરી સંભવ.

વેપારીવર્ગ:- વ્યવસાયમાં ધીમી પ્રગતિ જણાય.

પારિવારિકવાતાવરણ:- સંપત્તિ વાહન અંગે ચિંતા બનતી જણાય.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૨

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- અક્કડ વલણ છોડવું હિતાવહ.

પ્રેમીજનો:- પ્રયત્નો વિફળ જતા જણાય.

નોકરિયાત વર્ગ:- આપની મૂંઝવણ દૂર થાય.

વેપારીવર્ગ:- આર્થિક સંકડામણ ચિંતા રખાવે.

પારિવારિકવાતાવરણ:- ધાર્યા કામમાં વિલંબ જણાય.

શુભરંગ:- જાંબલી

શુભઅંક:-૭

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- વાણીવિલાસ માં ધ્યાન આપવું.

લગ્નઈચ્છુક :-સકારાત્મકતા પ્રસંગ ખેંચી લાવશે.

પ્રેમીજનો:- પ્રયત્નો સાનુકૂળતા અપાવે.

નોકરિયાત વર્ગ:- સરકારી અર્ધસરકારી નોકરી ની સંભાવના.

વેપારી વર્ગ:- વ્યાજ હપ્તા નું ચુકવણું ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:- ધીરજના ફળ મીઠા.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ