29.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૯-૦૩-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
  • તિથિ :- એકમ ૨૦:૫૬ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- હસ્ત ૧૫:૦૩ સુધી.
  • યોગ :- ધ્રુવ ૧૭:૫૪ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૩૬
  • સૂર્યાસ્ત :-૧૮:૫૧
  • ચંદ્ર રાશિ :- કન્યા ૨૪:૪૩ સુધી
  • સૂર્ય રાશિ :- મીન

વિશેષ :- વસંતોત્સવ આરંભ,આમ્રકુસુમપ્રાસન,ધુળેટી, ધુલીવંદન,અભ્યંગસ્નાન.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સર્જાવાની શક્યતા.
  • પ્રેમીજનો:-ધારણા મુજબના સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર ની ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-સંજોગ સુધરે.પ્રગતિકારક તક.
  • પારિવારિકવાતાવરણ:- તક મળે તે ઝડપવી.મતભેદ દૂર થાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:-૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતાનું આવરણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-શુભ સંજોગ.
  • પ્રેમીજનો:-તક ઝડપી નિર્ણય લેવો.
  • નોકરિયાત વર્ગ:-પ્રમોશન,આવક વધવાના સંજોગો.
  • વેપારીવર્ગ:-પ્રશ્ન હલ થાય.
  • પારિવારિકવાતાવરણ:- ઉતાવળથી નુકસાનની સંભાવના.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૬

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ની આશા ફળે.
  • પ્રેમીજનો:-ધારણા મુજબનું ફળ અટકતું લાગે.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં અવરોધોનો સામનો કરવો પડે.
  • વેપારીવર્ગ:-વિવાદ ટાળવો.સમાધાન થઈ શકે.
  • પારિવારિક વાતાવરણ:-સંજોગો મન પર સવાર ન થવા દેવા.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:- ખટરાગ ખટપટ થી જાળવવું.
  • લગ્નઈચ્છુક :-આયોજન ગુપ્ત રાખવું.
  • પ્રેમીજનો:-ઇચ્છાના ઘોડાને લગામ આપવી.
  • નોકરિયાત વર્ગ:-દરાર તકરારમાં સાવધાની વર્તવી.
  • વેપારી વર્ગ:-ખર્ચ-વ્યય નો પ્રસંગ.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાના વાદળ દૂર થાય.પ્રયત્ન સફળ થાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:-૮

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા નિવારવી.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થાય.
  • પ્રેમીજનો :-મિલન-મુલાકાતથી આનંદ રહે.
  • નોકરિયાત વર્ગ :-સમસ્યાનો સિલસિલો યથાવત્ રહે.
  • વેપારીવર્ગ :-મન હળવું બને.લાભની તક.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા દૂર થાય.આવક ના સ્ત્રોત મળે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સંવાદિતા જળવાઈ.
  • લગ્નઈચ્છુક :-ધારણા કરતા વધુ વિલંબ થાય.
  • પ્રેમીજનો:-સંજોગો પલટાઈ ન જાય તે જોજો.
  • નોકરિયાત વર્ગ:-કસોટી થતી જણાય.
  • વેપારીવર્ગ:-મુશ્કેલી દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાનો બોજ હળવો બને.રાહત રહે.
  • શુભ રંગ:-ગુલાબી
  • શુભ અંક:-૨

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા રહે.
  • પ્રેમીજનો:-મતભેદ નિવારવા.
  • નોકરિયાત વર્ગ:-આકસ્મિક રુખસદ ના સંજોગ.
  • વ્યાપારી વર્ગ:-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક બાબતે અનુકૂળતા.
  • શુભ રંગ:- જાંબલી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-લાગણી દુભાવવાની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બનાવી શકો.
  • પ્રેમીજનો:-સારા સંજોગ સર્જાય.
  • નોકરિયાતવર્ગ:-નોકરી મળે તે ઝડપી લેજો.
  • વેપારીવર્ગ:-ચિંતાના વાદળ હટે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગો જણાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નો હલ થઇ શકે.
  • લગ્નઈચ્છુક :-અંગત સંજોગોથી અવરોધ આવે.
  • પ્રેમીજનો :-સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાતવર્ગ :-સંવાદિતા જાળવી રાખવી.
  • વેપારીવર્ગ:- લાભની તક.
  • પારિવારિક વાતાવરણ:-નાણાભીડ ધીરજ રાખવી.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-અંતરાય ના સંજોગ.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ રચાય.
  • નોકરિયાત વર્ગ:-પદભાર જવાબદારી વધે.
  • વેપારીવર્ગ:-ચેતતો નર સદા સુખી.
  • પારિવારિકવાતાવરણ:-અવરોધ બાદ સફળતાના સંજોગ.
  • શુભ રંગ :-વાદળી
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય સફળ થાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ના સંજોગ.
  • પ્રેમીજનો:-સલુકાય પૂર્વક મુલાકાત સંભવ બને.
  • નોકરિયાત વર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી પ્રાપ્ત થાય.
  • પારિવારિકવાતાવરણ:- અકળામણમાં રાહત જણાય.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવન પારિવારિક જીવનમાં આનંદ ઉલ્લાસ રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા જણાઈ.
  • વેપારી વર્ગ:- તણાવયુક્ત વાતાવરણ રહે.
  • પારિવારિક વાતાવરણ:-લાભ અથવા સફળતા અટકતા લાગે.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ