29.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૯-૦૪-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- ત્રીજ ૨૨:૧૨ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- અનુરાધા ૧૪:૩૧ સુધી.
  • યોગ :- વરીયાન ૧૧:૫૦ સુધી.
  • કરણ :- વણિજ,ભદ્ર.
  • સૂર્યોદય :-૦૬:૧૨
  • સૂર્યાસ્ત :-૧૯:૦૦
  • ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વાણી વર્તનમાં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-સ્વમાનના ભોગે મિલન.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર ના સંજોગ.
  • વેપારીવર્ગ:-મિત્રોની મદદ મેળવી શકો.
  • પારિવારિકવાતાવરણ:- ધાર્યા કામ વિલંબમાં પડે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:-૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મુંઝવણ યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-મનની મુરાદ ફળે.
  • પ્રેમીજનો:-નિરાશા વિષાદના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સંજોગો સુધરતા જણાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયમાં સાનુકૂળતા ની તક.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક કામગીરીમાં સાનુકૂળતા.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગો બને.
  • પ્રેમીજનો:- ચિંતાના વાદળ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવના સંજોગ.
  • વેપારીવર્ગ:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નથી મુશ્કેલ સંજોગ દૂર થાય.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-અન્ય વિકલ્પ થી સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-મનમુટાવ ના સંજોગો બને.
  • નોકરિયાત વર્ગ:- પ્રયત્નો સફળ બને .
  • વેપારી વર્ગ:-ખર્ચ-ખરીદી નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-અંતઃકરણમાં અજંપો.વિવાદ ટાળવો.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળ સંજોગો બને.
  • લગ્નઈચ્છુક :-સ્વજનથી સહકાર મળે.
  • પ્રેમીજનો :-મુલાકાત સંભવ રહે.મૂંઝવણ ટળે.
  • નોકરિયાત વર્ગ :-તણાવ દુર થાય.
  • વેપારીવર્ગ :-આશાસ્પદ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-કાર્ય સફળતા માં વિલંબ જણાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત ફળે.
  • નોકરિયાત વર્ગ:-મુંઝવણ તણાવના સંજોગ.
  • વેપારીવર્ગ:-સાનુકૂળ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.ધીમી પ્રગતિ થાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૭

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ: સંવાદિતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :-વિલંબથી તક સરકતી જણાય.
  • પ્રેમીજનો:-વિવાદોથી દૂર રહેવું.
  • નોકરિયાત વર્ગ:-કાનૂની અડચણ ના સંજોગ સાવધ રહેવું.
  • વ્યાપારી વર્ગ:અગત્યના કામ બને.
  • પારિવારિક વાતાવરણ:-ઉતાવળ કામ ન લાગે ધીરજ રાખવી.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સામાજિક સમસ્યા સુલજાવવી.
  • લગ્નઈચ્છુક :-આવતી તક ગુમાવવી નહીં.
  • પ્રેમીજનો:-ઓરતા અધૂરા જણાય.
  • નોકરિયાતવર્ગ:-સમસ્યા ઘેરી બનતી જણાય.
  • વેપારીવર્ગ:-ધારણા સફળ ન થાય.
  • પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિ પર કાબૂ મેળવવો.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સ્નેહીથી મતભેદ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-લાભની આશા.
  • પ્રેમીજનો :-મન મુટાવ ટાળવા.
  • નોકરિયાતવર્ગ :-ભરોસે ન ચાલવું.
  • વેપારીવર્ગ:-ચિંતાના વાદળ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના યોગ હોવાની સંભાવના.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં અજંપો રહે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતાના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:-મહત્ત્વના કામમાં પ્રગતિ થાય.
  • શુભ રંગ :-ક્રીમ
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-અવરોધ બાદ સફળતાની સંભાવના.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં અવરોધ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:- લાભની તક પ્રગતિ થાય.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સાનુકૂળતા.
  • પારિવારિકવાતાવરણ:-હળવાશ રાહત જણાઈ.જાગૃતિ રાખવી.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો ફળતા જણાય.
  • પ્રેમીજનો:-અવરોધોના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-મહેનતનું ફળ મળતું જણાય.
  • વેપારી વર્ગ:- વ્યવસાયી કામમાં વિલંબ રહે.
  • પારિવારિક વાતાવરણ:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:- ૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ