29.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૯-૦૫-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- ત્રીજ ૦૬:૩૬ સુધી. ચોથ ૨૮:૦૬ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- પૂર્વાષાઢા ૧૮:૦૫ સુધી.
  • યોગ :- શુભ ૧૧:૩૧ સુધી.
  • કરણ :- વિષ્ટિ,બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૫:૫૮
  • સૂર્યાસ્ત :-૧૯:૧૩
  • ચંદ્ર રાશિ :- ધન ૨૩:૪૨ સુધી.
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ સંકષ્ટ ચતુર્થી,ચતુર્થી તિથિનો ક્ષય છે.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળતા જળવાયેલી રહે.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-તણાવ અજંપો રહે.
  • વેપારીવર્ગ:-ખર્ચ વ્યય સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- તણાવમુક્તિ ચિંતા હળવી બને.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:- નાણાભીડ ખર્ચ વ્યય માં જાળવવું.
  • લગ્નઈચ્છુક :-ચિંતા દૂર થાય.
  • પ્રેમીજનો:-વિરહની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પ્રગતિના સંજોગ વિવાદથી દૂર રહેવું.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા.
  • પારિવારિકવાતાવરણ:- ભૌતિક સુખ-સગવડ અંગે ખર્ચ વધે.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :-૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-એકંદરે દિવસે શુભ રહે.
  • લગ્નઈચ્છુક :-અજંપો દૂર થાય.
  • પ્રેમીજનો:-મુલાકાત સાથે પ્રવાસ સંભવ.
  • નોકરિયાત વર્ગ:- કાર્યબોજ સમસ્યા ની ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-ઉલજન ચિંતામાં રાહત રહે.
  • પારિવારિક વાતાવરણ:-મહેનતનું ફળ મળતું લાગે.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા વ્યથા માં ઘટાડો થાય.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુઓથી સાવચેત રહેવું.
  • પ્રેમીજનો:-મોજ મજા પર્યટનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પ્રશ્ન હલ થતો જણાય.
  • વેપારી વર્ગ:-વ્યવસાયિક કામમાં સાનુકુળતા.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્ન સફળ થતાં હળવાશ રાહત રહે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-સંતાન અંગે સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાય.
  • પ્રેમીજનો :-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ :-આશાસ્પદ સંજોગ રહે.
  • વેપારીવર્ગ :-અવરોધ બાદ સફળતાની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહીનો સહયોગ પ્રાપ્ત થાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવન અંગે સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા નો દોર યથાવત રહે.
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત સંભવ બને.
  • નોકરિયાત વર્ગ:-લાભની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહ વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ના સંજોગ.
  • પ્રેમીજનો:-સખ્તાઈથી અવરોધ રહે.
  • નોકરિયાત વર્ગ:-સમય સાથે સમાધાન એ જ ઉપાય.
  • વ્યાપારી વર્ગ:સાનુકૂળતા માં વધારો થાય.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
  • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • નોકરિયાતવર્ગ:-તણાવનો માહોલ રહે.
  • વેપારીવર્ગ:-લેણદાર/કામદાર નો પ્રશ્ન સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ બની શકે.
  • પ્રેમીજનો :-સાનુકૂળ સંજોગ બની રહે.
  • નોકરિયાતવર્ગ :-તણાવયુક્ત દિવસ રહે.
  • વેપારીવર્ગ:- આશાસ્પદ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યા રહે.
  • લગ્નઈચ્છુક :-સમાધાન યુક્ત સંજોગ .
  • પ્રેમીજનો:- સમસ્યા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-સમાધાન યુક્ત નોકરી મળે.
  • વેપારીવર્ગ:- બહારના ઓર્ડરથી સાનુકૂળતા.
  • પારિવારિકવાતાવરણ:-અંતઃકરણમાં અજંપો ચિંતા રહે.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-તક મળે ઝડપવી.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- ધીરજથી સાનુકૂળતા બનાવવી.
  • વેપારીવર્ગ:- સાનુકૂળ વ્યવસાયના સંજોગ .
  • પારિવારિકવાતાવરણ:-મહત્ત્વના કામ થાય સફળતાની તક.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુઓ થકી અવરોધ આવે.
  • પ્રેમીજનો:-વિલંબ વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-નોકરીના પ્રશ્ન વિલંબ રહી શકે.
  • વેપારી વર્ગ:- વ્યવસાયિક સાનુકૂળ સંજોગ લાભની તક.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા માંથી માર્ગ નિકળે.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:- ૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ