29.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૯-૦૬-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- પાંચમ ૧૩:૨૬ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- શતતારા ૨૫:૦૪ સુધી.
  • યોગ :- પ્રીતિ ૧૨:૨૨ સુધી.
  • કરણ :- તૈતુલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૦૧
  • સૂર્યાસ્ત :-૧૯:૨૨
  • ચંદ્ર રાશિ :- કુંભ
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાઈ.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-તણાવમાં રાહત જણાય.
  • વેપારીવર્ગ:-સ્નેહીનો સહયોગ સાંપડે.
  • પારિવારિકવાતાવરણ:- લાભદાયી તક સંજોગ સર્જાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :-મુશ્કેલી નો માર્ગ મળે.
  • પ્રેમીજનો:-વ્યગ્રતા યુક્ત સમય.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ સર્જાય.
  • વેપારીવર્ગ:-ખર્ચમાં વધારો થાય.
  • પારિવારિકવાતાવરણ:- વિવાદથી દૂર રહેવું.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કાર્ય સંભવ બને.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-મુલાકાત સાનુકૂળ રહે.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારીમાં રાહત રહે.
  • વેપારીવર્ગ:-નાણાભીડ રહે.
  • પારિવારિક વાતાવરણ:-કંઈક નવું કરવાનું આયોજન વિચારણા બને.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ સુધરે.
  • લગ્નઈચ્છુક :-લવ મેરેજ ની સંભાવના.
  • પ્રેમીજનો:-મેરેજ નું આયોજન સંભવ.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર નું દબાણ રહે.
  • વેપારી વર્ગ:- બિનજરૂરી ખરીદી ટાળવી.
  • પારિવારિક વાતાવરણ:-આવક સુધરે ખર્ચ વધે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-અક્કડ વલણ ચિંતા રખાવે.
  • પ્રેમીજનો :-સમાધાન થી સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ :-બંધન યુક્ત જવાબદારી.
  • વેપારીવર્ગ :-ઉઘરાણી મળતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાનો બોજ હળવો બને.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થશે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ રહી શકે.
  • પ્રેમીજનો:-ચિંતાયુક્ત દિવસ રહે.
  • નોકરિયાત વર્ગ:-આશા ફળીભૂત થતી લાગે.
  • વેપારીવર્ગ:-ચિંતા વ્યથા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-કસોટી યુક્ત સમય.વિવાદ ટાળવો.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કસોટી યુક્ત સમય.
  • લગ્નઈચ્છુક :-બોજ હળવો બને.
  • પ્રેમીજનો:-સાર અસારની સમજથી સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:- ઉપરિથી તણાવ રહે.
  • વ્યાપારી વર્ગ:- કાયદાકીય ગૂંચ થી સમસ્યા.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ તક ની આશા ફળી.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળ તક મળે.
  • નોકરિયાતવર્ગ:-વિવાદ ટાળવો.
  • વેપારીવર્ગ:-અવરોધ નો માર્ગ ખૂલે.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક સંજોગોમાં સાવધાની વર્તવી.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સમાધાનકારી વલણ કામ લાગે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો :-મોજ મજા પ્રવાસ મુસાફરી થાય.
  • નોકરિયાતવર્ગ :-તણાવયુક્ત કામ રહે.
  • વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો રહે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગ સર્જાય.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ગૂંચવણ ચિંતા.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક સંભવ.
  • પ્રેમીજનો:-બેદરકારીથી સાવચેત રહેવું.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યાનો ઉકેલ મેળવી શકો.
  • વેપારીવર્ગ:-માંગ વધતા સાનુકૂળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-મૂંઝવતા પ્રશ્નોનો હલ મળતો જણાય.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ બને.
  • પ્રેમીજનો:- અંતરાય રહે.
  • નોકરિયાત વર્ગ:- મતમતાંતર ટળે.
  • વેપારીવર્ગ:- સાનુકૂળ વ્યવસાયિક સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:-અગત્યના કામ સફળ થાય.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:-૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધર્મકાર્ય પ્રવાસ થાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ અવસરમાં પલટાઈ.
  • પ્રેમીજનો:-સાનુકૂળ મિલન-મુલાકાત રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ હળવો બને.
  • વેપારી વર્ગ:- પ્રયત્નો ફળદાયી બને.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક કાર્ય સફળ થાય.પ્રશ્નનો ઉકેલ મળે.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:- ૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ