તારીખ ૦૩-૦૧-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) કૃષ્ણપક્ષ
તિથિ :- ચતુર્થી (ચોથ) ૦૮:૨૩ સુધી.
વાર :- રવિવાર
નક્ષત્ર :- મઘા ૧૯:૫૭ સુધી.
યોગ :- પ્રીતિ ૧૦:૧૦ સુધી.
કરણ :- બાલવ ૦૮:૨૩ સુધી. કૌલવ
સૂર્યોદય :-૦૭:૧૮
સૂર્યાસ્ત :-૧૮:૦૮
ચંદ્ર રાશિ :- સિંહ
સૂર્ય રાશિ :- ધન
વિદ્યાર્થીવર્ગ:- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ ચાલુ રાખવો.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-તણાવમાંથી મુક્તિ માટે સકારાત્મક બનવું.
લગ્નઈચ્છુક :-પ્રયત્નો સાનુકૂળ બનતાં જણાય.
પ્રેમીજનો:- સકારાત્મકતા સાનુકૂળતા અપાવે.
નોકરિયાત વર્ગ:- સખત મહેનત યુક્ત કામ રહે.
વેપારીવર્ગ:- કાયદાકીય ગૂંચ થી સંભાળવું.
પારિવારિકવાતાવરણ:- માનસિક સંયમ જરૂરી.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૪
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક:- ભાગ્ય યોગે વિલંબની સંભાવના.
પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.
નોકરિયાત વર્ગ:- સારી નોકરી સંભવ રહે.
વેપારીવર્ગ:- સમસ્યામાં રાહત બની રહે.
પારિવારિકવાતાવરણ:- નાણાકીય આયોજનમાં ધ્યાન આપવું.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક :- ૫
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- ધાર્યા કામમાં વિલંબ જણાય.
લગ્નઈચ્છુક :- વાતોમાં વિલંબ જણાય.
પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળ સંજોગ.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં અડચણ રહે.
વેપારીવર્ગ:- સાનુકૂળ તકનો ઉપયોગ કરવો .
પારિવારિક વાતાવરણ:-નાણાભીડ,સમસ્યાને લીધે ચેન પડે નહીં.
શુભરંગ:- ગ્રે
શુભ અંક:- ૭
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-મકાન અંગે ચિંતા જણાય.
લગ્નઈચ્છુક :- વાતોમાં અવરોધ જણાય.
પ્રેમીજનો:- મુલાકાતમાં દ્વિધા યુક્ત સમય.
નોકરિયાત વર્ગ:-નોકરી ફેરબદલથી આવક સુધરે.
વેપારી વર્ગ:- વ્યાવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
પારિવારિક વાતાવરણ:- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૮
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગો ઉભરી આવે.
પ્રેમીજનો :- અવરોધ દૂર થાય.
નોકરિયાત વર્ગ :-કામકાજના પ્રશ્નો ઉલજન રખાવે.
વેપારીવર્ગ :-ભાગ્ય યોગે રાહત જણાય.
પારિવારિક વાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.
શુભ રંગ :- લાલ
શુભ અંક :- ૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-સમય સુધરતો જણાય.
લગ્નઈચ્છુક :-વિવાહમાં વિલંબની સંભાવના.
પ્રેમીજનો:- મુલાકાત માટે અડચણ રહે.
નોકરિયાત વર્ગ:- ફરતા કામ (દલાલી,ઉઘરાણીની) નોકરી ની સંભાવના.
વેપારીવર્ગ:-વ્યાપારિક સંજોગ સુધરતા જણાય.
પારિવારિક વાતાવરણ:- અકળામણ દૂર થાય.
શુભ રંગ:-લીલો
શુભ અંક:- ૧
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય,નાણાભીડ.
લગ્નઈચ્છુક :- વાતોમાં સાનુકૂળતા પ્રાપ્ત થાય.
પ્રેમીજનો:- અનુકૂળ સંજોગો બનતા વરતાય.
નોકરિયાત વર્ગ:-મિત્રનો સહયોગ કામ આવે.
વ્યાપારી વર્ગ:સમસ્યાનો હલ મળતો જણાય.
પારિવારિક વાતાવરણ:- સફળતામાં વિલંબ માનસિક તણાવ રખાવે.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :-વાતોમાં પ્રગતિ સંભવ.
પ્રેમીજનો:- છલની સંભાવના સંભાળવું.
નોકરિયાતવર્ગ:- સાનુકૂળ નોકરી સંભવ.
વેપારીવર્ગ:- ખરીદ-વેચાણમાં સંભાળવું.
પારિવારિક વાતાવરણ:- અકળામણમાં રાહત જણાય.
શુભ રંગ :- કેસરી
શુભ અંક:- ૨
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- સંતાન પ્રત્યે ચિંતા રહે.
લગ્નઈચ્છુક :- ભાગ્યનો સહયોગ મળી શકે.
પ્રેમીજનો :- મનની ચિંતા હળવી થાય.
નોકરિયાતવર્ગ :- નવી નોકરી સંભવ રહે.
વેપારીવર્ગ:- ખર્ચ-વ્યય ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:- સફળતામાં વિલંબ જણાય.
શુભરંગ:- પીળો
શુભઅંક:- ૨
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- ગૂંચવણ હોય ચિંતા રહે.
લગ્નઈચ્છુક :- વાતોમાં સમય લંબાતો જણાય.
પ્રેમીજનો:-સાવચેતીથી સંબંધો વધારવા.
નોકરિયાત વર્ગ:- નોકરી અંગે ચિંતા મુક્તિ થાય.
વેપારીવર્ગ:-નાણાભીડનો પ્રશ્ન ઉકલતો જણાય.
પારિવારિકવાતાવરણ:- મૂંઝવતા પ્રશ્નો ચિંતા રખાવે.
શુભ રંગ :-નીલો
શુભ અંક:- ૫
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-નોકરીનો કાર્યબોજ ગૃહજીવનની ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :-ઉંમરનો તફાવત ચિંતા રખાવે.
પ્રેમીજનો:- મુલાકાત માટે હજુ વિલંબ થવાની શક્યતા.
નોકરિયાત વર્ગ:- આવાગમથી નોકરીમાં સમસ્યા રહે.
વેપારીવર્ગ:-માંગમાં થતો ફેરફાર ચિંતા રખાવે.
પારિવારિકવાતાવરણ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
શુભરંગ:- ભૂરો
શુભઅંક:- ૯
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- વાણી વ્યવહારમાં સંભાળવું.
લગ્નઈચ્છુક :-યોગ્ય વાતમાં વિલંબથી ચિંતા રહે.
પ્રેમીજનો:-સમયનો અભાવ મુલાકાતમાં અડચણ રખાવે.
નોકરિયાત વર્ગ:-પ્રયત્નોથી સારી નોકરી મળે.
વેપારી વર્ગ:- ઉધારી,ઉઘરાણીનો પ્રશ્ન સતાવે.
પારિવારિક વાતાવરણ:- નાણાકીય સમસ્યા ચિંતા રખાવે.
શુભ રંગ :- જાંબલી
શુભ અંક:- ૧
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,