30.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૩૦-૦૩-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

 • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
 • તિથિ :- બીજ ૧૭:૨૯ સુધી.
 • વાર :- મંગળવાર
 • નક્ષત્ર :- ચિત્રા ૧૨:૨૩ સુધી.
 • યોગ :- વ્યાઘાત ૧૩:૫૫ સુધી.
 • કરણ :-તૈતુલ,ગર,વણિજ.
 • સૂર્યોદય :-૦૬:૩૬
 • સૂર્યાસ્ત :-૧૮:૫૧
 • ચંદ્ર રાશિ :- તુલા
 • સૂર્ય રાશિ :- મીન
 • વિશેષ :- તુકારામ બીજ.

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ સંયમ રાખવો.
 • લગ્નઈચ્છુક :-આપની વાત બનવાની સંભાવના.
 • પ્રેમીજનો:-મોજ મજા સાથે પ્રવાસ પર્યટનની સંભાવના.
 • નોકરિયાત વર્ગ:-કામકાજ અંગે અપેક્ષા વધે.
 • વેપારીવર્ગ:-પડતર સમસ્યાથી ચિંતા રહે.
 • પારિવારિકવાતાવરણ:- લાભની બાબત અંગે વિઘ્ન જણાય.
 • શુભ રંગ :-ગુલાબી
 • શુભ અંક:-૮

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-પારિવારિક પ્રતિકૂળતા રહે.
 • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
 • પ્રેમીજનો:-કાનૂની સમસ્યા દ્વિધા રખાવે.
 • નોકરિયાત વર્ગ:-નોકરી અંગે ગુંચ સર્જાય.
 • વેપારીવર્ગ:-આર્થિક રોકાણ વધતું જણાય.
 • પારિવારિકવાતાવરણ:- માનસિક તણાવ આવેશ પર કાબૂ રાખવો.
 • શુભ રંગ:-જાંબલી
 • શુભ અંક :- ૩

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:-સંતાન અંગે સાનુકૂળ સંજોગ.
 • લગ્નઈચ્છુક :-સંજોગ ની સફળતા સંભવ.
 • પ્રેમીજનો:- મુલાકાતના સંજોગ.
 • નોકરિયાત વર્ગ:-સંજોગ થી સાવચેત રહેજો.
 • વેપારીવર્ગ:-જીદ મમત ચિંતા રખાવે.
 • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
 • શુભરંગ:-વાદળી
 • શુભ અંક:-૧

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
 • લગ્નઈચ્છુક :-સંજોગ વિપરીત થતાં જણાય.
 • પ્રેમીજનો:-ઘર જેવું સુખ ક્યાંય ન મળે.
 • નોકરિયાત વર્ગ:-કઠિન કામકાજના સંજોગ.
 • વેપારી વર્ગ:-અગત્યની કામગીરી ઉપર ધ્યાન આપું.
 • પારિવારિક વાતાવરણ:-હિતશત્રુથી સાવધ રહેવું.
 • શુભ રંગ:-પીળો
 • શુભ અંક:-૫

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:-મન પર કાબૂ રાખવો.
 • લગ્નઈચ્છુક :-અક્કડતા ઉતાવળ વાત વણસાવે.
 • પ્રેમીજનો :-આયોજન અટવાતું જણાય.
 • નોકરિયાત વર્ગ :-કામકાજમાં સમસ્યા નિવારવી.
 • વેપારીવર્ગ :-હરીફની કારી ન ફાવે.
 • પારિવારિક વાતાવરણ:-પારિવારિક મતભેદ મનભેદ ટાળવા.
 • શુભ રંગ :-લાલ
 • શુભ અંક :- ૭

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:-ચિંતા અજંપો દૂર થાય.
 • લગ્નઈચ્છુક :-સંજોગ વિપરીત બનતા જણાય.
 • પ્રેમીજનો:-તક હાથતાળી આપે.
 • નોકરિયાત વર્ગ:-સારા પગારની નોકરી સંભવ.
 • વેપારીવર્ગ:-કાર્યક્ષેત્રે સરળતા રહે.
 • પારિવારિક વાતાવરણ:-ઉલજનના સંજોગ પ્રવાસ ટાળવો.
 • શુભ રંગ:-ગ્રે
 • શુભ અંક:-૪

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:મિલકત સંપત્તિ અંગે ચિંતા રહે.
 • લગ્નઈચ્છુક :-સામાન્ય સંજોગોમાં ધીરજ રાખવી.
 • પ્રેમીજનો:-અક્કડતા છોડી મનમુટાવ ટાળવો.
 • નોકરિયાત વર્ગ:-સમાધાન શક્ય.સંજોગ સુધરે.
 • વ્યાપારી વર્ગ:-આયોજનથી સારો વ્યાપાર જણાય.
 • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.અકસ્માતથી સાવચેત રહેવું.
 • શુભ રંગ:- ક્રીમ
 • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

 • સ્ત્રીવર્ગ:-સમસ્યા નિવારવી હિતાવહ.
 • લગ્નઈચ્છુક :-અવરોધ ની શક્યતા.
 • પ્રેમીજનો:-સરળતાથી મુલાકાત થઈ શકે.
 • નોકરિયાતવર્ગ:-વિપરીત સંજોગોમાં સમાધાનથી ચલાવવું પડે.
 • વેપારીવર્ગ:-વ્યવસાય સાનુકૂળ રહે.
 • પારિવારિક વાતાવરણ:-હિતશત્રુથી સાવધ રહેવું.
 • શુભ રંગ :- કેસરી
 • શુભ અંક:- ૭

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:- મૃદુવ્યવહાર ઉપયોગી બને.
 • લગ્નઈચ્છુક :-ઈચ્છાઓને લગામ આપવી.
 • પ્રેમીજનો :-શંકા-કુશંકા થી દૂર રહેવું.
 • નોકરિયાતવર્ગ :-લાભની તક મળે.
 • વેપારીવર્ગ:- બેચેની તણાવ દુર થાય.
 • પારિવારિક વાતાવરણ:-સ્નેહીનો સહકાર મળે.મહેનતનું ફળ મળે.
 • શુભરંગ:- નારંગી
 • શુભઅંક:-૯

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગ્રહ જીવનમાં સંવાદિતા જળવાઈ રહે.
 • લગ્નઈચ્છુક :-મૂંઝવણ તણાવ ના સંજોગ.
 • પ્રેમીજનો:-અપેક્ષા જીદથી મુશ્કેલી રહે.
 • નોકરિયાત વર્ગ:-નવી તક પ્રાપ્ત થાય.
 • વેપારીવર્ગ:-આજા ફસાજાની સ્કીમથી સાવધ રહેવું.
 • પારિવારિકવાતાવરણ:-છુપા વિરોધી થી સાવધ રહેવું. ખર્ચ વધે.
 • શુભ રંગ :-નીલો
 • શુભ અંક:- ૬

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ચિંતા ઉચાટ રહે.
 • લગ્નઈચ્છુક :-મનની ચિંતા ટળે.
 • પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
 • નોકરિયાત વર્ગ:- ધાર્યું ન થતાં ચિંતા રહે.
 • વેપારીવર્ગ:-મિલકત સંપત્તિ સંબંધી ચિંતા રહે.
 • પારિવારિકવાતાવરણ:-આશાસ્પદ સંજોગ.કુદરતી મદદ સંભવ.
 • શુભરંગ:-ભૂરો
 • શુભઅંક:-૨

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:-પ્રવાસ મુસાફરી થાય.
 • લગ્નઈચ્છુક :-અક્કડતાથી સંજોગ સરકે.
 • પ્રેમીજનો:-દાવપેચમાં ઝડપાઈ જવાની સંભાવના.
 • નોકરિયાત વર્ગ:-સમાધાન થી સાનુકૂળતા રહે.
 • વેપારી વર્ગ:- અલગથી આવક ઉભી થઈ શકે.
 • પારિવારિક વાતાવરણ:-માનસિક તણાવ રહે.સફળતામાં વિલંબ.
 • શુભ રંગ :- પોપટી
 • શુભ અંક:-૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *