તારીખ ૩૦-૦૩-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
- માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
- તિથિ :- બીજ ૧૭:૨૯ સુધી.
- વાર :- મંગળવાર
- નક્ષત્ર :- ચિત્રા ૧૨:૨૩ સુધી.
- યોગ :- વ્યાઘાત ૧૩:૫૫ સુધી.
- કરણ :-તૈતુલ,ગર,વણિજ.
- સૂર્યોદય :-૦૬:૩૬
- સૂર્યાસ્ત :-૧૮:૫૧
- ચંદ્ર રાશિ :- તુલા
- સૂર્ય રાશિ :- મીન
- વિશેષ :- તુકારામ બીજ.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ સંયમ રાખવો.
- લગ્નઈચ્છુક :-આપની વાત બનવાની સંભાવના.
- પ્રેમીજનો:-મોજ મજા સાથે પ્રવાસ પર્યટનની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કામકાજ અંગે અપેક્ષા વધે.
- વેપારીવર્ગ:-પડતર સમસ્યાથી ચિંતા રહે.
- પારિવારિકવાતાવરણ:- લાભની બાબત અંગે વિઘ્ન જણાય.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક:-૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-પારિવારિક પ્રતિકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
- પ્રેમીજનો:-કાનૂની સમસ્યા દ્વિધા રખાવે.
- નોકરિયાત વર્ગ:-નોકરી અંગે ગુંચ સર્જાય.
- વેપારીવર્ગ:-આર્થિક રોકાણ વધતું જણાય.
- પારિવારિકવાતાવરણ:- માનસિક તણાવ આવેશ પર કાબૂ રાખવો.
- શુભ રંગ:-જાંબલી
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-સંતાન અંગે સાનુકૂળ સંજોગ.
- લગ્નઈચ્છુક :-સંજોગ ની સફળતા સંભવ.
- પ્રેમીજનો:- મુલાકાતના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-સંજોગ થી સાવચેત રહેજો.
- વેપારીવર્ગ:-જીદ મમત ચિંતા રખાવે.
- પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
- શુભરંગ:-વાદળી
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
- લગ્નઈચ્છુક :-સંજોગ વિપરીત થતાં જણાય.
- પ્રેમીજનો:-ઘર જેવું સુખ ક્યાંય ન મળે.
- નોકરિયાત વર્ગ:-કઠિન કામકાજના સંજોગ.
- વેપારી વર્ગ:-અગત્યની કામગીરી ઉપર ધ્યાન આપું.
- પારિવારિક વાતાવરણ:-હિતશત્રુથી સાવધ રહેવું.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક:-૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-મન પર કાબૂ રાખવો.
- લગ્નઈચ્છુક :-અક્કડતા ઉતાવળ વાત વણસાવે.
- પ્રેમીજનો :-આયોજન અટવાતું જણાય.
- નોકરિયાત વર્ગ :-કામકાજમાં સમસ્યા નિવારવી.
- વેપારીવર્ગ :-હરીફની કારી ન ફાવે.
- પારિવારિક વાતાવરણ:-પારિવારિક મતભેદ મનભેદ ટાળવા.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ચિંતા અજંપો દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સંજોગ વિપરીત બનતા જણાય.
- પ્રેમીજનો:-તક હાથતાળી આપે.
- નોકરિયાત વર્ગ:-સારા પગારની નોકરી સંભવ.
- વેપારીવર્ગ:-કાર્યક્ષેત્રે સરળતા રહે.
- પારિવારિક વાતાવરણ:-ઉલજનના સંજોગ પ્રવાસ ટાળવો.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:-૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:મિલકત સંપત્તિ અંગે ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-સામાન્ય સંજોગોમાં ધીરજ રાખવી.
- પ્રેમીજનો:-અક્કડતા છોડી મનમુટાવ ટાળવો.
- નોકરિયાત વર્ગ:-સમાધાન શક્ય.સંજોગ સુધરે.
- વ્યાપારી વર્ગ:-આયોજનથી સારો વ્યાપાર જણાય.
- પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.અકસ્માતથી સાવચેત રહેવું.
- શુભ રંગ:- ક્રીમ
- શુભ અંક:- ૨
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-સમસ્યા નિવારવી હિતાવહ.
- લગ્નઈચ્છુક :-અવરોધ ની શક્યતા.
- પ્રેમીજનો:-સરળતાથી મુલાકાત થઈ શકે.
- નોકરિયાતવર્ગ:-વિપરીત સંજોગોમાં સમાધાનથી ચલાવવું પડે.
- વેપારીવર્ગ:-વ્યવસાય સાનુકૂળ રહે.
- પારિવારિક વાતાવરણ:-હિતશત્રુથી સાવધ રહેવું.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- મૃદુવ્યવહાર ઉપયોગી બને.
- લગ્નઈચ્છુક :-ઈચ્છાઓને લગામ આપવી.
- પ્રેમીજનો :-શંકા-કુશંકા થી દૂર રહેવું.
- નોકરિયાતવર્ગ :-લાભની તક મળે.
- વેપારીવર્ગ:- બેચેની તણાવ દુર થાય.
- પારિવારિક વાતાવરણ:-સ્નેહીનો સહકાર મળે.મહેનતનું ફળ મળે.
- શુભરંગ:- નારંગી
- શુભઅંક:-૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-ગ્રહ જીવનમાં સંવાદિતા જળવાઈ રહે.
- લગ્નઈચ્છુક :-મૂંઝવણ તણાવ ના સંજોગ.
- પ્રેમીજનો:-અપેક્ષા જીદથી મુશ્કેલી રહે.
- નોકરિયાત વર્ગ:-નવી તક પ્રાપ્ત થાય.
- વેપારીવર્ગ:-આજા ફસાજાની સ્કીમથી સાવધ રહેવું.
- પારિવારિકવાતાવરણ:-છુપા વિરોધી થી સાવધ રહેવું. ખર્ચ વધે.
- શુભ રંગ :-નીલો
- શુભ અંક:- ૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ચિંતા ઉચાટ રહે.
- લગ્નઈચ્છુક :-મનની ચિંતા ટળે.
- પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
- નોકરિયાત વર્ગ:- ધાર્યું ન થતાં ચિંતા રહે.
- વેપારીવર્ગ:-મિલકત સંપત્તિ સંબંધી ચિંતા રહે.
- પારિવારિકવાતાવરણ:-આશાસ્પદ સંજોગ.કુદરતી મદદ સંભવ.
- શુભરંગ:-ભૂરો
- શુભઅંક:-૨
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રવાસ મુસાફરી થાય.
- લગ્નઈચ્છુક :-અક્કડતાથી સંજોગ સરકે.
- પ્રેમીજનો:-દાવપેચમાં ઝડપાઈ જવાની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-સમાધાન થી સાનુકૂળતા રહે.
- વેપારી વર્ગ:- અલગથી આવક ઉભી થઈ શકે.
- પારિવારિક વાતાવરણ:-માનસિક તણાવ રહે.સફળતામાં વિલંબ.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:-૩
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,