30.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૩૦-૦૪-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- ચોથ ૧૯:૧૨ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- જ્યેષ્ઠા ૧૨:૧૦ સુધી.
  • યોગ :- પરીઘ ૦૮:૦૪ સુધી. શિવ ૨૮:૪૨ સુધી.
  • કરણ :- બવ,બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૧૧
  • સૂર્યાસ્ત :-૧૯:૦૧
  • ચંદ્ર રાશિ :- વૃશ્ચિક ૧૨:૧૦ સુધી. ધન.
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- સંકષ્ટ ચતુર્થી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-બપોર બાદ સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-બપોર બાદ સાનુકૂળ સમાચાર મળવાની સંભાવના.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી સુલભ બને.
  • વેપારીવર્ગ:-મધ્યાન બાદ સાનુકૂળતાની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:- અકળામણમાં રાહત જણાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:-૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળ તક મળે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
  • વેપારીવર્ગ:-ખોટા ખર્ચ ખરીદી ટાળવા.
  • પારિવારિકવાતાવરણ:- અંતઃકરણમાં અજંપો ચિંતા રહે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંયોગ રચાય.
  • લગ્નઈચ્છુક :-મધ્યાન બાદ અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-વિટંબણા યુક્ત સમય.
  • વેપારીવર્ગ:-મધ્યાન બાદ સાનુકૂળ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક લાભદાયી સંજોગ.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા ઉચાટ હોય ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા વરતાય.
  • પ્રેમીજનો:-પ્રયત્નથી સાનુકૂળતા બનશે.
  • નોકરિયાત વર્ગ:-વિલંબના સંજોગ માં આરામ.
  • વેપારી વર્ગ:-વિપરીત સંજોગો હોય ધીરજ રાખવી.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા ઉચાટ ના સંજોગ ધીરજ રાખવી.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા રહે.
  • લગ્નઈચ્છુક :-મધ્યાન બાદ સાનુકૂળ સમાચાર મળવાની સંભાવના.
  • પ્રેમીજનો :-મુલાકાત માં સરળતા રહે.
  • નોકરિયાત વર્ગ :-માનસિક ચિંતાના સંજોગ.
  • વેપારીવર્ગ :-વ્યવસાયિક કામમાં વ્યસ્તતા.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા બાદ સાનુકૂળતા થાય.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબથી સંજોગ હોય ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:-અવરોધ ની સમસ્યા વરતાય.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા બનતી જણાય.
  • વેપારીવર્ગ:-લાભની આશા રહે.
  • પારિવારિક વાતાવરણ:-ભૌતિક સુખ વધવાની સંભાવના.
  • શુભ રંગ:-નીલો
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:આનંદ-ઉત્સાહ યુક્ત દિવસ રહેવાની શક્યતા.
  • લગ્નઈચ્છુક :-બપોર બાદ સમસ્યામાં સુધારો જણાય.
  • પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ભાગ્યના યોગે સાનુકૂળતા.
  • વ્યાપારી વર્ગ:મધ્યાન બાદ સંજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય/ભૌતિક સુખની ઉણપ વર્તાય.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબથી ચિંતા રહે.
  • પ્રેમીજનો:-અડચણ નિરાશાના સંજોગ.
  • નોકરિયાતવર્ગ:-સાનુકૂળ નોકરી ની સંભાવના.
  • વેપારીવર્ગ:-આર્થિક પ્રશ્ન હલ થાય.
  • પારિવારિક વાતાવરણ:- માનસિક ટેન્શન હળવું થાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૧

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સામાજિક સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-યોગ સંયોગ બનતા જણાઈ.
  • પ્રેમીજનો :-જીદ મમત છોડવા.
  • નોકરિયાતવર્ગ :-ખર્ચ-વ્યય ને પહોંચી ન શકાય.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રચાઈ.
  • પારિવારિક વાતાવરણ:-નુકસાન અટકાવવું.ધીરજ રાખવી.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા જણાય.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળ સંજોગો ચિંતા રહે.
  • પ્રેમીજનો:-કોઈની કારી ન ફાવે.અડચણ રહે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ અંગે સફર રહે.
  • વેપારીવર્ગ:-ઉલજન હોય ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- શત્રુઓની કારી ફાવે નહીં.
  • શુભ રંગ :-જાંબલી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક સંયમ જરૂરી.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ વરતાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ રચાય.
  • નોકરિયાત વર્ગ:- પ્રતિકૂળતામાં સાનુકૂળતા બનાવી શકો.
  • વેપારીવર્ગ:-મિત્રની મદદ મળી આવે.
  • પારિવારિકવાતાવરણ:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-મુશ્કેલી દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સારા પગાર ના સંજોગો બને.
  • વેપારી વર્ગ:- એકંદરે દિવસ સારો રહે.
  • પારિવારિક વાતાવરણ:-અગત્યની કામગીરી સફળ બને.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૪

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ