30.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૩૦-૦૫-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- પાંચમ ૨૬:૧૬ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- ઉત્તરાષાઢા ૧૬:૪૩ સુધી.
  • યોગ :- શુક્લ ૦૮:૩૨ સુધી.
  • કરણ :- કૌલવ તૈતિલ.
  • સૂર્યોદય :-૦૫:૫૮
  • સૂર્યાસ્ત :-૧૯:૧૪
  • ચંદ્ર રાશિ :- મકર
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગમ ખાવો.વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી સાવધ રહેવું.
  • પ્રેમીજનો:-ધાર્યું ન થાય.
  • નોકરિયાત વર્ગ:-આપને કોઈ ખો આપી શકે છે.
  • વેપારીવર્ગ:-સાવચેતીથી વ્યવહાર સંભાળવા.
  • પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતા વિવાદની સંભાવના.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૩

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-વાણી વર્તનમાં ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • પ્રેમીજનો:- અંતરાય રહે.
  • નોકરિયાત વર્ગ:-સંજોગો પ્રતિકૂળ રહે.
  • વેપારીવર્ગ:-સાવચેતી સલામતી અપાવે.
  • પારિવારિકવાતાવરણ:- ખર્ચ વ્યય નાથવા.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :-૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-લેતીદેતીમાં જાળવવું.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ સર્જાય.
  • વેપારીવર્ગ:-મુસાફરીમાં સાવચેત રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-નાણાભીડ કૌટુંબિક સમસ્યા સર્જાય.
  • શુભરંગ:-નીલો
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-વિલંબ અવરોધ રખાવે.
  • પ્રેમીજનો:-મુલાકાતના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- ચિંતા સતાવે.
  • વેપારી વર્ગ:-ખરીદી.
  • પારિવારિક વાતાવરણ:-મનપર સંજોગ સવાર ન થવા દેવા.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ગુંચ ઉકેલવી.
  • લગ્નઈચ્છુક :-અવરોધ મૂંઝવણ યથાવત રહે.
  • પ્રેમીજનો :-સાવધાની સાનુકૂળતા અપાવશે.
  • નોકરિયાત વર્ગ :-ભરોસો ભારે પડી શકે.
  • વેપારીવર્ગ :-સાવચેતીથી વ્યવહાર કરવા.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા ખટપટ ધીરજ રાખવી.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ઉલજન સંજોગ.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સમાધાન યુક્ત સાનુકૂળતા .
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત સાનુકૂળ રહે.
  • નોકરિયાત વર્ગ:-તણાવ રહે.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય સુધરે.ગેરસમજ દુર થાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનના પ્રશ્ન સતાવે.
  • લગ્નઈચ્છુક :-અંતરાય વિવાદ જણાય.
  • પ્રેમીજનો:-સમસ્યા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-જતું કરવાની ભાવના ઉપયોગી નીવડે.
  • વ્યાપારી વર્ગ:સાનુકૂળ તક ઊભી થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ધારણા બહારના સંજોગ ન સર્જાય તે જોવું.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતાના વાદળો વિખરાતા જણાય.
  • લગ્નઈચ્છુક :-થોડા વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:- ધીરજ સાથે સાનુકૂળતા.
  • નોકરિયાતવર્ગ:-પ્રયત્નો ફળદાયી જણાય.
  • વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા દૂર થાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગો બને.
  • પ્રેમીજનો :-ચિંતા ઉચાટ રહે.
  • નોકરિયાતવર્ગ :-કર્મચારીગણ માં ખટપટ વિવાદના સંજોગ.
  • વેપારીવર્ગ:- ધારણા મુજબ ન થતાં ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય થઈ શકે સાવધાની વર્તવી.
  • લગ્નઈચ્છુક :-સમાધાન યુક્ત સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:- છલ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પરિસ્થિતિ પર કાબૂ રાખવો.
  • વેપારીવર્ગ:-હરીફ થી સાવધ રહેવું.
  • પારિવારિકવાતાવરણ:-સામાજિક પારિવારિક સંજોગો વિપરીત ના બને તે જોવું.
  • શુભ રંગ :-લીલો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ઉલજન યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
  • પ્રેમીજનો:-સ્થિતિ વિપરીત બને.
  • નોકરિયાત વર્ગ:- હળવાશથી રહેવું.
  • વેપારીવર્ગ:- તક સરકે નહીં તે જોવું .
  • પારિવારિકવાતાવરણ:- આર્થિક વ્યવસાયિક બાબતે મૂંઝવણ જણાય.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક તંગદિલી ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અવરોધના સંજોગ યથાવત રહે.
  • પ્રેમીજનો:-ભરોસો ભારે પડી શકે.
  • નોકરિયાત વર્ગ:-તક સરકતી જણાય.
  • વેપારી વર્ગ:- કાર્યક્ષેત્રે કરતા બેદરકારીની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યુ કામ અટકતું લાગે ચિંતા રહે.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ