30.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૩૦-૦૭-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- સાતમ ૨૯:૪૨ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- રેવતી ૧૪:૦૪ સુધી.
  • યોગ :- ધૃતિ ૨૦:૨૦ સુધી.
  • કરણ :- વિષ્ટિ, બવ.
  • સૂર્યોદય :-૦૬:૧૨
  • સૂર્યાસ્ત :-૧૯:૧૮
  • ચંદ્ર રાશિ :- મીન ૧૪:૦૪ સુધી. મેષ.
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમાચાર પ્રાપ્ત થાય.
  • પ્રેમીજનો:-મોજ મજા ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-ઉલજન ભર્યો દિવસ રહે.
  • વેપારીવર્ગ:-ગૂંચવણ યુક્ત સંજોગ જણાય.
  • પારિવારિકવાતાવરણ:- સમસ્યાનો ઉકેલ મેળવવાની તક સર્જાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતા જણાય.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અવરોધ.
  • પ્રેમીજનો:-અવરોધ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ અર્થે મુસાફરી પ્રવાસની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભ મળે.
  • પારિવારિકવાતાવરણ:- ચિંતાના વાદળો વિખરાતા જણાય.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા બેચેની રહે.
  • લગ્નઈચ્છુક :-આપની વાતચીત શક્ય રહે.
  • પ્રેમીજનો:-પ્રયત્નો સફળ બને.
  • નોકરિયાત વર્ગ:-વિશેષ કાર્યભાર વધે.
  • વેપારીવર્ગ:-અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
  • પારિવારિક વાતાવરણ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુ અવરોધ રખાવે.
  • પ્રેમીજનો:-મૂંઝવણ ભર્યા સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગો બને.
  • વેપારી વર્ગ:-તક સંજોગ સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:-યોગ્ય વાતાવરણ બને.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણમાં દિવસ પસાર થાય.
  • લગ્નઈચ્છુક :-અવસર શક્ય બને.
  • પ્રેમીજનો :-ચિંતા વ્યગ્રતા રહે.
  • નોકરિયાત વર્ગ :-ચિંતાનો માહોલ રહે.
  • વેપારીવર્ગ :-લાભ ઓછો મળે.
  • પારિવારિક વાતાવરણ:-કસોટીના સંજોગ ધીરજ રાખવી.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ બને.
  • પ્રેમીજનો:- અવરોધ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-મતભેદ નિવારવા.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી રહે.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યય નાથવા હિતાવહ.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ: કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થાય.
  • પ્રેમીજનો:-મુલાકાત સંભવ બને.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી ની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:આયોજનમાં ધ્યાન આપવું.
  • પારિવારિક વાતાવરણ:-નાણાભીડ માંથી બહાર આવવા નું આયોજન જરૂરી.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કસોટી કારક સમય ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-સમય સાથ ન આપે.
  • પ્રેમીજનો:-વારંવાર અવરોધ સર્જાય.
  • નોકરિયાતવર્ગ:-બોજ હળવો બને.
  • વેપારીવર્ગ:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • પારિવારિક વાતાવરણ:-સંજોગ વિપરીત ન બને તે જોવું.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- વિવાદ ટાળવો શુભ રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ યોગની સંભાવના.
  • પ્રેમીજનો :-મુલાકાત સરળતાથી થાય.
  • નોકરિયાતવર્ગ :-માનસિક ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-પ્રયત્ન સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભરંગ:- સફેદ
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખોટી જીદ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં અવરોધ સર્જાય.
  • પ્રેમીજનો:- વ્યાકુળતા બનેલી રહે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં મન ન લાગે.
  • વેપારીવર્ગ:-ખોટા રોકાણથી ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-વિશ્વાસે રહેવું નહીં.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:-૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અવરોધ આવે.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં અવરોધ આવે.
  • નોકરિયાત વર્ગ:- ફરતું કામકાજ મળે.
  • વેપારીવર્ગ:- આયોજન યુક્ત સાનુકૂળતા બને.
  • પારિવારિકવાતાવરણ:-શત્રુની કારી ફાવે નહીં.
  • શુભરંગ:-વાદળી
  • શુભઅંક:-૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-તણાવ દુર થાય.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા જળવાઈ રહે.
  • પ્રેમીજનો:-અતિ સ્વમાન થી અડચણ.
  • નોકરિયાત વર્ગ:-કટોકટી યુક્ત સમય.
  • વેપારી વર્ગ:- ઉઘરાણી મળી રહે.આવક નો માર્ગ ખુલે.
  • પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી વલણ કામ લાગે.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૩