30.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૩૦-૦૧-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- પૌષ માસ કૃષ્ણપક્ષ
તિથિ :- બીજ ૨૨:૧૪ સુધી.
વાર :- શનિવાર
નક્ષત્ર :- મઘા ૨૬:૨૯ સુધી.
યોગ :- સૌભાગ્ય ૧૫:૦૮ સુધી.
કરણ :- તૈતુલ ૧૧:૦૮ સુધી. ગરજ.
સૂર્યોદય :-૦૭:૧૮
સૂર્યાસ્ત :-૧૮:૨૬
ચંદ્ર રાશિ :- સિંહ
સૂર્ય રાશિ :- મકર
વિશેષ :- ગાંધી નિર્વાણ દિન.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:- વિઘ્ન વિના દિવસ પસાર થાય.
લગ્નઈચ્છુક :- સમસ્યામાં સુધારો જણાય.
પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગો સર્જાતા લાગે.
નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
વેપારીવર્ગ:-કસોટી યુક્ત સમય જણાઈ.
પારિવારિકવાતાવરણ:- આર્થિક મૂંઝવણ યથાવત રહે.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૪
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થતી જણાય.
લગ્નઈચ્છુક :- ધીરજથી પ્રયત્ન વધારવા.
પ્રેમીજનો:- વિરહ રહેવાની સંભાવના.
નોકરિયાત વર્ગ:-કોઈપણ વિઘ્ન વિના દિવસ પસાર થવાની સંભાવના.
વેપારીવર્ગ:-પરિસ્થિતિમાં બદલાવ થતો જણાય.
પારિવારિકવાતાવરણ:- મૂંઝવણ/તણાવ દુર થાય.
શુભ રંગ:- નારંગી
શુભ અંક :- ૮
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનની સમસ્યામાં રાહત રહે.
લગ્નઈચ્છુક :- ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થાય.
પ્રેમીજનો:- ધીરજથી સાનુકૂળતા બને.
નોકરિયાત વર્ગ:- ભરોસો ભારે પડી શકે છે. ધીરજ રાખવી.
વેપારીવર્ગ:- પ્રગતિકારક કાર્યની રચના થાય.
પારિવારિક વાતાવરણ:- સંવાદિતા સર્જી શકો.
શુભરંગ:-ભૂરો
શુભ અંક:- ૪
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- માનસિક અજંપો દૂર થાય.
લગ્નઈચ્છુક :- પ્રયત્નોમાં વધારો કરવો.
પ્રેમીજનો:-સખ્તાઈ હોય મુલાકાતમાં વિઘ્ન.
નોકરિયાત વર્ગ:- સારી નોકરી મળવાની સંભાવના.
વેપારી વર્ગ:- ચિંતા હળવી બને.
પારિવારિક વાતાવરણ:- લાભની સંભાવના રહે.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:-૧
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- સંવાદિતા જાળવવી.
લગ્નઈચ્છુક :- સંજોગ સુધરતા જણાય.
પ્રેમીજનો :-વિલંબથી મિલન ની સંભાવના.
નોકરિયાત વર્ગ :- પરિસ્થિતિ સુધરતી જણાય.
વેપારીવર્ગ :- મહેનતનું ફળ મળે.
પારિવારિક વાતાવરણ:- મૂંઝવણ દૂર થાય.
શુભ રંગ :-લાલ
શુભઅંક :- ૯
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય નો અનુભવ થાય.
લગ્નઈચ્છુક :-વિલંબથી યોગ જણાય છે.
પ્રેમીજનો:- મુલાકાત માટે સમસ્યા જણાય.
નોકરિયાત વર્ગ:- લાંબો પ્રવાસ/સફર થવાની સંભાવના.
વેપારીવર્ગ:- ધીમી પ્રગતિ જણાય.
પારિવારિક વાતાવરણ:- અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
શુભ રંગ:- નીલો
શુભ અંક:- ૬
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:ચિંતા ઉચાટ હોય ધીરજ રાખવી.
લગ્નઈચ્છુક :- આશાસ્પદ સંજોગ.
પ્રેમીજનો:- પ્રતિકૂળતામાં થી સારું થાય.
નોકરિયાત વર્ગ:- લાભની સંભાવના.
વ્યાપારી વર્ગ: બોલચાલમાં જાળવવું.
પારિવારિક વાતાવરણ:- કાર્ય લાભ વિલંબિત જણાય.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૬
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- શાંતિ જાળવવી.સમય સુધરશે.
લગ્નઈચ્છુક :- વિલંબ ચિંતા રખાવે.
પ્રેમીજનો:-સમસ્યા યથાવત રહે.
નોકરિયાતવર્ગ:- સાનુકૂળતા બનતી જણાય.
વેપારીવર્ગ:- સમસ્યા સુલઝતી જણાય.
પારિવારિક વાતાવરણ:- શત્રુની કારી ફાવે નહીં.
શુભ રંગ :- કેસરી
શુભ અંક:- ૨
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા જણાય.
લગ્નઈચ્છુક :-સંજોગો રચાતા જણાય.
પ્રેમીજનો :- સફળતાની આશા જણાય.
નોકરિયાતવર્ગ :- સમજીને ચાલવું હિતાવહ રહે.
વેપારીવર્ગ:- મહેનતનું ફળ મળે.
પારિવારિક વાતાવરણ:- અંતઃકરણમાં અજંપો જણાય.
શુભરંગ:- પીળો
શુભઅંક:- ૮
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- આરોગ્ય અંગે ચિંતા રહે.
લગ્નઈચ્છુક :- સમસ્યા હોય ચિંતા રહે.
પ્રેમીજનો:- અવરોધ આવવાની સંભાવના.
નોકરિયાત વર્ગ:- અવરોધ નો હાલ નીકળશે.
વેપારીવર્ગ:- ચિંતાના વાદળ વિખરાય.
પારિવારિકવાતાવરણ:- સંપત્તિ મિલકત ના કાર્ય સંભવ થાય.
શુભ રંગ :-લીલો
શુભ અંક:- ૬
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:- સંજોગો સુધરતા જણાય.
લગ્નઈચ્છુક :- સમય કુનેહથી પસાર કરવો.
પ્રેમીજનો:- પ્રયત્ન વધારવા.
નોકરિયાત વર્ગ:- ઉલજન યથાવત રહે.
વેપારીવર્ગ:- પ્રશ્નો પેચીદા બને.
પારિવારિકવાતાવરણ:-ગૂંચવણ યુક્ત વાતાવરણ હોય ચિંતા રહે.
શુભરંગ:-જાંબલી
શુભઅંક:- ૧
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-આયોજન પર ધ્યાન આપવું.
લગ્નઈચ્છુક :- પ્રયત્નોમાં વધારો કરવો.
પ્રેમીજનો:- મુલાકાત માટે ધાર્યું ન થતાં ચિંતા રહે.
નોકરિયાત વર્ગ:-સહકર્મચારી સાથે વિવાદ ટાળવો.
વેપારી વર્ગ:- નાણાકીય બાબતે રાહત મળે.
પારિવારિક વાતાવરણ:- નાણાકીય આયોજનમાં ધ્યાન રાખવું.
શુભ રંગ :- ક્રીમ
શુભ અંક:-૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,