31.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૩૧-૦૩-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
  • તિથિ :- ત્રીજ ૧૪:૦૮ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- સ્વાતિ ૦૯:૪૭ સુધી.
  • યોગ :- હર્ષણ ૧૦:૦૦ સુધી. વજ્ર ૩૦:૧૫ સુધી.
  • કરણ :- વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૬:૩૬
  • સૂર્યાસ્ત :-૧૮:૫૧
  • ચંદ્ર રાશિ :- તુલા
  • સૂર્ય રાશિ :- મીન

વિશેષ :- સંકષ્ટ ચતુર્થી,શ્રી શિવાજી મહારાજ જયંતિ(તિથિ પ્રમાણે).

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-બોલાચાલી વાતચીતમાં સંયમ રાખવો.
  • લગ્નઈચ્છુક :-સંજોગ છૂટે નહીં તે જોવું.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણભર્યા સંજોગ.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો વધારવા હિતદાયક.
  • પારિવારિકવાતાવરણ:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:-૩

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સામાજિક સંજોગ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ યથાવત રહે.
  • પ્રેમીજનો:-પ્રતિકૂળતા સામે ટકી શકો.
  • નોકરિયાત વર્ગ:-સમાધાન થી પ્રશ્ન હલ થઈ શકે.
  • વેપારીવર્ગ:-મહત્વના કામ પાર પડે.
  • પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ ને પોતાની તરફ કરી શકો.
  • પ્રેમીજનો:-પકડાપકડી ના સંજોગ સાવધાની રાખવી.
  • નોકરિયાત વર્ગ:-તણાવ બનેલો રહે.
  • વેપારીવર્ગ:-પ્રગતિકારક તક સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:-જામીન જવાબદારીનું જોખમ ભારે પડે.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૨

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણનો ઉકેલ મળે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની આશા રહે.
  • પ્રેમીજનો:-વાતો માં ભરમાયા બાદ પસ્તાવો થાય.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમા ધાર્યું થાય નહીં.
  • વેપારી વર્ગ:-વ્યવસાયથી ઉન્નતિના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:-૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો :-વિલંબથી મિલન ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ :-કાર્યબોજ હળવો બને.
  • વેપારીવર્ગ :-આર્થિક પરિસ્થિતિ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-મુશ્કેલીનો ઉકેલ શોધવો.રાહત મળે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંજોગ સાનુકૂળ રહે.
  • લગ્નઈચ્છુક :-ગૂંચવણ દૂર થાય.
  • પ્રેમીજનો:-વાદ વિવાદની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ગૂંચવણ મુશ્કેલી સુધારવી.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.
  • પારિવારિક વાતાવરણ:-મનપર સંજોગ સવાર ન થવા દેવા.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનના સંજોગ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ની સંભાવના.
  • પ્રેમીજનો:-સમયથી સહયોગ સંભવ બને કેવું પડે.
  • નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્ન હલ થાય.
  • વ્યાપારી વર્ગ:-આવકના નવા સ્ત્રોત ઉભા કરી શકો.
  • પારિવારિક વાતાવરણ:-જતું કરવાની ભાવના થી સાનુકૂળતા.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતમતાંરની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો વધારવા.
  • પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
  • નોકરિયાતવર્ગ:-સ્થિતિ વણસે નહીં તે જોવું.
  • વેપારીવર્ગ:-આર્થિક સમસ્યા સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-બેદરકારીથી સંભાળવું.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યાનો સિલસિલો અટકતો જણાય.
  • લગ્નઈચ્છુક :-સમાધાન થી સાનુકૂળતા.
  • પ્રેમીજનો :-સમસ્યામાં સુધારો થાય.
  • નોકરિયાતવર્ગ :-નોકરીમાં ફેર-બદલની શક્યતા.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક સંજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:-૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન સંભવ રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સ્વીકારી ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:-આવેશ ઉગ્રતાથી દૂર રહેવું.
  • નોકરિયાત વર્ગ:-અપેક્ષા યુક્ત નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-સંજોગ સુધરે સાવચેત રહેવું.
  • પારિવારિકવાતાવરણ:-ગણતરીના પાસા પલટતા જણાઈ.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૭

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા યુક્ત વાતાવરણ રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સારા હોય.
  • પ્રેમીજનો:-મુલાકાત સફળ થાય.
  • નોકરિયાત વર્ગ:- ઉલજન ભર્યો સમય ચેતીને ચાલવું.
  • વેપારીવર્ગ:-ધાર્યું ન થતા ચિંતા જણાઈ.
  • પારિવારિકવાતાવરણ:-ભાગ્ય યોગે સંજોગ સુધરે.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા સર્જાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સારા બને.
  • પ્રેમીજનો:-મુલાકાત સરળતાથી થઈ શકે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ કઠિન હોય ધીરજ રાખવી.
  • વેપારી વર્ગ:- ભાગ્યનો સહયોગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સારા સંજોગ સર્જાય.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ