31.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૩૧-૦૫-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- છઠ ૨૫:૦૯ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- શ્રવણ ૧૬:૦૩ સુધી.
  • યોગ :- બ્રહ્મ ૨૬:૩૦૪ સુધી. ઈન્દ્ર ૨૮:૧૫ સુધી.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૫:૫૮
  • સૂર્યાસ્ત :-૧૯:૧૪
  • ચંદ્ર રાશિ :- મકર ૨૮:૦૦ સુધી. કુંભ
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્ન પેચીદો બનતો જણાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબથી સંજોગની સંભાવના.
  • પ્રેમીજનો:-નકારાત્મકતા વધતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-સાવધાની રાખવી.મહેનત જરૂરી.
  • વેપારીવર્ગ:-સમસ્યા હોય સાવધ રહેવું.
  • પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-આશંકા તર્ક છોડવા.
  • લગ્નઈચ્છુક :-સાવચેતી પૂર્વક આયોજન ગોઠવવું.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર નો તણાવ રહે.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી પ્રાપ્ત થવાના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- ઋણ કરજ ચૂકવવાની ચિંતા સતાવે.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :-૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંજોગ સાનુકૂળ બને.
  • લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળતા ના સંજોગ.
  • પ્રેમીજનો:-વિવાદિત સંજોગ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • વેપારીવર્ગ:-એકંદરે સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-રોકડ જોખમી વસ્તુઓ ની આવતા જતા જાળવણી કરવી.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-અવૈધ સંબંધથી સાવધ રહેવું.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો વિફળ થતાં જણાય.
  • પ્રેમીજનો:-છલ કપટ ના સંજોગ થી જાળવવું.
  • નોકરિયાત વર્ગ:- સમય સંજોગ ચિંતા રખાવે.
  • વેપારી વર્ગ:-સ્નેહીનો સહયોગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજથી નિર્ણય લેવા હિતાવહ.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી સાવધ રહેવું.
  • પ્રેમીજનો :-પ્રપોઝ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ :-વ્યવહાર જાળવવો.
  • વેપારીવર્ગ :-કામદાર નો પ્રશ્ન સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંપત્તિ મિલકત અંગેના નિર્ણય થતો જણાય.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સાવચેતી પૂર્વક ધ્યાન આપવું.
  • વેપારીવર્ગ:-લાભદાયી તક સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-નવી મિલકતની સંભાવના.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:પારિવારિક પ્રશ્ને ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-અવરોધના સંજોગ યથાવત રહે.
  • પ્રેમીજનો:-ઉલજન ચિંતા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા તણાવના સંજોગ.
  • વ્યાપારી વર્ગ: સાવચેતીપૂર્વક વ્યવહાર વધારવા.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-જતું કરવાની ભાવનાથી સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-થોડા વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-મોજ મજા પ્રવાસ સંભવ.
  • નોકરિયાતવર્ગ:-યોગ્ય નોકરી પ્રાપ્ત થવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-અવરોધો દૂર થતાં જણાય.
  • પારિવારિક વાતાવરણ:- મૂંઝવતા પ્રશ્નો હલ થતાં જણાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળતાના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા ચિંતા રખાવે.
  • પ્રેમીજનો :-સખ્તાઈ ની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :-પ્રતિકૂળતા સામે ટકી શકો.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક ઉલજન ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:- ધારણા મુજબ ઉઘરાણી આવક ન મળે.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક તંગદિલી દબાણના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સમાધાન યુક્ત સાનુકૂળતા.
  • પ્રેમીજનો:- મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-ઉપરિથી તણાવના સંજોગ.
  • વેપારીવર્ગ:-વિરોધીના હાથ હેઠા પડે.
  • પારિવારિકવાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:- સ્થિર નોકરીનો યક્ષપ્રશ્ન બની રહે.
  • વેપારીવર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • પારિવારિકવાતાવરણ:-મુસાફરીની સંભાવના.
  • શુભરંગ:-લીલો
  • શુભઅંક:-૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધોમાંથી એકાએક સાનુકૂળતાની સંભાવના.
  • પ્રેમીજનો:- સાવચેત રહેવું.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
  • વેપારી વર્ગ:-વ્યવસાયિક ઉલજન બને.
  • પારિવારિક વાતાવરણ:-ચેતતો નર સદા સુખી.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ