તારીખ ૩૧-૦૫-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- છઠ ૨૫:૦૯ સુધી.
- વાર :- સોમવાર
- નક્ષત્ર :- શ્રવણ ૧૬:૦૩ સુધી.
- યોગ :- બ્રહ્મ ૨૬:૩૦૪ સુધી. ઈન્દ્ર ૨૮:૧૫ સુધી.
- કરણ :- ગર,વણિજ.
- સૂર્યોદય :-૦૫:૫૮
- સૂર્યાસ્ત :-૧૯:૧૪
- ચંદ્ર રાશિ :- મકર ૨૮:૦૦ સુધી. કુંભ
- સૂર્ય રાશિ :- વૃષભ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્ન પેચીદો બનતો જણાય.
- લગ્નઈચ્છુક :-વિલંબથી સંજોગની સંભાવના.
- પ્રેમીજનો:-નકારાત્મકતા વધતી જણાય.
- નોકરિયાત વર્ગ:-સાવધાની રાખવી.મહેનત જરૂરી.
- વેપારીવર્ગ:-સમસ્યા હોય સાવધ રહેવું.
- પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-આશંકા તર્ક છોડવા.
- લગ્નઈચ્છુક :-સાવચેતી પૂર્વક આયોજન ગોઠવવું.
- પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર નો તણાવ રહે.
- વેપારીવર્ગ:-ઉઘરાણી પ્રાપ્ત થવાના સંજોગ.
- પારિવારિકવાતાવરણ:- ઋણ કરજ ચૂકવવાની ચિંતા સતાવે.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક :-૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-સંજોગ સાનુકૂળ બને.
- લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળતા ના સંજોગ.
- પ્રેમીજનો:-વિવાદિત સંજોગ સર્જાય.
- નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળતા.
- વેપારીવર્ગ:-એકંદરે સાનુકૂળતા રહે.
- પારિવારિક વાતાવરણ:-રોકડ જોખમી વસ્તુઓ ની આવતા જતા જાળવણી કરવી.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-અવૈધ સંબંધથી સાવધ રહેવું.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો વિફળ થતાં જણાય.
- પ્રેમીજનો:-છલ કપટ ના સંજોગ થી જાળવવું.
- નોકરિયાત વર્ગ:- સમય સંજોગ ચિંતા રખાવે.
- વેપારી વર્ગ:-સ્નેહીનો સહયોગ મળે.
- પારિવારિક વાતાવરણ:-ધીરજથી નિર્ણય લેવા હિતાવહ.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-હિતશત્રુથી સાવધ રહેવું.
- પ્રેમીજનો :-પ્રપોઝ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ :-વ્યવહાર જાળવવો.
- વેપારીવર્ગ :-કામદાર નો પ્રશ્ન સતાવે.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-સંપત્તિ મિલકત અંગેના નિર્ણય થતો જણાય.
- લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ થતાં જણાય.
- પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-સાવચેતી પૂર્વક ધ્યાન આપવું.
- વેપારીવર્ગ:-લાભદાયી તક સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-નવી મિલકતની સંભાવના.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક:-૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:પારિવારિક પ્રશ્ને ધ્યાન આપવું.
- લગ્નઈચ્છુક :-અવરોધના સંજોગ યથાવત રહે.
- પ્રેમીજનો:-ઉલજન ચિંતા યથાવત રહે.
- નોકરિયાત વર્ગ:-ચિંતા તણાવના સંજોગ.
- વ્યાપારી વર્ગ: સાવચેતીપૂર્વક વ્યવહાર વધારવા.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યા ઘેરી ન બને તે જોવું.
- શુભ રંગ:-જાંબલી
- શુભ અંક:- ૭
વૃશ્ચિક રાશિ :-
- સ્ત્રીવર્ગ:-જતું કરવાની ભાવનાથી સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-થોડા વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:-મોજ મજા પ્રવાસ સંભવ.
- નોકરિયાતવર્ગ:-યોગ્ય નોકરી પ્રાપ્ત થવાની સંભાવના.
- વેપારીવર્ગ:-અવરોધો દૂર થતાં જણાય.
- પારિવારિક વાતાવરણ:- મૂંઝવતા પ્રશ્નો હલ થતાં જણાય.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૨
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- સાનુકૂળતાના સંજોગ.
- લગ્નઈચ્છુક :-સમસ્યા ચિંતા રખાવે.
- પ્રેમીજનો :-સખ્તાઈ ની સંભાવના.
- નોકરિયાતવર્ગ :-પ્રતિકૂળતા સામે ટકી શકો.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક ઉલજન ચિંતા રખાવે.
- પારિવારિક વાતાવરણ:- ધારણા મુજબ ઉઘરાણી આવક ન મળે.
- શુભરંગ:-પોપટી
- શુભઅંક:- ૮
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક તંગદિલી દબાણના સંજોગ.
- લગ્નઈચ્છુક :-સમાધાન યુક્ત સાનુકૂળતા.
- પ્રેમીજનો:- મુલાકાત સંભવ રહે.
- નોકરિયાત વર્ગ:-ઉપરિથી તણાવના સંજોગ.
- વેપારીવર્ગ:-વિરોધીના હાથ હેઠા પડે.
- પારિવારિકવાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
- શુભ રંગ :-ભૂરો
- શુભ અંક:- ૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ સર્જાય.
- પ્રેમીજનો:-વિરહના સંજોગ રહે.
- નોકરિયાત વર્ગ:- સ્થિર નોકરીનો યક્ષપ્રશ્ન બની રહે.
- વેપારીવર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
- પારિવારિકવાતાવરણ:-મુસાફરીની સંભાવના.
- શુભરંગ:-લીલો
- શુભઅંક:-૭
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-અવરોધોમાંથી એકાએક સાનુકૂળતાની સંભાવના.
- પ્રેમીજનો:- સાવચેત રહેવું.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
- વેપારી વર્ગ:-વ્યવસાયિક ઉલજન બને.
- પારિવારિક વાતાવરણ:-ચેતતો નર સદા સુખી.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:- ૬
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,