31.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૩૧-૦૭-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- આઠમ અહોરાત્ર.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- અશ્વિની ૧૬:૩૯ સુધી.
  • યોગ :- શૂલ ૨૧:૦૩ સુધી.
  • કરણ :- બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૧૨
  • સૂર્યાસ્ત :-૧૯:૧૮
  • ચંદ્ર રાશિ :- મેષ.
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- કાલાષ્ટમી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-અવસર શક્ય બને.
  • પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-બેદરકારીથી ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:- અગત્યના કામ સફળ થાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મુસાફરીની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાથી ઘેરાયેલી રહે.
  • પ્રેમીજનો:-અંતરાય બનેલો રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા બની રહે.
  • વેપારીવર્ગ:-ધાર્યું કામ વિલંબમાં પડે.
  • પારિવારિકવાતાવરણ:- કામકાજ માટે વધુ પ્રયત્નો જરૂરી.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-અજંપા ભરી સ્થિતી રહે.
  • લગ્નઈચ્છુક :-આપની વાત શક્ય રહે.
  • પ્રેમીજનો:-મુલાકાત મા સરળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય .
  • વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળતું લાગે.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય સુધરે.ઈચ્છા ફળતી લાગે.
  • શુભરંગ:-વાદળી
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં જતું કરવું.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે ધાર્યું ન બને.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક મળે.
  • વેપારી વર્ગ:-વ્યવસાયિક લાભ ના સંજોગો.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતાનું કારણ બને.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સાંપડે.
  • પ્રેમીજનો :-અકળામણ ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ :-હળવાશથી રહેવું.
  • વેપારીવર્ગ :-વ્યાપારમાં ઘટતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા ના સંજોગો બનેલા રહે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક ખર્ચ થાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધના સંજોગ.
  • પ્રેમીજનો:-વિખવાદની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી દબાણ રહે.
  • વેપારીવર્ગ:-ખોટા ખર્ચ ખરીદી ટાળવા.
  • પારિવારિક વાતાવરણ:-ધારણા બહારના સંજોગો હોય ધીરજ રાખવી.
  • શુભ રંગ:-ભૂરો
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:નાણાભીડ ની શક્યતા.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બની રહે.
  • પ્રેમીજનો:-વ્યાવસાયિક સર્કલમાં પ્રપોઝ થતો જણાય.
  • નોકરિયાત વર્ગ:-તંગદિલીના સંજોગ.
  • વ્યાપારી વર્ગ:લાભની તક મળે.
  • પારિવારિક વાતાવરણ:- લેણદાર નો તકાદો રહે. અંતઃકરણમાં ચિંતા રહે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-ખટપટ વિવાદના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-ચિંતાનો માહોલ સર્જાય.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં અવરોધ આવે.
  • નોકરિયાતવર્ગ:-ચિંતા હળવી બને.
  • વેપારીવર્ગ:- તણાવ મુક્ત રહી શકો.
  • પારિવારિક વાતાવરણ:-હરીફ થી અવરોધના સંજોગ.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- તંગદિલી વ્યગ્રતા રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નોથી તક સર્જાય.
  • પ્રેમીજનો :-મુલાકાતમાં સાનુકૂળતા.
  • નોકરિયાતવર્ગ :-આશંકાઓ છોડવી.
  • વેપારીવર્ગ:-ચિંતા ઉચાટ ની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-આયોજનપૂર્વક સાનુકૂળતા.
  • શુભરંગ:- ક્રીમ
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા તંગદિલી રખાવે.
  • પ્રેમીજનો:-ચિંતા વિષાદના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • વેપારીવર્ગ:-આશા ફળતી લાગે.
  • પારિવારિકવાતાવરણ:-ઉલજન ચિંતા રહે.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ જીવનનો પ્રશ્ન પેચીદો બનતો જણાય.
  • લગ્નઈચ્છુક :-તક સરકે નહીં તે જોવું.
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાતની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- અનિશ્ચિતતા બનેલી રહે.
  • વેપારીવર્ગ:-ઉતાવળથી નુકસાનની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:-ધીરજથી મુશ્કેલીનો ઉપાય સંભવ બને.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
  • લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગો બને.
  • પ્રેમીજનો:-વિખવાદ વધતો જણાય.
  • નોકરિયાત વર્ગ:-માનસિક દબાણ ની સંભાવના.
  • વેપારી વર્ગ:- કામકાજ સફળ થતાં જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સંજોગો વિપરીત જણાય.શત્રુની કારી ના ફાવે.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૬