04.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૪-૦૧-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) કૃષ્ણપક્ષ

તિથિ :- પંચમી (પાંચમ) ૦૭:૧૫ સુધી. ષષ્ઠી(છઠ) ૨૯:૪૮ સુધી.

વાર :- સોમવાર

નક્ષત્ર :-પૂર્વાફાલ્ગુની ૧૯:૧૮ સુધી.

યોગ :- આયુષ્માન ૦૮:૦૧ સુધી. સૌભાગ્ય ૨૯:૩૮ સુધી

કરણ :- તૈતુલ ૦૭:૧૫ સુધી. ગરજ ૧૮:૩૪ સુધી. વણિજ

સૂર્યોદય :-૦૭:૧૮

સૂર્યાસ્ત :-૧૮:૦૯

ચંદ્ર રાશિ :- સિંહ ૨૫:૦૫ સુધી. કન્યા ૨૫:૦૫ થી ચાલું.

સૂર્ય રાશિ :- ધન

વિશેષ :- ષષ્ઠી તિથિનો ક્ષય છે.

વિદ્યાર્થીવર્ગ:- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ ચાલુ રાખવો.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- સમય સુધરે.વાણીવિલાસમાં સંભાળવું.

લગ્નઈચ્છુક :- સકારાત્મક વિચારો સાનુકૂળતા વધારે.

પ્રેમીજનો:- આપની ઉપર સખતાઈ સંભવ.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં માનસિક તણાવ રહે.

વેપારીવર્ગ:- નવા નિયમ પરેશાની વધારે.

પારિવારિકવાતાવરણ:- આવેશ પર કાબૂ રાખવો.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતામાંથી સાનુકૂળતા નું સર્જન શક્ય.

લગ્નઈચ્છુક:-આપના પ્રયત્નો વિફળ જતા જણાય.

પ્રેમીજનો:- પરેશાની જણાય,ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:-આપના પ્રયત્નો સફળ થતાં જણાય.

વેપારીવર્ગ:-વિઘ્નનો અનુભવ થાય.

પારિવારિકવાતાવરણ:- અકસ્માત,પડવા-વાગવાથી સંભાળવું.

શુભ રંગ:- પોપટી

શુભ અંક :- ૭

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતોમાં અડચણ વિલંબ જણાય.

પ્રેમીજનો:-આપના પ્રયત્નો સફળ બનતા જણાય.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં અડચણ,વિઘ્ન જણાય.

વેપારીવર્ગ:-મહત્વની કામગીરી આગળ વધારવી.

પારિવારિક વાતાવરણ:-નાણાકીય મુશ્કેલી અજંપો રખાવે.

શુભરંગ:- લીલો

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-પ્રયત્નોથી પરિસ્થિતિ પલટાતી જોઈ શકો.

પ્રેમીજનો:- ઉતાવળા નિર્ણય ચિંતા રખાવે.

નોકરિયાત વર્ગ:- સમય બદલાવવાની રાહ જોવી.

વેપારી વર્ગ:-વિશ્વાસથી લીધેલો નિર્ણય સાનુકૂળતા રખાવે.

પારિવારિક વાતાવરણ:-સંયમિત આશાથી સાનુકૂળતા વધે.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.

લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ થાય.

પ્રેમીજનો :- મુલાકાત માટે યોગ્ય તક મળે.

નોકરિયાત વર્ગ :- નોકરીનો પ્રશ્ન હલ થઈ શકે.

વેપારીવર્ગ :- મનની ચિંતા હળવી થાય.

પારિવારિક વાતાવરણ:-તણાવમુક્તિ માટે સકારાત્મક બનવું પડે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.

લગ્નઈચ્છુક :- સામાજિક પ્રશ્નો ચિંતાનો વિષય બને.

પ્રેમીજનો:- અંતરાય ચિંતા રખાવે.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં અડચણ અનુભવાય.

વેપારીવર્ગ:- આર્થિક સંકડામણ ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:- પ્રવાસ,મુસાફરીની સંભાવના.

શુભ રંગ:-ભૂરો

શુભ અંક:- ૩

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક સંતુલન સંભાળવું.

લગ્નઈચ્છુક :- આપની મૂંઝવણ દૂર થાય.

પ્રેમીજનો:- મુલાકાત શક્ય રહે.

નોકરિયાત વર્ગ:- પ્રવાસ,મુસાફરી થઇ શકે.

વ્યાપારી વર્ગ: સમસ્યાનો હલ મળે.

પારિવારિક વાતાવરણ:-ભાગીદારી,પરિવારના પ્રશ્નો ચિંતા રખાવે.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.

લગ્નઈચ્છુક :- સકારાત્મકતા સફળતા અપાવે.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાતવર્ગ:-પદ સાથે સારો કાર્યભાર મળે.

વેપારીવર્ગ:-અગત્યની કામગીરી માં સાનુકૂળતા.

પારિવારિક વાતાવરણ:- નકારાત્મક વલણ ચિંતા રખાવે.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૭

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ચિંતામુક્તિ સંભવ રહે.

લગ્નઈચ્છુક :- સમય સુધરે.અજંપો દૂર થાય.

પ્રેમીજનો :- સંવાદિતા જળવાઈ રહે.

નોકરિયાતવર્ગ :-ઉપરિથી તણાવ રહે.

વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- આપના પ્રશ્નો હલ થાય.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- સંતાન,સંપત્તિની ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-છલ,હિતશત્રુનો અવરોધ.

પ્રેમીજનો:- સમસ્યાનો હલ મળે.

નોકરિયાત વર્ગ:- કાર્યબોજ ની ચિંતા રહે.

વેપારીવર્ગ:- પ્રતિકૂળતા,વિઘ્ન જણાય.

પારિવારિકવાતાવરણ:-અગત્યના કામમાં અકળામણ રહે.

શુભ રંગ :-લીલો

શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-આવકના સ્ત્રોત માટે નોકરીની સંભાવના.

લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા થી તણાવ રહે.

પ્રેમીજનો:-મુલાકાત માટે મતભેદ રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજના પ્રશ્ને ચિંતા રહે.

વેપારીવર્ગ:-લાભની આશા દેખાય.

પારિવારિકવાતાવરણ:-મૂંઝવણ,સમસ્યામાંથી મુક્તિ મળે.

શુભરંગ:- ગ્રે

શુભઅંક:- ૧

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- સકારાત્મક બનવું પડે.

પ્રેમીજનો:-પ્રયત્નથી સંવાદિતા જળવાઈ રહે.

નોકરિયાત વર્ગ:- પ્રમોશન-બઢતીની સંભાવના.

વેપારી વર્ગ:- સરકારી નિયમોની આંટીઘૂટી થી ચિંતા.

પારિવારિક વાતાવરણ:-ચુકવણું,વ્યાજ,હપ્તાની ચિંતા પરેશાની રહે.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ